ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા વશરામ જેઠાભાઈ કછટીયા નામના શખ્સ દ્વારા વર્ષ 2016 માં એક પરિણીત યુવતી તેના ઘરે મીઠો લીમડો લેવા ગઈ હતી અને આરોપી…
View More ખંભાળિયામાં દુષ્કર્મના આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડCategory: ક્રાઇમ
Crime
10 વર્ષથી ચાલતી ભૂવાની ધતિંગ લીલાનો પર્દાફાશ કરતું જાથા
બેઠકમાં દાણા જોઇ રૂા.5100થી 1 લાખ સુધી રૂપિયા પડાવતો: દંપતી પાસેથી 45 હજાર પડાવી લેતા મેટોડામાં છટકું ગોઠવી રંગેહાથ પકડી લીધો: આંકડા રમવાનો શોખીન નીકળ્યો…
View More 10 વર્ષથી ચાલતી ભૂવાની ધતિંગ લીલાનો પર્દાફાશ કરતું જાથામુંબઇમાં વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 20 કરોડ પડાવ્યા
આધારકાર્ડના દૂરુપયોગના નામે ઠગે ફસાવી આધાર કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો હોવાનું જુઠ્ઠાણું ચલાવીને દક્ષિણ મુંબઈમાં રહેતી 86 વર્ષની સિનિયર સિટિઝન પાસેથી સાયબર ઠગે ખાસ્સા…
View More મુંબઇમાં વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 20 કરોડ પડાવ્યામોરબી રોડ પર એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ ઉપર દરોડો,ત્રણની ધરપકડ
હોળીની રાતે યોજેલી મહેફિલમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો શહેરના મોરબી રોડ પર આવેલા શ્રીજી શરણમ દિક્ષા નામના એપાર્ટમેન્ટના ફલેટમાં ચાલતી દારૂૂની મહેફિલ બી ડીવીઝન પોલીસે…
View More મોરબી રોડ પર એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ ઉપર દરોડો,ત્રણની ધરપકડહોળી-ધુળેટી ઉપર મારામારીના અલગ અલગ ચાર બનાવો
રાજકોટમાં હોળી-ધૂળેટી ઉપર મારામારીના અલગ અલગ ચાર બનાવો નોંધાયા હતા. જેમાં માયાણીનગર ક્વાર્ટરમાં રહેતાં યુવાનને હોળીની રાતે તે તેના ભાઇને તેડવા જતો હતો ત્યારે…
View More હોળી-ધુળેટી ઉપર મારામારીના અલગ અલગ ચાર બનાવોરામનાથપરામાં કલર ઉડાવવા બાબતે મુસ્લિમ યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
શેહેરના રામનાથ પરામાં રહેતા મસ્લિમ યુવાન ઉપર કલર ઉડાડવા બાબતે માથાકૂટ કરી ત્રણ શખ્સોએ તેણે મારમાર્યો હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એ…
View More રામનાથપરામાં કલર ઉડાવવા બાબતે મુસ્લિમ યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલોઆનંદનગર પાસે હોળીની રાતે મહિલાના ગળામાંથી રૂપિયા 47 હજારના સોનાના ચેઇનની ચીલઝડપ
કોઠારીયા રોડ આનંદનગર રોડ પર ઉપર હોળીની રાતે પતિની પાછળ બેઠેલા વૃધ્ધાના ગળામાંથી બે શખ્સોએ રૂૂા. 47 હજારનો સોનાનો ચેઇનની ચીલઝડપ કરી ભાગી જતા…
View More આનંદનગર પાસે હોળીની રાતે મહિલાના ગળામાંથી રૂપિયા 47 હજારના સોનાના ચેઇનની ચીલઝડપચાલુ બાઇકે પરીણીતાની ચૂંદડી ખેંચી, સમજાવવા જતાં સાસુ પર પથ્થરમારો-પતિને છરી ઝીંકી
રાજકોટના રૈયાધારે હોળીના દર્શન કરવા માતા સાથે નીકળેલી પરિણીતાને બાઈક પર આવેલા શખ્સે સ્ટંટ કરી ચૂંદડી ખેંચી છેડતી કરતા બનાવ પોલીસ ચોપડે પહોંચ્યો હતો…
View More ચાલુ બાઇકે પરીણીતાની ચૂંદડી ખેંચી, સમજાવવા જતાં સાસુ પર પથ્થરમારો-પતિને છરી ઝીંકીકરણપરા મેઇન રોડ પર વેપારીના ફ્લેટમાંથી ધુળેટીના દિવસે 3.25 લાખની ચોરી
વેપારી પરિવાર સાથે બગસરા માતાને ત્યાં તહેવાર ઉજવવા ગયા હતા,હોળીના દિવસે મોડી રાત્રે ચોરીની ઘટના બની હોવાની શંકા કરણપરા મેઇન રોડ પર આવેલા વિશાલ એપાર્ટમેન્ટ…
View More કરણપરા મેઇન રોડ પર વેપારીના ફ્લેટમાંથી ધુળેટીના દિવસે 3.25 લાખની ચોરીદંપતીના ઝઘડામાં ધરમનો માનેલો ભાઇ વચ્ચે પડયો; બનેવીએ શંકા કરી ઢીમ ઢાળી દીધું
ગોંડલનાં ઘોઘાવદર ગામે દંપતી વચ્ચે ઝઘડો થતા શાપરમા રહેતો યુવાન ધરમની માનેલી બહેન – બનેવીને સમજાવવા વચ્ચે પડયો હતો ત્યારે બનેવીએ શંકા કુશંકા કરી અન્ય…
View More દંપતીના ઝઘડામાં ધરમનો માનેલો ભાઇ વચ્ચે પડયો; બનેવીએ શંકા કરી ઢીમ ઢાળી દીધું