વડોદરાના એક યુવકે અન્ય યુવક સાથે રહેવા માટે 8 લાખની સર્જરી કરાવીને જાતિ પરિવર્તન કરાવ્યું હતું. હવે તેના પાર્ટનરે તરછોડી દીધી છે. જેના કારણે ટ્રાન્સ…
View More પ્રેમ માટે વડોદરાનો યુવક સર્જરી કરાવી યુવતી બન્યો, હવે રાજકોટના યુવકને મન ભરાઇ જતા તરછોડી દીધીCategory: ક્રાઇમ
Crime
ભાઇને ફોનમાં ગાળો આપતાં શખ્સને સમજાવતા યુવાનની આંખમાં સ્પ્રે છાંટી 4 શખ્સોનો હુમલો
ધ્રોલમા રહેતો યુવાન રાજકોટમા હતો ત્યારે તેના ભાઇને ફોનમા ગાળો ભાંડતા શખ્સને સમજાવ્યાનો ખાર રાખી 4 શખ્સોએ આંખમા સ્પ્રે છાટી પાઇપ વડે હુમલો કર્યો…
View More ભાઇને ફોનમાં ગાળો આપતાં શખ્સને સમજાવતા યુવાનની આંખમાં સ્પ્રે છાંટી 4 શખ્સોનો હુમલોદારૂ પીવા ગયા બાદ મિત્રએ પૈસાની માગણી કરી ધોકા-પાઇપથી કર્યો હુમલો
જય જવાન જય કિશાન સોસાયટીનો બનાવ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં શહેરના મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતો યુવાન મિત્ર સાથે દારૂ પીવા…
View More દારૂ પીવા ગયા બાદ મિત્રએ પૈસાની માગણી કરી ધોકા-પાઇપથી કર્યો હુમલોગોંડલમાં મામા-ભાણેજ સહિત ત્રણ ઉપર કૌટુંબિક સગાનો હુમલો
ગોંડલના જામવાડી પાસે રહેતા કોળી યુવાન અને તેના બે મામા ઉપર કૌટુંબીક ભાઈ સહિતના ચાર શખ્સોએ સોડા-બોટલ વડે હુમલો કરી માથામાં સોડાબોટલના ઘા ઝીંકી દેતા…
View More ગોંડલમાં મામા-ભાણેજ સહિત ત્રણ ઉપર કૌટુંબિક સગાનો હુમલોપોપટપરાના નાલા પાસેથી ઓનલાઇન જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
પોપટપરાનાં નાલા પાસે જાહેરમા મોબાઇલ પર ઓનલાઇન જુગાર રમતા બે શખ્સોને પ્રનગર પોલીસે દબોચી લીધા હતા પોલીસે બંને પાસેથી અડધા લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.…
View More પોપટપરાના નાલા પાસેથી ઓનલાઇન જુગાર રમતા બે શખ્સો ઝડપાયારખિયાલમાં અસામાજિક તત્ત્વોનો તલવારો સાથે આતંક
રાજ્યમાં વધતા જતા અસામાજિક તત્ત્વોના ત્રાસને ઓછો કરવા અને કાબૂમાં કરવા માટે ગુજરાતની પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ છતાં પોલીસ…
View More રખિયાલમાં અસામાજિક તત્ત્વોનો તલવારો સાથે આતંકલોહાનગરમાં દારૂ પી ને ડખ્ખો કરવા ગયેલા નસેડીને ચાર શખ્સોએ ધોકાવી નાખ્યો
શહેરમા આવેલા લોહાનગરમા દારૂ પી ડખ્ખો કરવા ગયેલા યુવકને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. આ…
View More લોહાનગરમાં દારૂ પી ને ડખ્ખો કરવા ગયેલા નસેડીને ચાર શખ્સોએ ધોકાવી નાખ્યોમોટા ભાઇએ ઉછીના લીધેલા રૂપિયાની ઉઘરાણી માટે યુવાન ઉપર જીવલેણ હુમલો, ગંભીર હાલત
કેકેવી હોલ પાસે મધરાત્રે નિદ્રાધીન યુવક ઉપર અજાણ્યા શખ્સો છરી વડે તૂટી પડ્યા શહેરમા કાલાવડ રોડ પર આવેલા કેકેવી હોલ પાસે બ્રિજ નીચે સુતેલા યુવક…
View More મોટા ભાઇએ ઉછીના લીધેલા રૂપિયાની ઉઘરાણી માટે યુવાન ઉપર જીવલેણ હુમલો, ગંભીર હાલતઅમરનગરમાં હોટેલ સંચાલકના મકાનમાંથી દાગીના અને રોકડ સહિત 1.75 લાખની ચોરી
રાજકોટ શહેરના અમરનગરમાં હોટેલ સંચાલકના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને સોના ચાંદીના દાગીના સહિત રૂૂ.1.73 લાખની કોઈ ચોરી કરી ગયાનું જાણવા મળ્યું હતું.હોટેલ સંચાલકના…
View More અમરનગરમાં હોટેલ સંચાલકના મકાનમાંથી દાગીના અને રોકડ સહિત 1.75 લાખની ચોરીજસદણમાં પત્નીના પૂર્વ પ્રેમીનું પતિ સહિત બે શખ્સો દ્વારા અપહરણ
જસદણના ખાનપર ગામે રહેતા રત્નકલાકારને તેની પૂર્વ પ્રેમીકાના પતિ સહિતના બે શખ્સોએ અપહરણ કરીને માર મારતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પત્ની ગુમ થતાં…
View More જસદણમાં પત્નીના પૂર્વ પ્રેમીનું પતિ સહિત બે શખ્સો દ્વારા અપહરણ