રાજકોટ જીલ્લામાં દારૂૂ જુગારના કેસો કરવાની સુચના અન્વયે એલસીબીની ટીમે બાતમી આધારે જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં આવેલ કારખાનામાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો પાડી જુગાર રમતા કારખાનેદાર…
View More જેતપુરનાં કારખાનામાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
વાંકાનેરના વઘાસીયામાંથી 4.45 લાખના જીરૂની ચોરી
બે મહિના પહેલાના બનાવમાં પોલીસે હવે ગુનો નોંધ્યો વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે બે મહિના પહેલા પોણા પાંચ લાખના જીરૂૂની થયેલી ચોરીની હવે છેક પોલીસ ફરિયાદ…
View More વાંકાનેરના વઘાસીયામાંથી 4.45 લાખના જીરૂની ચોરીકચ્છના પૂર્વ ડેવલોપમેન્ટ કમિશનર પંકજ રાવલને 5 વર્ષની જેલની સજા ફટકારતી CBI કોર્ટ
2015માં આવક કરતા 153% વધુ સંપતિનો કેસ નોંધાયો હતો અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ ના મુન્દ્રા, કચ્છમાં ડેવલપમેન્ટ કમિશનરની ઓફિસના ભૂતપૂર્વ સુપરિન્ટેન્ડન્ટને અહીંની…
View More કચ્છના પૂર્વ ડેવલોપમેન્ટ કમિશનર પંકજ રાવલને 5 વર્ષની જેલની સજા ફટકારતી CBI કોર્ટજેતપુરના કારખાનેદાર સાથે મુંબઈની પેઢીએ 75 લાખની છેતરપિંડી કરતા ફરિયાદ
મુંબઈના એક વેપારીએ જેતપુરના સાડીના એક કારખાનેદાર પાસે સાડીઓનું જોબવર્ક કરાવી 75,82,461 રૂૂપિયા બાકી નીકળતી લેણી રકમ વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ન આપી વિશ્વાસઘાત…
View More જેતપુરના કારખાનેદાર સાથે મુંબઈની પેઢીએ 75 લાખની છેતરપિંડી કરતા ફરિયાદઉનાના નલિયા-માંડવીમાં ભાઇએ ભાઇની હત્યા કરી દફનવિધિ કરી નાખી
ત્રીજાભાઇએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો, દફનવિધિ બાદ ઘરે ફાતિયો પઢતા આરોપીને પોલીસે ઉઠાવ્યો મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોટર્મ કરાયું, હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગેની…
View More ઉનાના નલિયા-માંડવીમાં ભાઇએ ભાઇની હત્યા કરી દફનવિધિ કરી નાખીવાડી વિસ્તારમાં વાયર ચોરી કરતી ગેંગ પકડાઇ
રાજકોટ ગ્રામ્યમા વાડી વિસ્તારમાથી કેબલ વાયરની ચોરી કરતી ગેંગના 3 શખ્સોને વિછીંયા પોલીસે ઝડપી લઇ 31000 નો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપીની પુછપરછમા તેમણે…
View More વાડી વિસ્તારમાં વાયર ચોરી કરતી ગેંગ પકડાઇવિંછિયામાં પવનચક્કીના તાર નાખવા માટે ખેડૂતો ઉપર હુમલો, રોષની લાગણી
વિછિયા તાલુકાના કાંસકોલિયા ગામના સીમમાં વાડીમાં પવનચક્કી નાખવા સામે સ્થાનિક ખેડુતોએ વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યું છે કે, વિંછીયા તાલુકાના કાસકોલીયા ગામની…
View More વિંછિયામાં પવનચક્કીના તાર નાખવા માટે ખેડૂતો ઉપર હુમલો, રોષની લાગણીકારખાનેદાર પાસેથી અઢી લાખની લૂંટ કરનાર નામચીન શખ્સ પકડાયો
આરોપીએ મિલપરામાંથી સ્કૂટર ચોરી કર્યા બાદ લૂંટને અંજામ આપ્યો હતો : અડધા લાખની રોકડ જપ્ત શહેરની ભક્તિનગર સોસાયટીમાં ધોળા દિવસે એકસેસ પર આવેલા શખસે…
View More કારખાનેદાર પાસેથી અઢી લાખની લૂંટ કરનાર નામચીન શખ્સ પકડાયોઓનલાઇન જુગારને રવાડે ચડાવતા બે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે ગુનો
બંન્નેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગેમિંગને પ્રમોશન કરતી લીંક મૂકી હતી ઓનલાઇન જુગારને પ્રોત્સાહન આપવું ગુનો છે, ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં સાયબર ક્રાઇમની કાર્યવાહી…
View More ઓનલાઇન જુગારને રવાડે ચડાવતા બે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે ગુનોરાજકોટની યુવતી ઉપર અમદાવાદના શખ્સે દુષ્કર્મ આચરી બ્લેકમેઇલિંગથી 20 લાખ પડાવ્યા
પ્રેમ જાળમાં ફસાવી પરિણીત શખ્સે પત્નીને છૂટાછેડા માટે મદદ કરવાનું કહી પાંચ લાખ લીધા બાદ નગ્ન વીડિયો ઉતારી વધુ 15 લાખ પડાવી લીધા રાજકોટમાં રહેતી…
View More રાજકોટની યુવતી ઉપર અમદાવાદના શખ્સે દુષ્કર્મ આચરી બ્લેકમેઇલિંગથી 20 લાખ પડાવ્યા