જામનગર નજીક મોટી ખાવડી માં રહેતા એક મકાન માલિકના ઘરમાં તેનો જ ભાડુઆત ધોળે દિવસે મકાનમાં ઘૂશી આવ્યો હતો, અને સ્ટીલના ડબ્બામાં રાખેલી રૂૂપિયા અઢી…
View More મોટી ખાવડીમાં મકાન માલિકના ઘરમાં ચોરી કરી ભાડુઆત શખ્સ છૂCategory: ક્રાઇમ
Crime
વઢવાણના ગેબનશાપીર સર્કલ પાસે પીધેલા કાર ચાલકે એક બાઇક સહિત ત્રણ વાહનને ઉલાળ્યા
સ્થાનિકોએ કારચાલકને પકડી મેથીપાક ચખાડ્યો, પોલીસે ગંભીરતા નહીં દાખવી માત્ર પીધેલાનો ગુનો નોંધ્યો વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે મંગળવારે રાત્રે પુરપાટ ઝડપે કારના ચાલકે કાર ચલાવી…
View More વઢવાણના ગેબનશાપીર સર્કલ પાસે પીધેલા કાર ચાલકે એક બાઇક સહિત ત્રણ વાહનને ઉલાળ્યાકાલાવાડના નપાણિયા ખીજડિયા ગામે પરિવાર ઉપર હુમલો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાપાણિયા ખીજડીયા ગામમાં રહેતા એક દંપત્તિ અને તેના પુત્ર ઉપર જુની અદાવત નું મનદુ:ખ રાખીને છ જેટલા શખ્સોએ ઘરમાં આવી હંગામો…
View More કાલાવાડના નપાણિયા ખીજડિયા ગામે પરિવાર ઉપર હુમલોમોરબીમા લાંચ લેતા ઝડપાયેલ તબીબ અને નર્સને પાંચ વર્ષની સજા
મોરબીની સિવિલ હોસ્પીટલમાં વર્ષ 2008 માં મહિલા દર્દીનું ઓપરેશન કરવા માટે તેના પતિ પાસે 6 હજારની લાંચ માંગી હતી જે અંગે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ…
View More મોરબીમા લાંચ લેતા ઝડપાયેલ તબીબ અને નર્સને પાંચ વર્ષની સજાપૂર્વ સાંસદ રમેશ ધડુક પાસે રૂા. બે કરોડની ખંડણીની માંગણી
પરિચિત શખ્સો જ નીકળતા ફરિયાદ કરવાનું ટાળ્યું પોરબંદર વિસ્તાર નાં પુર્વ સાંસદ અને ગોંડલ રહેતા રમેશભાઈ ધડુક પાસે જશદણ નાં શખ્સ નાં નામે બે કરોડ…
View More પૂર્વ સાંસદ રમેશ ધડુક પાસે રૂા. બે કરોડની ખંડણીની માંગણીરાજકોટ-અમદાવાદ હાઈવે પર લકઝરી બસમાંથી 14 લાખના દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
બસની બે સીટ વચ્ચે ચોરખાનુ બનાવી ગોવાથી જામનગર દારૂ લઈ જવાતો હતો જિલ્લા એલસીબી ટીમને લીંબડીથી જામનગર તરફ જતી લકઝરી બસમાં દારૂૂ હોવાની બાતમી…
View More રાજકોટ-અમદાવાદ હાઈવે પર લકઝરી બસમાંથી 14 લાખના દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયાભાવનગરમાં દંપતી સાથે કૌટુંબિક શખ્સે 25 લાખથી વધુ રકમની ઠગાઈ કરી
ભાવનગર માં રહેતા એક દંપતિ સાથે હાદાનગરમાં રહેતા એક કૌટુંબિક શખ્સે જ લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. હાદાનગરના શખ્સે દંપતિને સ્ક્રેપના વ્યવસાયમાં…
View More ભાવનગરમાં દંપતી સાથે કૌટુંબિક શખ્સે 25 લાખથી વધુ રકમની ઠગાઈ કરીરાજકોટની ભાગોળે 12 લાખનો દારૂ ભરેલી મર્સિડીઝ ઝડપાઈ
ક્રિષ્ના વોટર પાર્ક પાસે ક્રાઈમ બ્રાંચનો દરોડો, બે શખ્સોની ધરપકડ, પોલીસને શંકા ન જાય તે માટે લકઝરીયસ કારનો દારૂની હેરાફેરીમાં ઉપયોગ રાજકોટ-અમદાવાદ હાઈવે પર…
View More રાજકોટની ભાગોળે 12 લાખનો દારૂ ભરેલી મર્સિડીઝ ઝડપાઈપડધરી પંથકમાં 24 કલાકમાં હત્યાના બે બનાવ
રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બે હાલ થઈ હોય તેમ અવારનવાર નજીવા પ્રશ્ર્ને ખુની ખેલ ખેલાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે 24…
View More પડધરી પંથકમાં 24 કલાકમાં હત્યાના બે બનાવમુંબઈના ઝવેરી સાથે 14 કરોડની છેતરપિંડીમાં ફરાર નામચીન બિરજુ સલ્લા અમદાવાદથી પકડાયો
બે વર્ષ પહેલાં પ્લેન હાઇજેકિંગની ધમકીના કેસમાં ગુજરાત કોર્ટે બિરજુ સલ્લાને નિર્દોષ છોડ્યો હતો બે વર્ષ પહેલાં પ્લેન હાઇજેકિંગની ધમકીના કેસમાં ગુજરાત કોર્ટે નિર્દોષ છોડેલા…
View More મુંબઈના ઝવેરી સાથે 14 કરોડની છેતરપિંડીમાં ફરાર નામચીન બિરજુ સલ્લા અમદાવાદથી પકડાયો