અમરેલી તાલુકાના મોટા આંકડીયા વિસ્તારમાંથી 5 વર્ષના બાળકના અપહરણના બનાવમાં અમરેલી LCB અને રૂૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને સુરક્ષિત…
View More અમરેલીમાંથી બાળકનું અપહરણ, પોલીસે ફિલ્મીઢબે વીરપુરથી છોડાવ્યોCategory: ક્રાઇમ
Crime
અમદાવાદ-ગાંધીનગરમાં સ્કૂલ-કોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, વાલીઓમાં દોડધામ
અમદાવાદમાં ફરી એકવાર બોમ્બની ધમકીએ અફરાતફરી મચાવી છે. શહેરની અનેક શાળાઓ તેમજ વિવિધ કોર્ટને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.અમદાવાદના બોપલની…
View More અમદાવાદ-ગાંધીનગરમાં સ્કૂલ-કોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, વાલીઓમાં દોડધામવીંછિયામાં વ્યાજખોરો બેફામ, વ્યાજ વસૂલવા પ્રૌઢની પત્ની ઉપર દુષ્કર્મ
વિંછીયા પંથકમાં વ્યાજખોરે વ્યાજ વસુલવા આચરેલ શરમજનક ઘટના સામે આવી છે. પુત્રના લગ્ન માટે 20 ટકાના કમ્મરતોડ વ્યાજે રૂૂ.1.50 લાખ વ્યાજે લેનાર પ્રોઢ દ્વારા 2…
View More વીંછિયામાં વ્યાજખોરો બેફામ, વ્યાજ વસૂલવા પ્રૌઢની પત્ની ઉપર દુષ્કર્મમોરબીમાં શેરબજારમાં નફાની લાલચ આપી 82.25 લાખની ઠગાઇ
મોરબીમાં શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો કમાવવાની લાલચ આપીને યુવક સાથે રૂૂ. 86.25 લાખની સાયબર ઠગાઈ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયબર ઠગોએ શરૂૂઆતમાં…
View More મોરબીમાં શેરબજારમાં નફાની લાલચ આપી 82.25 લાખની ઠગાઇપીઠડઆઈ સોસાયટીમાં મહિલાના ઘરેથી સહેલીએ રૂ.6.50 લાખનો સોનાનો હાર ચોર્યો
રાજકોટ શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલી પીઠડ આઈ સોસાયટી શેરી નંબર 1 માં રહેતા ભાવનાબેન ભીમજીભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 33) નામના મહિલાએ પોતાની બાળપણની બહેનપણી…
View More પીઠડઆઈ સોસાયટીમાં મહિલાના ઘરેથી સહેલીએ રૂ.6.50 લાખનો સોનાનો હાર ચોર્યોગુજરાતમાં SD PAYના નામે રૂા.634 કરોડનું કૌભાંડ
અમરેલી સાયબર ક્રાઈમેSD PAY કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.SD Pay અને Apna Pay એપ દ્વારા 1.5 લાખથી વધુ રોકાણકારો સાથે 634 કરોડ રૂૂપિયાની ઠગાઈ થઈ…
View More ગુજરાતમાં SD PAYના નામે રૂા.634 કરોડનું કૌભાંડગ્રીનલેન્ડ ચોકડી પાસે જૂની અદાવતમાં યુવક પર હથિયાર વડે જીવલેણ હુમલો
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા શિવ નગર જવાના રસ્તા પાસે ચાર દિવસ પહેલાં બનેલી એક સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને એક યુવક પર તીક્ષ્ણ હથિયાર અને…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે જૂની અદાવતમાં યુવક પર હથિયાર વડે જીવલેણ હુમલોએસ.ટી. બસ સ્ટેન્ડે સારવાર માટે આવેલા દંપતીની નજર ચૂકવી 35,000 રોકડાની ચોરી
શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે રાત્રિના સમયે વિશ્રામ કરી રહેલા એક ગરીબ શ્રમિક દંપતીની નજર ચૂકવીને અજાણ્યો ચોર ઇસમ રૂૂ. 35,000ની રોકડ રકમ ભરેલો થેલો…
View More એસ.ટી. બસ સ્ટેન્ડે સારવાર માટે આવેલા દંપતીની નજર ચૂકવી 35,000 રોકડાની ચોરીલીંબડીના પરાલી ગામે મહિલા સરપંચ અને તેના પુત્ર ઉપર ખૂની હુમલો, હાલત ગંભીર
લીંબડી તાલુકાના પરાલી ગામે મહિલા સરપંચ સહિત તેમના પુત્ર પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. ગામમાં કોઈ મુદ્દે મામલો ઉગ્ર બન્યા બાદ મારામારી…
View More લીંબડીના પરાલી ગામે મહિલા સરપંચ અને તેના પુત્ર ઉપર ખૂની હુમલો, હાલત ગંભીરચોટીલાના ત્રંબોડામાં પારિવારીક ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનનો ભાઇ-ભત્રીજાએ પગ ભાંગી નાખ્યો
ચોટીલાના ત્રંબોડા ગામે પારિવારીક ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર ભાઇ-ભત્રીજાએ હુમલો કરી પગ ભાંગી નાખ્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.…
View More ચોટીલાના ત્રંબોડામાં પારિવારીક ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનનો ભાઇ-ભત્રીજાએ પગ ભાંગી નાખ્યો