ચોટીલા તાલુકાના અકાળા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા છે. એલ.સી.બી. ટીમે આ કાર્યવાહીમાં રોકડા રૂૂપિયા 53,600 સહિત કુલ…
View More ચોટીલાના અકાળા ગામની સીમમાં જુગારધામ પર દરોડો, 7 શખ્સો ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
મેટોડા પાસેથી રાજકોટના બુટલેગરનો રૂા.68.32 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એલસીબીનો દરોડો, જામનગરના બે શખ્સોની ધરપકડ રાજકોટ નજીક મેટોડા પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.68.32 લાખના વિદેશી દારૂૂ સાથે જામનગરના બે…
View More મેટોડા પાસેથી રાજકોટના બુટલેગરનો રૂા.68.32 લાખનો દારૂ ઝડપાયોભાવનગરના નવાગામ ઢાળ પાસેથી ટ્રકમાં ચોરખાનું બનાવી છૂપાવેલો 10.46 લાખનો દારૂ મળ્યો
ભાવનગર જિલ્લાના ત્રણ બુટલેગરો દાદર અને નગર હવેલીના સેલવાસ ખાતે આઇશર ટ્રક નં. ૠઉં 06 ડડ 5326 લઇ વિદેશી દારૂૂ લેવા ગયા હોય અને જ્યાંથી…
View More ભાવનગરના નવાગામ ઢાળ પાસેથી ટ્રકમાં ચોરખાનું બનાવી છૂપાવેલો 10.46 લાખનો દારૂ મળ્યોપંજાબમાં ગ્રેનેડ હુમલાની યોજનામાં સંડોવાયેલ આંતકવાદીને હાલોલથી ઝડપી લેતી એટીએસ
આઇએસઆઇના હેન્ડલર સાથે સંપર્ક ધરાવતો બટાલાનો શખ્સ કારખાનામાં મજૂર બની છૂપાયો હતો ગુજરાત એટીએસની ટીમે રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં એક મોટી સફળતા હાંસલ કરી છે.…
View More પંજાબમાં ગ્રેનેડ હુમલાની યોજનામાં સંડોવાયેલ આંતકવાદીને હાલોલથી ઝડપી લેતી એટીએસકોડીનારના દુદાણા ગામ નજીક PGVCLના 50 હજારની કિંમતના ઈલેક્ટ્રિક વાયરની ચોરી
કોડીનાર તા.14 કોડીનાર-વેરાવળ નેશનલ હાઈવે પર દુદાણા ગામ નજીક PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક વાયરોની ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે,…
View More કોડીનારના દુદાણા ગામ નજીક PGVCLના 50 હજારની કિંમતના ઈલેક્ટ્રિક વાયરની ચોરીવેરાવળમાં સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો ઝડપાયો
વેરાવળ શહેરમાં સ્પામાં બ્યુટી થેરાપી અને મસાજના નામે અનૈતિક પ્રવૃતિ ઓ ચલાવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બે શખ્સોને પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ…
View More વેરાવળમાં સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો ઝડપાયોપોરબંદરના શીશલી ગામે મકાનમાંથી 46 તોલા સોનું અને દોઢ લાખ રોકડની ચોરી
ધોળે દિવસે ચોરીની ઘટનાથી ચકચાર, અજાણ્યા શખ્સો સામે ફરિયાદ પોરબંદરના શીશલી ગામે ટીંબા સીમ વિસ્તારમાં આવેલા એક મકાનમાં દિનદહાડે ચોરીનો બનાવ બન્યો છે. પરિવારજનો પોતાના…
View More પોરબંદરના શીશલી ગામે મકાનમાંથી 46 તોલા સોનું અને દોઢ લાખ રોકડની ચોરીમોરબીમાં ખોટા ડોક્યુમેન્ટ બતાવી જમીન વેંચવાનું કૌભાંડ ઝડપાયું
વજેપરની જમીનના અસલ માલિકને જાણ થતાં સાટાખત માટે આવેલા બે શખ્સોને પોલીસના હાથે પકડાવી દીધા મોરબીમાં જમીન કોભાંડના એક બાદ એક કેસો સામે આવી રહ્યા…
View More મોરબીમાં ખોટા ડોક્યુમેન્ટ બતાવી જમીન વેંચવાનું કૌભાંડ ઝડપાયુંભાવનગરના વેપારીને GST અધિકારીની ઓળખ આપી 51 લાખ માંગ્યા
ભાજપના મહિલા કાર્યકર, પત્રકાર સહિત ત્રણેય ‘તોડબાજ’ને પોલીસને સાથે રાખી ઝડપી લીધા ભાવનગર જિલ્લામાં તળાજા ના દાઠા ગામે સોની વેપારી ને ત્યાં ચાંદી નું છત્તર…
View More ભાવનગરના વેપારીને GST અધિકારીની ઓળખ આપી 51 લાખ માંગ્યારાજકોટમાં જમીન દલાલે પત્નીને ગોળી ધરબી હત્યા બાદ કરેલો આપઘાત
કૌટુંબિક માસી અને ભાણેજ વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધનો કરૂણ અંજામ, પત્ની ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી યુવાને પોતે પણ આપઘાત કરી લીધો નાગેશ્ર્વર પાર્કના સમેત…
View More રાજકોટમાં જમીન દલાલે પત્નીને ગોળી ધરબી હત્યા બાદ કરેલો આપઘાત