જેની સાથે લગ્ન ન થયા તે પ્રેમિકાની દોઢ વર્ષ બાદ મુલાકાત થતા બદલો લેવા પૂર્વ પ્રેમીએ હત્યાને અંજામ આપ્યો પાટણવાવ તાલુકાના મોટીમારડ ગામે બનેલ ડબલ…
View More મોટી મારડમાં નવ દંપતીની હત્યાનો ભેદ ખુલ્યો, પૂર્વ પ્રેમીની ધરપકડCategory: ક્રાઇમ
Crime
શાપર-વેરાવળમાં ડેલી ખોલવા મુદ્દે યુવાન ઉપર અજાણ્યા શખ્સો ધોકાથી તૂટી પડ્યા
શાપર-વેરાવળ વિસ્તારમાં ડેલી ખોલવા જેવી બાબતે અજાણ્યા શખ્સોએ યુવક પર ધોકા વડે હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને…
View More શાપર-વેરાવળમાં ડેલી ખોલવા મુદ્દે યુવાન ઉપર અજાણ્યા શખ્સો ધોકાથી તૂટી પડ્યાભાવનગરમાં રૂા.13.06 લાખના મુદ્દામાલ સાથે 2 બુટલેગરો ઝડપાયા
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મોતી તળાવ વિસ્તારમાં વોચ ગોઠવીને સ્વીફ્ટ કાર અને અશોક લેલન ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની 2 લીટરની કંપની…
View More ભાવનગરમાં રૂા.13.06 લાખના મુદ્દામાલ સાથે 2 બુટલેગરો ઝડપાયાવેપન કાર્ટેલ: થાનનો શખ્સ 3 હથિયાર સાથે ઝડપાયો
પીસીબી દ્વારા ગેરકાયદેસર હથિયાર સામે શરૂૂ કરેલી ઝુંબેશ અન્વયે ગેરકાયદેસર હથિયારોનું ખરીદ-વેચાણ કરતી કુખ્યાત વેપન કાર્ટેલ ના વધુ એક સાગરીતને ઝડપી પાડીને તેની પાસેથી બે…
View More વેપન કાર્ટેલ: થાનનો શખ્સ 3 હથિયાર સાથે ઝડપાયોરાજકોટનાં પરિણીત શાહરૂખે ‘વૃષભ’ બની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારની યુવતી સગીરવયની હતી તે સમયે વિધર્મી શખસે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. સહેલીના જન્મદિવસની ઉજવણીમાં પરિચયમાં…
View More રાજકોટનાં પરિણીત શાહરૂખે ‘વૃષભ’ બની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યુબહેન સાથે મિલકત મુદ્દે ચાલતી અદાવતમાં બનેવી અને ભાણેજે યુવકને ઘરમાં ઘુસી માર માર્યો
શહેરના સ્વામિનારાયણ ચોક નજીક અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં મારામારીની ઘટના સામે આવી છે. દાદાએ પોતાની પ્રોપર્ટી પૌત્રીના નામે કરી દેતાં તેનો ખાર રાખીને…
View More બહેન સાથે મિલકત મુદ્દે ચાલતી અદાવતમાં બનેવી અને ભાણેજે યુવકને ઘરમાં ઘુસી માર માર્યોહોટલ સંચાલકને ભડાકે દેવાના ચકચારી કેસમાં સ્પે.પીપી તરીકે એડવોકેટ અનિલ દેસાઈની નિમણૂક
રાજકોટના નાનામવા વિસ્તારમાં કૃષ્ણસિંહ જાડેજાની હત્યાના કેસમાં રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ખ્યાતનામ સિનિયર એડવોકેટની સરકારી વકીલ અનિલભાઈ દેસાઈની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી…
View More હોટલ સંચાલકને ભડાકે દેવાના ચકચારી કેસમાં સ્પે.પીપી તરીકે એડવોકેટ અનિલ દેસાઈની નિમણૂકબેડલામાં પ્રેમ પ્રકરણ મામલે શખ્સે યુવાનનું બાઈક સળગાવી દીધું
રાજકોટના બેડલા ગામમાં પ્રેમ પ્રકરણને કારણે એક ઘટના સામે આવી છે, જેમાં વ્યક્તિગત અદાવતને લીધે વાહનને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટના ગત તા.…
View More બેડલામાં પ્રેમ પ્રકરણ મામલે શખ્સે યુવાનનું બાઈક સળગાવી દીધુંકનૈયા ચોક પાસે શેરીમાંથી સ્કૂલવાન નહીં કાઢવાનું કહી ચાલક પર પરિવારનો હુમલો
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં એક સ્કૂલવાન ચાલકને પોતાની ફરજ દરમિયાન હુમલાનો સામનો કરવો પડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, કનૈયા ચોક પાસે આવેલી જ્ઞાનજીવન સોસાયટીમાંથી સ્કૂલવાન પસાર…
View More કનૈયા ચોક પાસે શેરીમાંથી સ્કૂલવાન નહીં કાઢવાનું કહી ચાલક પર પરિવારનો હુમલોગાંધીગ્રામમાં મોબાઈલની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: પિતા-પુત્ર ઝડપાયા
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં 150 ફૂટ રીંગ રોડ પરના સમર્પણ કોમ્પલેક્ષમાં આવેલી ‘ઈશ્વર મોબાઈલ’ નામની દુકાનમાં ગત તા. 16 જુલાઈ 2026ના રોજ ચોરીનો બનાવ બનવા…
View More ગાંધીગ્રામમાં મોબાઈલની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: પિતા-પુત્ર ઝડપાયા