ધારી તાલુકાના ગોવિંદપરા ગામે એક પરિણીતા પતિને દૂધમાં ઘેની પદાર્થ પીવડાવી બે બાળકોને ઘરે છોડી પ્રેમી સાથે નાસી જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ગોવિંદપુર…
View More પ્રેમી સાથે ભાગી જવા પત્નીએ પતિને ઘેની પદાર્થ દૂધમાં ભેળવી પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યોCategory: ક્રાઇમ
Crime
લગ્નની લાલચ આપી બહેન પર પિતરાઇ ભાઇનું દુષ્કર્મ
મોબાઇલ પર સંપર્ક બાદ પ્રેમપાંગર્યો, યુવતીને ભગાડી જઈ મુંબઇ, જૂનાગઢ, ભાવનગર અને સુરત લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હવસ સંતોષ્યા બાદ આરોપીએ કહ્યું, આપણે ભાઇ-બહેન કહેવાઇએ…
View More લગ્નની લાલચ આપી બહેન પર પિતરાઇ ભાઇનું દુષ્કર્મકેવડાવાડીમાં હેરીટેજ એપાર્ટમેન્ટમાં બે કલાક બંધ રહેલા ફલેટમાંથી 1.96 લાખ મત્તાની ચોરી
શહેરનાં કેવડાવાડી 17 નાં ખુણે આવેલા સુર્યમુખી હનુમાનજી મંદિરનાં સામે હેરીટેજ એપાર્ટમેન્ટ ફલેટ નં 108 મા રહેતા દેવાંગીબેન સાગરભાઇ સોની (ઉ.વ. ર8) નામનાં મહીલાએ પોતાની…
View More કેવડાવાડીમાં હેરીટેજ એપાર્ટમેન્ટમાં બે કલાક બંધ રહેલા ફલેટમાંથી 1.96 લાખ મત્તાની ચોરી150 ફુટ રીંગ રોડ આંબેડકરનગરમાંથી જુગાર કલબ ઝડપાઇ : નામચીન હર્ષદ મહાજન સહિત 6 જુગારી પકડાયા
રાજકોટ શહેરમા ભીમ અગીયારસ બાદ પોલીસ દ્વારા પોતાનાં વિસ્તારોમા જુગારનાં દરોડા પાડી રહી છે. ત્યારે ગઇકાલે દોઢસો ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર શેરી નં પ…
View More 150 ફુટ રીંગ રોડ આંબેડકરનગરમાંથી જુગાર કલબ ઝડપાઇ : નામચીન હર્ષદ મહાજન સહિત 6 જુગારી પકડાયાનવાગામમાં લગ્નના સગપણ મામલે માથાકૂટ: બે સગાભાઇને માર મારી કારખાના અને બાઇકમાં તોડફોડ
ફરિયાદીના ભાઇની જે છોકરી સાથે લગ્નની વાત ચાલે છે તે આરોપીને પસંદ ન હોય માથાકૂટ કરી વાંકાનેરના ખખાણા ગામેં રહેતા સુરેશભાઈ સામતભાઈ ડાભી(ઉ.33) ગઈકાલે નવાગામ…
View More નવાગામમાં લગ્નના સગપણ મામલે માથાકૂટ: બે સગાભાઇને માર મારી કારખાના અને બાઇકમાં તોડફોડઉદયપુર નજીક રીસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 વેપારીઓ સહિત 15ની ધરપકડ
સિમેન્ટ અને લોખંડના ડિસ્ટ્રિબ્યુટરોએ ટાર્ગેટ પૂર્ણ કરતા ઉજવણી માટે ગોઠવેલી શરાબ-શબાબની મહેફીલ ઉપર પોલીસ ત્રાટકી ઉદયપુર નજીક આવેલા અંબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટમાં દરોડો પાડી ચાલતા…
View More ઉદયપુર નજીક રીસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 વેપારીઓ સહિત 15ની ધરપકડકુખ્યાત શખ્સોએ વેપારીના ઘર પર સોડા બોટલો ફેંકી કરેલી તોડફોડ
બે દિવસ પહેલાં થયેલી સામાન્ય માથાકૂટનો ખાર રાખી મોડી રાત્રે 8 શખ્સોએ આતંક મચાવ્યો શહેરના જુલેલાલનગરમાં કુખ્યાત શખ્સોએ મધરાત્રે આતંક મચાવી વેપારીના ઘર પર સોડા…
View More કુખ્યાત શખ્સોએ વેપારીના ઘર પર સોડા બોટલો ફેંકી કરેલી તોડફોડટંકારા જુગાર ક્લબમાં તોડકાંડમાં પકડાયેલ પી.આઈ. વાય.કે. ગોહિલ પાસેથી રૂપિયા 10 લાખ રોકડા કબજે
ટંકારા તાલુકામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરી હતી અને ત્યાર બાદ પોલીસ અધિકારી અને હેડ કોન્સટેબલ દ્વારા 51 લાખનો તોડ કર્યો હતો જે ગુનામાં…
View More ટંકારા જુગાર ક્લબમાં તોડકાંડમાં પકડાયેલ પી.આઈ. વાય.કે. ગોહિલ પાસેથી રૂપિયા 10 લાખ રોકડા કબજેપ્રેમપ્રકરણમાં યુવાનની માતાને મરવા મજબુર કરવાના ગુનામાં પાંચ આરોપીની જામીન અરજી રદ
રાજકોટમાં આંતરજ્ઞાતીય યુવક યુવતીના પ્રેમ પ્રકરણમાં કોર્ટ મેરેજ બાબતે યુવાનના પરિવારજનોને જુદી જુદી જગ્યાએ લઈ જઈ મારકુટ, ગાળાગાળી, ધમકીથી યુવાનની માતાને બાલ્કનીમાંથી કૂદીને આપઘાતની ફરજ…
View More પ્રેમપ્રકરણમાં યુવાનની માતાને મરવા મજબુર કરવાના ગુનામાં પાંચ આરોપીની જામીન અરજી રદકિશને ગળા પર અને સ્નેહલે પેટમાં છરીનો ઘા ઝીંકી વૃધ્ધને પતાવી દીધા, રીક્ધસ્ટ્રકશન કરાયુ
શહેરની વાલકેશ્વર સોસાયટી મેઇન રોડ પર સ્થિત શ્રીનગર સોસાયટી શેરી નં. 3માં એકલા રહેતાં બરકતભાઈ ગુલામહુસેનભાઈ લાખાણી (ઉ.વ.70)ની ઘરમાં ઘૂસી, છરીના ઘા ઝીંકી, હત્યા કરી,…
View More કિશને ગળા પર અને સ્નેહલે પેટમાં છરીનો ઘા ઝીંકી વૃધ્ધને પતાવી દીધા, રીક્ધસ્ટ્રકશન કરાયુ