મોરબી એસપી આંગડિયા પેઢી મારફતે વિજેતાઓને પૈસા ચૂકવવામાં આવતા હતા રવિવારે સમાપ્ત થયેલા એશિયા કપની મેચ પર સટ્ટો રમાડતા મૂળ ગુજરાતના મોરબીના એક શખ્સની મુંબઈના…
View More મુંબઈની હોટલમાં એશિયા કપની મેચ પર સટ્ટો રમતા મોરબીના શખ્સની ધરપકડCategory: ક્રાઇમ
Crime
રાજકોટમાં ખોડલધામના ગરબામાં ત્રણ આયોજકો પર છરી વડે હુમલો
વીઆઇપી ગેલેરીમાં બેઠેલા જવેલર્સના ડ્રાઇવરના ભાઇને વીડિયો ઉતારવાની ના પાડતા પૂર્વ MLAના પૌત્ર સહિત ત્રણને છરી ઝીંકી દીધી હુમલાખોરની પણ ટોળાએ ધોલાઇ કરી પોલીસને સોંપ્યો,…
View More રાજકોટમાં ખોડલધામના ગરબામાં ત્રણ આયોજકો પર છરી વડે હુમલોનવાગામમાં યુવાનને કૂટેવોને કારણે પત્ની-ભાઇઓ અને ભત્રીજાએ પાઇપ વડે બેફામ ફટકાર્યો
નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા અજયભાઇ ઉર્ફે સંજય ઉર્ફે ટકો વાધજીભાઇ રોજાસરા(ઉ.વ.32)ની અમુક કુટેવોને લઇ પત્ની દક્ષાબેન સાથે ઝઘડો થયો હતો.જે મામલે બીજા દિવસે સંજયને તેમના…
View More નવાગામમાં યુવાનને કૂટેવોને કારણે પત્ની-ભાઇઓ અને ભત્રીજાએ પાઇપ વડે બેફામ ફટકાર્યોરૈયાધારે કારણ વગર કારના કાચ લુખ્ખા તત્વોએ ધોકાથી ફોડી નાખ્યા
રૈયાધાર પાસે શાંતિનગર ગેઈટ નજીક કારમાં ધસી આવેલા છ અજાણ્યા શખ્સોએ કોઈપણ કારણ વગર ધોકાના ઘા ઝીકી એક કારના કાચ ફોડી 40 હજારનું નુકશાન કર્યું…
View More રૈયાધારે કારણ વગર કારના કાચ લુખ્ખા તત્વોએ ધોકાથી ફોડી નાખ્યાસેલ્ફ કાર ભાડે લઇ જઇ આરોપી કાર ઓળવી જતા પોલીસ ફરિયાદ
માઉન્ટ આબુ ફરવા લઇ ગયા બાદ કાર ગીરવે મુકવાનો પ્રયાસ પણ કર્યો શહેરમાં સેલ્ફમાં ભાડે લીધેલી કાર ઓળવી જવાના, બારોબાર વેચી દેવાના કે ગીરવે મુકી…
View More સેલ્ફ કાર ભાડે લઇ જઇ આરોપી કાર ઓળવી જતા પોલીસ ફરિયાદરાજકોટમાં ગોવાથી ભુજ જતો રૂા.26.88 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટના કોઠારીયા ગામ નજીકના સ્વાતિ પાર્ક પાસે થી રાજકોટ ઝોન-1 એલસીબીની ટીમે ગોવાથી ભુજ જતા રૂૂ.26.88 લાખની 13440 બોટલ વિદેશી દારૂૂ ભરેલા ટ્રકને ઝડપી લઇ…
View More રાજકોટમાં ગોવાથી ભુજ જતો રૂા.26.88 લાખનો દારૂ ઝડપાયોસુલતાનપુરમાં ગરબી જોવા ગયેલા પરિવારના ઘરેથી 80 હજાર રોકડની ચોરી
ગોંડલના સુલતાનપુર ગામે ગરબી જોવા ગયેલા પરિવારના બંધ મકાન માં ચોરીનો બનાવ બન્યો હતો બંધ મકાન માંથી રૂૂ.80 હજારની રોકડ કોઈ ચોરી જતા પોલીસ…
View More સુલતાનપુરમાં ગરબી જોવા ગયેલા પરિવારના ઘરેથી 80 હજાર રોકડની ચોરીજામનગર જિલ્લામાંથી નાસતા ફરતા ચાર આરોપીઓ ઝડપાયા
જામનગરના સજા વોરંટ ના ચાર આરોપીઓ ને પોલીસે ઝડપી પાડ્યા હતા. જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. પો.ઇન્સ એન.બી.ડાભી ની સુચના મુજબ પો.સબ.ઇન્સ. વી.એ.પરમાર ના…
View More જામનગર જિલ્લામાંથી નાસતા ફરતા ચાર આરોપીઓ ઝડપાયાજામનગર સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા
જામનગર જિલ્લાના એક પરિવારની 15 વર્ષ ની સગીરા નું ત્રણ વર્ષ પહેલાં અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા આરોપીને અદાલતે 20 વર્ષ ની કેદ…
View More જામનગર સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજાલીંબડીના જાખણ નજીક હોટેલમાં ટેન્કરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું
લીંબડી તાલુકાના જાખણ ગામના પાટિયા પાસે આવેલી હોટલમાં ટેન્કરમાંથી એલપીજી ગેસ ચોરી કરતા બે શખ્સ ઝડપાયા હત જ્યારે એક શખ્સ નાસી છુટયો હતો. પોલીસે ગેસ…
View More લીંબડીના જાખણ નજીક હોટેલમાં ટેન્કરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું