વ્યંઢળોની વધુ એક વખત ધમાલ : હું રાજકોટ કિન્નર અખાડાની ગાદીપતિ છું, તમે મને ઓળખતા નથી

અમારી રિક્ષા કોઈ રોકતું નથી કહી ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરી ફરજમાં રૂકાવટ, અશ્ર્લિલ કૃત્ય અને મારકુટ કર્યાની ફરિયાદ, આઠની ધરપકડ ત્રિકોણબાગ નજીક સાંગણવા ચોક…

View More વ્યંઢળોની વધુ એક વખત ધમાલ : હું રાજકોટ કિન્નર અખાડાની ગાદીપતિ છું, તમે મને ઓળખતા નથી

કુવાડવાના જાળિયા ગામે જુગાર રમતા સાત ઝડપાયા

કુવાડવા નજીક જાળીયા ગામ પાસે વાડીની બાજુમાં ડીસીપી ઝોન-1ની એલ.સી.બી.ની ટીમે બાતમીના મળતા તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા. મળતી વિગત મુજબ જાળીયા…

View More કુવાડવાના જાળિયા ગામે જુગાર રમતા સાત ઝડપાયા

રાજકોટ અને જૂનાગઢના શખ્સને હથિયાર સપ્લાય કરનાર ઉત્તર ગુજરાતના સપ્લાયરની ધરપકડ

રાજકોટ માં સ્કોપિયોમાં પિસ્તોલ સાથે પકડાયેલ બે રીઢા ગુનેગારોની પુછપરછમાં ઉતર ગુજરાતના સપ્લાયરનું નામ ખુલ્યા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે સપ્લાયર પાટણ સમીના શખ્સને પણ ઝડપી…

View More રાજકોટ અને જૂનાગઢના શખ્સને હથિયાર સપ્લાય કરનાર ઉત્તર ગુજરાતના સપ્લાયરની ધરપકડ

લાંબા વાળ મામલે મજાક કરી યુવાનને ગાડીમાં બેસાડી અપહરણનો પ્રયાસ, જાહેરમાં બેફામ માર માર્યો

મૂળ ગીર સોમનાથના ઝૂંડ વડલી ગામના અને હાલસાધુ વાસવાણી રોડ અક્ષર સ્કુલની બાજુમાં કર્મદીપ કોમ્પ્લેક્સ ફલેટ નંબર.3માં રહેતા વિશાલભાઈ જેઠાભાઈ સાંવ(ઉ.વ.27)ના લાંબા વાળ અંગે આરોપી…

View More લાંબા વાળ મામલે મજાક કરી યુવાનને ગાડીમાં બેસાડી અપહરણનો પ્રયાસ, જાહેરમાં બેફામ માર માર્યો

ગુજસીટોકના ગુનામાં 22 મહિનાથી વોન્ટેડ શખ્સને ક્રાઈમ બ્રાંચે વેશપલ્ટો કરી ઝડપ્યો

રાજકોટ, પંચમહાલ અને જામનગર તેમજ પડધરી પોલીસ મથકમાં 8 જેટલા ગુન્હા માં સંડોવાયેલા અને તાલુકા પોલીસમાં 2023ની સાલમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં છેલ્લા 22 મહિનાથી વોન્ટેડ…

View More ગુજસીટોકના ગુનામાં 22 મહિનાથી વોન્ટેડ શખ્સને ક્રાઈમ બ્રાંચે વેશપલ્ટો કરી ઝડપ્યો

રાજકોટના હોમફોર લોકપમાંથી ફરાર થયેલો 17 વર્ષનો તરૂણ મોરબીમાંથી પકડાયો

પ્ર.નગર પોલીસના ખૂનના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી જૂનાગઢથી ઝડપાયો પાલીતાણા પોકસોના ગુનામાં પકડાયેલા 17 વર્ષના તરૂૂણને રાજકોટમાં ઝોનલ ઓબ્ઝવેર્શન હોમ કમ પ્લેસ ઓફ…

View More રાજકોટના હોમફોર લોકપમાંથી ફરાર થયેલો 17 વર્ષનો તરૂણ મોરબીમાંથી પકડાયો

મોબાઈલ ખરીદ-વેચાણમાં રોકાણના નામે શિક્ષિકા સાથે 12 લાખની ઠગાઈ

અન્ય છ લોકો પણ ઠગાઈનો ભોગ બન્યા, બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ સ્કૂલમાં પુત્રનું રિઝલ્ટ લેવા ગયા ત્યારે ત્યાં મહિલાએ ઓળખાણ આપી અને…

View More મોબાઈલ ખરીદ-વેચાણમાં રોકાણના નામે શિક્ષિકા સાથે 12 લાખની ઠગાઈ

ગિરનાર-દાતારમાં ‘પુષ્પા સ્ટાઇલ’થી ચંદન ચોરી કરતી ટોળકી સક્રિય, રાજસ્થાની શખ્સ ઝડપાયો

ચંદનના લાકડા લઇ રાજસ્થાન જવા ટ્રાવેલ્સની ખાનગી બસમાં બેઠેલા શખ્સની ધરપકડ: ટોળકીએ ચાર વૃક્ષોનો ખાત્મો બોલાવી દીધો, વધુ ચારની શોધખોળ ગિરનાર અને દાતારના જંગલમાં ચંદન…

View More ગિરનાર-દાતારમાં ‘પુષ્પા સ્ટાઇલ’થી ચંદન ચોરી કરતી ટોળકી સક્રિય, રાજસ્થાની શખ્સ ઝડપાયો

કોડીનારમાં વીજ ચોરી કરતા ત્રણ કારખાનેદારને રૂા.4 કરોડનો દંડ

કોડીનાર પંથકમાં છેલ્લા બે દિવસથી ઘનિષ્ઠ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં કોલ્ડ સ્ટોરેજ અને આઈસ ફેક્ટરી મળીને કુલ ત્રણ જેટલા કારખાનેદારોને ટ્રાન્સફોર્મર…

View More કોડીનારમાં વીજ ચોરી કરતા ત્રણ કારખાનેદારને રૂા.4 કરોડનો દંડ

ગોંડલના ખડવંથલી ગામે મકાનમાંથી રૂા.3.18 લાખની ચોરી, મિત્રો સહિત બે ઝડપાયા

પાડોશી મિત્રએ જ તેના સાગ્રીત સાથે મળી ચોરીને અંજામ આપ્યાનું ખુલ્યું: રાજકોટ પુત્રને તેડવા આવેલા યુવકના ઘરમાં હાથફેરો કરનાર બન્ને શખ્સોની પૂછપરછ ગોંડલના શિવશક્તિ સોસાયટીમાં…

View More ગોંડલના ખડવંથલી ગામે મકાનમાંથી રૂા.3.18 લાખની ચોરી, મિત્રો સહિત બે ઝડપાયા