ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપી પાડવામાં આવેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) ના ત્રણ આતંકીઓનો કેસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી…
View More ATSએ ગાંધીનગરથી ઝડપેલા ISISના 3 આતંકીઓની તપાસ હવે NIA કરશેCategory: ક્રાઇમ
Crime
ન્યુ ગણેશનગર અને વિનોદનગર આવાસ ક્વાર્ટરમાં જુગારનો દરોડો, નવ શખ્સો ઝડપાા
રાજકોટ શહેરમા કોઠારીયા વિસ્તારમા આવેલા ન્યુ ગણેશ નગરમા અને વિનોદનગર આવાસ કર્વાટરમા જુગારનાં દરોડા પાડી મહીલાઓ સહીત 9 જુગારીઓને ઝડપી લઇ પોલીસે 21 હજારનો મુદામાલ…
View More ન્યુ ગણેશનગર અને વિનોદનગર આવાસ ક્વાર્ટરમાં જુગારનો દરોડો, નવ શખ્સો ઝડપાાપ્રેસની ખોટી ઓળખ આપી મહિલા ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ, બે શખ્સો સામે નોંધાતો ગુનો
શહેરમાં ટ્રાફિક બ્રાંચના માણસો સાથે વાહન ચાલકોના ઘર્ષણના બનાવો હવે સામાન્ય બની ગયા છે. કોઠારીયા ચોકડી પાસે આજે ટ્રાફિક બ્રાંચના જમાદાર સેજલબેન પરમાર (ઉ.વ.30)એ નોંધાવેલી…
View More પ્રેસની ખોટી ઓળખ આપી મહિલા ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ, બે શખ્સો સામે નોંધાતો ગુનોરાજસ્થાનથી પાર્સલમાં 480 બોટલ વિદેશી દારૂ લાવનાર શખ્સની ધરપકડ
શહેરના વૃંદાવન સોસાયટીમાં આવેલા મકાનમાં પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.76,800ની કિંમતની 480 બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો. રાજસ્થાનથી પાર્સલમાં જાતે…
View More રાજસ્થાનથી પાર્સલમાં 480 બોટલ વિદેશી દારૂ લાવનાર શખ્સની ધરપકડગોંડલની મહિલાને ફોન ઉપર ધમકી, જયપુરના સાઈકો શખ્સ સામે ફરિયાદ
રાજકોટના નિર્મળા રોડ પર રહેતા મુળ ગોંડલના મહિલાને મોડી રાત્રે ફોન કરી ગાળો આપી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર જયપુરના સાયકો વિરૂધ્ધ ગોંડલમાં વધુ…
View More ગોંડલની મહિલાને ફોન ઉપર ધમકી, જયપુરના સાઈકો શખ્સ સામે ફરિયાદધોરાજીમાં જમીન માપણી મામલે શેઢા પાડોશી વચ્ચે માથાકૂટ
ધોરાજીમાં જમીન માપની વખતે બે શેઢા પાડોશી વચ્ચે માથાકૂટ થયા બાદ મારામારી થઇ હતી જેમાં બન્ને પક્ષોએ સામે સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કુલ…
View More ધોરાજીમાં જમીન માપણી મામલે શેઢા પાડોશી વચ્ચે માથાકૂટજામજોધપુર ભાજપ નેતા દ્વારા મજૂરોને મજૂરી ન આપી, ધમકી આપતા પોલીસમાં રાવ
અંદાજીત 11 લાખ રૂપિયાનું પેમેન્ટ બાકી : ન્યાય અપાવવા લેખિત અરજી જામ જોધપુર માર્કેટિંગ યાર્ડમાં હાલ સરકાર દ્વારા થતી ટેકા ના ભાવે મગફળી ખરીદી કરવામાં…
View More જામજોધપુર ભાજપ નેતા દ્વારા મજૂરોને મજૂરી ન આપી, ધમકી આપતા પોલીસમાં રાવરાજકોટના બે શખ્સો બોડેલીના ઝાંખરપુરા પાસેથી 1450 દારૂની બોટલ સાથે ઝડપાયા
બન્ને આરોપી જંગલેશ્ર્વરના રહેવાસી, 7.89 લાખનો મુદ્દામાલ જપ્ત છોટા ઉદેપુર જિલ્લા LCB એ બોડેલીના ઝાંખરપુરા નર્મદા કેનાલ નીચેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.…
View More રાજકોટના બે શખ્સો બોડેલીના ઝાંખરપુરા પાસેથી 1450 દારૂની બોટલ સાથે ઝડપાયાત્રણ જિલ્લામાં તરખાટ મચાવનાર લૂંટારૂગેંગના ત્રણ સભ્યો ઝડપાયા
જામનગર, અમરેલી તથા મોરબી જીલ્લામા લૂંટ/ધરફોડ ચોરીઓ આચરનાર આંતર રાજય ગેંગના ત્રણ ઇસમોને એલસીબી ની ટુકડી એ વોચ ગોઠવી પકડી પાડયા છે. જેઓની પૂછપરછ માં…
View More ત્રણ જિલ્લામાં તરખાટ મચાવનાર લૂંટારૂગેંગના ત્રણ સભ્યો ઝડપાયાજામનગરમાં ત્રણ મહિલા સહિત પાંચ બાંગ્લાદેશી ઝડપાયા
પૂછપરછ દરમિયાન પશ્ર્ચિમ બંગાળના આધાર કાર્ડ મળ્યા, પાસપોર્ટ ધારા ભંગ બદલ ગુનો નોંધવા કાર્યવાહી સમગ્ર ભારત દેશના જુદા જુદા રાજ્યોમાંથી બાંગ્લાદેશીઓને શોધી કાઢવામાં આવી રહ્યા…
View More જામનગરમાં ત્રણ મહિલા સહિત પાંચ બાંગ્લાદેશી ઝડપાયા