શહેરમા કુબલીયાપરા વિસ્તારમા રહેતો યુવાન રામનાથપરા વિસ્તારમા હતો ત્યારે બે નસેડીએ દારૂ પીવાનાં રૂપિયા માંગી દારૂનાં નશામા યુવકને માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર…
View More રામનાથપરામાં દારૂ પીવા રૂપિયા નહીં આપતા યુવાન ઉપર બે નસેડીનો ધોકા વડે હુમલોCategory: ક્રાઇમ
Crime
લુખ્ખાઓ બેલગામ: જંગલેશ્ર્વરમાં હોટલ સંચાલકની કારમાં તોડફોડ
નામચીન શખ્સ સહિત આઠ લોકોની ટોળકીએ રાત્રે કુહાડી, ધારીયા અને તલવાર લઇ આતંક મચાવ્યો મોહરમ પર્વમાં ન્યાઝ દેવા બાબતે નામચીન શખ્સ સાથે બોલાચાલી થઇ હતી:…
View More લુખ્ખાઓ બેલગામ: જંગલેશ્ર્વરમાં હોટલ સંચાલકની કારમાં તોડફોડમેટોડામાં સ્કૂટરની ચાવી સંતાડી દેવા મુદે ઠપકો આપતા યુવક ઉપર સળિયાથી હુમલો
શહેરની ભાગોળે મોટેડોમા આવેલા રામ પાર્કમા ચાવી સંતાડી દેવા મુદે યુવાને ઠપકો આપતા પાડોશી શખસ સહીત ત્રણએ લોખંડનાં સળીયા વડે માર માર્યો હતો હુમલામા ઘવાયેલા…
View More મેટોડામાં સ્કૂટરની ચાવી સંતાડી દેવા મુદે ઠપકો આપતા યુવક ઉપર સળિયાથી હુમલોપતિની ઠંડે કલેજે હત્યા કરનાર પત્નીની જામીન અરજી નામંજુર કરતી અદાલત
જસદણના નાની લાખાવડમાં આવેલા હનુમાનપરામાં અનૈતિક સંબંધની શંકાએ પતિની હત્યા કરવાના ગુનામાં જેલ હવાલે રહેલી પત્નીની કોર્ટે જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. આ…
View More પતિની ઠંડે કલેજે હત્યા કરનાર પત્નીની જામીન અરજી નામંજુર કરતી અદાલતજાગનાથ પ્લોટમાં ગંગા એપાર્ટમેન્ટમાં PCBનો દરોડો, રૂપિયા 1.34 લાખનો દારૂ ઝડપાયો
શહેરના જાગનાથ પ્લોટમાં આવેલા ગંગા એપાર્ટમેન્ટનાં બીજા માળે ફલેટ નં.201માં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે પીસીબીએ દરોડો પાડીને રૂા.1.34 લાખની કિંમતનો દારૂનો જથ્થો કબજે…
View More જાગનાથ પ્લોટમાં ગંગા એપાર્ટમેન્ટમાં PCBનો દરોડો, રૂપિયા 1.34 લાખનો દારૂ ઝડપાયોવધુ એક ગેરકાયદેસર હથિયાર લાયસન્સના રેકેટનો પર્દાફાશ, 9ની ધરપકડ
ઉત્તરપ્રદેશના એજન્ટ મારફતે ગુજરાતના અનેક શોખીનોએ 7 લાખથી 11 લાખ રૂપિયામા નકલી હથિયાર લાઈસન્સ મેળવ્યાનો ઘટસ્ફોટ ગુજરાત એટીએસએ નાગાલેન્ડ અને મિઝોરમમાંથી હથિયારનાં બનાવટી લાયસન્સ રેકેટનો…
View More વધુ એક ગેરકાયદેસર હથિયાર લાયસન્સના રેકેટનો પર્દાફાશ, 9ની ધરપકડપત્નીના પ્રેમીએ પતિને છરીના ઘા ઝીંકી વેંતરી નાખ્યો
જસદણ તાલુકાના દેવપરા ગામની ઘટના, આડા સંબંધોનો કરૂણ અંજામ સ્પીનીંગ મીલમાં નોકરીએ જતી પરણિતા સાથે આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો જસદણના દેવપરા ગામે…
View More પત્નીના પ્રેમીએ પતિને છરીના ઘા ઝીંકી વેંતરી નાખ્યોભાવનગરના તળાજા નજીક હાઇવે પર ટ્રકમાંથી 14 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
સેલવાસ થી દારૂૂ ભરેલો ટ્રક છેક તળાજા નજીક પહોંચ્યા બાદ નેશનલ હાઇવે પર ઝડપી લેવામાં દાઠા પોલીસ ને સફળતા મળીછે.આ કિસ્સો સેલવાસ થી તળાજા સુધીમા…
View More ભાવનગરના તળાજા નજીક હાઇવે પર ટ્રકમાંથી 14 લાખનો વિદેશી દારૂ ઝડપાયોદ્વારકામાં સગીરાની છેડતી પ્રકરણમાં આરોપીને સાત વર્ષની સખત કેદ
દ્વારકામાં ચરકલા ફાટક રોડ પર હાલ રહેતા નૈનેશ ઉર્ફે નૈલેશ શંકરલાલ વાયડા નામના શખ્સ દ્વારા ગત તારીખ 25 ઓક્ટોબર 2023 ના રોજ બપોરના સમયે એક…
View More દ્વારકામાં સગીરાની છેડતી પ્રકરણમાં આરોપીને સાત વર્ષની સખત કેદરીબડા GIDCમાં તસ્કરો ત્રાટકયા, પાંચ મજૂરોના દાગીના અને મોબાઇલની ચોરી
રીબડા જીઆઇડીસીમા આવેલા શિવ સ્ટીલ નામનાં કારખાનામા તસ્કરો ત્રાટકયા હતા. એકજ રાતમા તસ્કરોએ કારખાનાની ઓરડીમા મજુરોને સુતા રાખી ચાંદીનાં દાગીનાં અને મોબાઇલની ચોરી કરી હતી.…
View More રીબડા GIDCમાં તસ્કરો ત્રાટકયા, પાંચ મજૂરોના દાગીના અને મોબાઇલની ચોરી