મહારાષ્ટ્રની બોટમાંથી વલસાડના આઠ ટંડેલ અને ખલાસીને ઉના પોલીસે રાઉન્ડઅપ કર્યા દારૂનો જથ્થો કોણે અને કયાંથી મંગાવ્યો ? આઠેય શખ્સોની સઘન પૂછપરછ, લાખોનો મુદ્દામાલ જપ્ત…
View More સૌરાષ્ટ્રમાં દરિયાઇ માર્ગે દારૂ ઘુસાડવાનો પ્રયાસ, 350 પેટી જપ્તCategory: ક્રાઇમ
Crime
લીલિયાના મોટા કણકોટમાં સિંહણનો મૃતદેહ મળતા મોતનું કારણ જાણવા વન વિભાગે તપાસ હાથ ધરી
અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં આવેલા મોટા કણકોટ ગામના રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. વન વિભાગને માહિતી મળતા જ લીલીયા રેન્જ આરએફઓ સહિતની…
View More લીલિયાના મોટા કણકોટમાં સિંહણનો મૃતદેહ મળતા મોતનું કારણ જાણવા વન વિભાગે તપાસ હાથ ધરીદવા ખરીદીના નામે છેતરપિંડી કરતી નાઇજીરીયન ગેંગનો પર્દાફાશ, જામનગરથી પાંચની ધરપકડ
7 થી 10% કમિશન મેળવી કામ કરતા, અમદાવાદ સાયબર ક્રાઇમનો સપાટો અમદાવાદ શહેર પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ નાઇજીરીયન સ્થિત સાયબર ફ્રોડ સિન્ડિકેટ માટે કામ કરતા…
View More દવા ખરીદીના નામે છેતરપિંડી કરતી નાઇજીરીયન ગેંગનો પર્દાફાશ, જામનગરથી પાંચની ધરપકડભાવનગર નજીક કોબડી ટોલ નાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ
ભાવનગર તળાજા હાઈવે પર આવેલ કોબડી ટોલનાકા પાસેથી પોલીસે વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે જુના રાજપરા ગામમાં શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.…
View More ભાવનગર નજીક કોબડી ટોલ નાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇવેરાવળ-શાપરમાં સરકારી ખરાબાની જમીન શરત ભંગ કરવાનો હુકમ
કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ (શાપર) ગામમાં સરકારી ખરાબામાંથી વાણિજ્યિક હેતુ માટે ફાળવવામાં આવેલ એક પ્લોટની જમીન, ફાળવણીની શરતોનો ભંગ થતાં આખરે સરકાર હસ્તક પરત લઈ…
View More વેરાવળ-શાપરમાં સરકારી ખરાબાની જમીન શરત ભંગ કરવાનો હુકમમોરબીમાં યુવાનનો હાથ કાપી મારી નાખવાની ધમકી આપનાર બેલડીને ચાર વર્ષની જેલ
છેડતીનું આળ મૂકી યુવાન ઉપર હુમલો કર્યાના કેસમાં ધરપકડ થઇ’તી મોરબીના વાવડી રોડ પર યુવકનો હાથ કાપી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં બે આરોપીઓને ચાર…
View More મોરબીમાં યુવાનનો હાથ કાપી મારી નાખવાની ધમકી આપનાર બેલડીને ચાર વર્ષની જેલભાવનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાના રેકેટનો પર્દાફાશ
બે શખ્સની રૂ.6.52 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ : સટ્ટામાં સામેલ કુલ 20 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો ભાવનગરના હિલડ્રાઇવ વિસ્તારમાં આવેલ ફૂલવાડી ચોક પાસે જાહેર રોડ…
View More ભાવનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાના રેકેટનો પર્દાફાશમોરબીમાં પેસેન્જરના ગજવા હળવા કરતી રિક્ષા ગેન્ગના બે સભ્યો ઝબ્બે
મોરબીના ઉમિયા સર્કલ પાસે રીક્ષામાં મુસાફર બેસાડી ગરદી કરી પેસેન્જરની નજર ચૂકવી ખિસ્સામાં રહેલ રોકડ રૂૂ 12,000 ની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે…
View More મોરબીમાં પેસેન્જરના ગજવા હળવા કરતી રિક્ષા ગેન્ગના બે સભ્યો ઝબ્બેવેરાવળમાં દરજી સમાજના ઉપપ્રમુખની કારમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી
12.50 લાખનું નુકસાન, ગુનો નોંધી તપાસનો ધમધમાટ વેરાવળ વાંઝા દરજી સમાજ ના માજી પ્રમુખ તથા અખિલ દરજી સમાજ ના સમસ્ત ગુજરાતના ઉપપ્રમુખ મોહનભાઇ ધીરૂૂભાઇ ઘેરવડા…
View More વેરાવળમાં દરજી સમાજના ઉપપ્રમુખની કારમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપીબિટકોઇન કેસમાં આજીવન કેદની સજાને હાઇકોર્ટમાં પડકારતા પૂર્વ ધારાસભ્ય કોટડિયા
12 કરોડ રૂપિયાના બિટકોઇન પડાવી લેવાના કેસમાં નીચલી કોર્ટના આદેશ સામે અપીલ વર્ષ 2018 બિટકોઈન ખંડણી અને અપહરણ મામલામાં દોષિત ઠેરવવાના સેશન્સ કોર્ટના આદેશને પૂર્વ…
View More બિટકોઇન કેસમાં આજીવન કેદની સજાને હાઇકોર્ટમાં પડકારતા પૂર્વ ધારાસભ્ય કોટડિયા