સુરેન્દ્રનગર મા ખાણ ખનીજ કચેરી માં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક ને રૂૂ.10 હજાર ની લાંચ લેતા જામનગર ની લાંચ રૂૂશ્વત વિરોધી શાખા ની ટીમે છટકુ…
View More ખાણ ખનીજ કચેરીનો જુનિયર ક્લાર્ક રૂ. 10 હજારની લાંચ લેતા ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
ત્રણબતી વિસ્તારમાં સરાજાહેર બે યુવાનો ઉપર જીવલેણ હુમલો
આઠ શખ્સો તલવાર-ધોકા-પાઈપ-છરી જેવા હથિયારો વડે તૂટી પડતાં ભયનો માહોલ જામનગરના ત્રણબતી વિસ્તારમાં ગઈકાલે રાતે હાથમાં તલવાર, લોખંડના પાઈપ, લાકડાંના ધોકા અને છરી સાથે ધસી…
View More ત્રણબતી વિસ્તારમાં સરાજાહેર બે યુવાનો ઉપર જીવલેણ હુમલોલાલપુર બાયપાસ નજીક કારખાનાના માલિક ઉપર શખ્સ દ્વારા છરી વડે હુમલો
જામનગર લાલપુર બાયપાસ પાસે આવેલ ભોજલ એન્ટરપ્રાઈઝ નામના કારખાનાના માલિક ઉપર એક શખ્સે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડતા તેઓને સારવારમાં ખસેડાયા હતા. બીજી તરફ…
View More લાલપુર બાયપાસ નજીક કારખાનાના માલિક ઉપર શખ્સ દ્વારા છરી વડે હુમલો34 મંદિરોમાં ચોરી કરનાર રાજસ્થાની ગેંગ ઝડપાઈ
બે આરોપીની શોધખોળ : રાધનપુર, નખત્રાણા, ભાભર, દિયોદર અને ડીસામાં ચોરી કર્યાની કબૂલાત રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકની હદમાં આવતા ચિત્રોડ અને જેઠાસરી ગામે ગત…
View More 34 મંદિરોમાં ચોરી કરનાર રાજસ્થાની ગેંગ ઝડપાઈદ્વારકામાં ફેક વેબસાઇટ બનાવી હોટેલના નામે ચીટિંગ કરતા ગઠિયા સામે કરાઇ ફરિયાદ
દ્વારકા પંથકમાં હોટેલ વ્યવસાયના વધતા જતા વ્યાપ વિસ્તાર અને લોકપ્રિયતા વચ્ચે અગાઉ જાણીતી હોટલોના નામની ફેક આઈડી અને વેબસાઈટ બનાવીને ઓનલાઈન બુકિંગ કરી, અહીં આવતા…
View More દ્વારકામાં ફેક વેબસાઇટ બનાવી હોટેલના નામે ચીટિંગ કરતા ગઠિયા સામે કરાઇ ફરિયાદભાવનગરમાં સાવકી માતા બની શેતાન: પુત્રીના વાળ કાપી, મોઢે ટેપ બાંધી પંખે ઊંધી લટકાવી
ભાવનગરમાં એક સાવકી માતાએ માતૃત્વ અને માનવતાને શર્મસાર કરી છે. સાવકી માતાએ પોતાની ક્રૂરતાની હદ વટાવી બાળકીના વાળ અને નેણ કાપી કાઢ્યા છે. સાથે જ…
View More ભાવનગરમાં સાવકી માતા બની શેતાન: પુત્રીના વાળ કાપી, મોઢે ટેપ બાંધી પંખે ઊંધી લટકાવીમોરબીમાં તાંત્રિક વિધિના બહાને દાગીના ઓળવી જનાર બેની ધરપકડ
મોરબી શકત શનાળા ગામ ખાતે રહેતા તાંત્રીક વીધી કરવાના બહાના હેઠળ વિશ્વાસઘાત છેતરપીંડી કરી રૂૂપીયા તથા દાગીના ઓળવી જનાર તથા તે સોનાના દાગીના અડાણે રાખનાર…
View More મોરબીમાં તાંત્રિક વિધિના બહાને દાગીના ઓળવી જનાર બેની ધરપકડમોરબીમાં વેપારી યુવાનને માર મારી લૂંટ ચલાવનાર ત્રણની ધરપકડ
મોરબીમાં યુવાનને માર મારી લાખો રૂૂપિયાની વસ્તુઓ અને રોકડ પડાવી લેવાના પ્રકરણમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રિકવરી પણ કરી છે. આ સાથે…
View More મોરબીમાં વેપારી યુવાનને માર મારી લૂંટ ચલાવનાર ત્રણની ધરપકડપાટડીમાં વડોદરા ACBના PIના ભાઈની ક્લબ ઉપર દરોડો, 30 ઝડપાયા
વધુ એક વખત પોલીસની આબરૂ ધૂળધાણી, સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડા બાદ મંજૂરીથી ચાલતી વધુ એક ક્લબનો એસએમસીએ કરેલો પર્દાફાશ સુરેન્દ્રનગરના પાટડી સ્ટેટ મોનીટરીં સેલના ટીમે વડોદરા…
View More પાટડીમાં વડોદરા ACBના PIના ભાઈની ક્લબ ઉપર દરોડો, 30 ઝડપાયાસુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગનો કલાર્ક 10 હજારની લાંચ લેતા પકડાયો
સુરેન્દ્રનગર ખાણખનીજ કચેરીના જુનિયર કલાર્કને રાજકોટ એસીબીની ટીમે 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. સિલિકા રેતીની લીઝ બાબતે આરટીઆઇ અન્વયે માહિતી માંગતા જે…
View More સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગનો કલાર્ક 10 હજારની લાંચ લેતા પકડાયો