પુનિતનગરના યુવાને જાગનાથમાં ફિનાઈલ ગટગટાવ્યું શાપરમાં આવેલા આંબેડકર ચોકમાં રહેતા યુવકે ખરાબ વર્તન કરી ગાળોભાંડતા શખ્સને સમજાવતા શખ્સે ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો.…
View More શાપરમાં ખરાબ વર્તન કરી ગાળો ભાંડતા શખ્સને સમજાવતા યુવક ઉપર પાઈપથી હુમલોCategory: ક્રાઇમ
Crime
સરધાર વેપારી હુમલા પ્રકરણમાં ગ્રામજનોની પોલીસ કમિશનરને રજૂઆત, આરોપીનું સરઘસ કાઢવા માગણી
રાજકોટ – ભાવનગર હાઈવે પર આવેલા સરધાર ગામમા થોડા દિવસ પહેલા આટકોટનાં માથાભારે સીકંદર જુમાભાઈ સાંધ અને તેના પુત્ર અરશદ સીકંદર સાંધ દ્વારા વેપારીએ ટાવર…
View More સરધાર વેપારી હુમલા પ્રકરણમાં ગ્રામજનોની પોલીસ કમિશનરને રજૂઆત, આરોપીનું સરઘસ કાઢવા માગણીરૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે નિવૃત્ત બેંક કર્મચારીના મકાનનો ઉપરનો માળ ભાડુઆતે પચાવી પાડતા ફરિયાદ
150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ મોમ્બાસા એવન્યુ શેરી નં.4માં રહેતાં ખાનગી બેન્કના નિવૃત કર્મી દિલીપભાઈ સોમનાથભાઈ ભટ્ટ (ઉ.વ.68)ના ડુપ્લેક્ષ…
View More રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે નિવૃત્ત બેંક કર્મચારીના મકાનનો ઉપરનો માળ ભાડુઆતે પચાવી પાડતા ફરિયાદપાન-ફાકીના ધંધાર્થીની હત્યાના ગુનામાં મુખ્ય સૂત્રધારના પુત્રને જામીન મુક્ત કરતી હાઈકોર્ટે
શહેર માલવીયા ફાટક પાસે ઝઘડામાં વચ્ચે પડયાનો ખાર રાખી પાનફાકીના ધંધાર્થીની હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા મુખ્યસૂત્રધારના પુત્રને હાઈકોર્ટે જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.…
View More પાન-ફાકીના ધંધાર્થીની હત્યાના ગુનામાં મુખ્ય સૂત્રધારના પુત્રને જામીન મુક્ત કરતી હાઈકોર્ટેસરધાર ગામે વેપારીએ કાર સળગાવી દીધાની વળતી ફરિયાદ
સરધાર ગામે ગઈ તા. 26ના રોજ ટાયર બાબતે ટાયર અને ઓટો મોબાઈલની દુકાન ધરાવતા વેપારી મયુરભાઈ વસોયા સાથે બોલાચાલી કરી મારકૂટ કરી છરી બતાવી મારવા…
View More સરધાર ગામે વેપારીએ કાર સળગાવી દીધાની વળતી ફરિયાદતાલાલાના પીપળવામાં તબીબે એનેસ્થેસિયા નિષ્ણાત ન હોવા છતાં સિઝેરિયન કર્યું, મહિલાનું મોત
નવજાત બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી, તબીબ સામે બેદરકારીથી મૃત્યુ નિપજાવવાનો ગુનો નોંધાયો તાલાલાના પીપળવા ગામની પરણિતા કવિબેન નંદાણિયાનું પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થયું છે. 25 મેના…
View More તાલાલાના પીપળવામાં તબીબે એનેસ્થેસિયા નિષ્ણાત ન હોવા છતાં સિઝેરિયન કર્યું, મહિલાનું મોતઉનામાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
આજે વહેલી સવારે લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડી ગઇ: યુવાનની હત્યા પાછળ નાણાની લેતી દેતી કે જૂની અદાવત કારણ ભૂત? સાચુ કારણ જાણવા…
View More ઉનામાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા‘તુ મારા કાકાની દીકરીને કેમ મેસેજ કરે છે? તેમ કહી યુવાન ઉપર બે મિત્રોનો હુમલો
બગસરામાં બનેલી ઘટના : મહેમાનને તેડવા જવાનું કહી યુવાનને અવાવરૂ સ્થળે લઈ જઈ માર માર્યાની ફરિયાદ બગસરામાં રહેતા યુવકને મિત્રએ ફોન કરી મહેમાનને લેવા જવાનું…
View More ‘તુ મારા કાકાની દીકરીને કેમ મેસેજ કરે છે? તેમ કહી યુવાન ઉપર બે મિત્રોનો હુમલોભાવનગરના તગડી ગામના યુવાનને વર્ક પરમિટ પર કેનેડા મોકલવાની લાલચ આપી 17 લાખની ઠગાઇ
ઘોઘાના તગડી ગામે રહેતા યુવાનને કેનેડા વર્ક પરમિટ પર મોકલવાની લાલચ આપી એક મહિલા સહિત ત્રણ લોકો રૂૂ.17 લાખ મેળવી યુવાન સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી…
View More ભાવનગરના તગડી ગામના યુવાનને વર્ક પરમિટ પર કેનેડા મોકલવાની લાલચ આપી 17 લાખની ઠગાઇતળાજાના ખંઢેરા ગામે ચૂંટણી બની લોહિયાળ, સભ્યનો પગ ભાંગી નાખ્યો
ભાવનગર જિલ્લાના તળાજા ના ખંઢેરા ગ્રામ પંચાયત ની ચૂંટણી મા તાજેતરમાં ચૂંટાયેલા સભ્ય ઉપર આજે ગામના ત્રણ ઈસમો એ હુમલો કરી બોથડ હથિયાર ના ઘા…
View More તળાજાના ખંઢેરા ગામે ચૂંટણી બની લોહિયાળ, સભ્યનો પગ ભાંગી નાખ્યો