રાજકોટ ગ્રામ્ય એસઓજીનો દરોડો, 4ની ધરપકડ, ગેસ એજન્સીના માલીસ સહિત ત્રણ ફરાર, 16 લાખનો મુદ્દામાલ કબજે વર્તમાન સમયમાં ગેસ સિલિન્ડરની તંગીના વચ્ચે ગોંડલના રીબડા ગામે…
View More રીબડામાં ગેસ રિફિલિંગનું કૌભાંડ, 600 બાટલા કબજેCategory: ક્રાઇમ
Crime
ગોંડલમાં બીટુ જાડેજાનો આતંક, વૃદ્ધની બે દુકાનો ઉપર કબજો કરવા ધમકાવ્યા
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ ખેડૂત વલ્લભભાઈ ગાંડુભાઈ સીદપરાએ વ્યાજખોરી અને મિલકત પચાવી પાડવા મામલે ગોંડલના કુખ્યાત બીટુ જાડેજા તેમજ…
View More ગોંડલમાં બીટુ જાડેજાનો આતંક, વૃદ્ધની બે દુકાનો ઉપર કબજો કરવા ધમકાવ્યાસરપદડમાં પાણી ઓછું બગાડવાનું કહેતા પુત્રએ માતાને માર માર્યો, બચાવવા જતાં બહેનને ઇજા
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદડ ગામમાં પાણી જેવી સામાન્ય બાબતે પુત્રએ પોતાની માતા અને બહેન પર જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.પ્રાપ્ત…
View More સરપદડમાં પાણી ઓછું બગાડવાનું કહેતા પુત્રએ માતાને માર માર્યો, બચાવવા જતાં બહેનને ઇજાવેરાવળમાં હત્યા-લૂંટના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
વેરાવળ સાંઇબાબા મંદીરથી આગળ વેરાવળ તાલુકાનાં ડારી ગામ ની સીમમાં દરીયાકાંઠા તરફ જતા કાચા રસ્તે આવેલ જુના ચુના ભઠ્ઠાની બાજુમાં કાચા રસ્તા પાસે પોતાની મારૂૂતિ…
View More વેરાવળમાં હત્યા-લૂંટના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટમોટી મારડમાં વિકાસના કામોમાં લોલંલોલ, નવો બનેલો કોઝવે બિસ્કિટ જેવો બટકણો
ભ્રષ્ટ કામગીરીના વિરોધમાં રોષે ભરાયેલા ખેડૂતોએ રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે લાખો રૂૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે,…
View More મોટી મારડમાં વિકાસના કામોમાં લોલંલોલ, નવો બનેલો કોઝવે બિસ્કિટ જેવો બટકણોજૂનાગઢમાં દીકરીના લગ્ન માટે 20 વર્ષથી કમાયેલી લાખોની કમાણી તસ્કરો ચોરી ગયા
એક પરિવારના 20 વર્ષના અથાગ પરિશ્રમ, સપનાઓ અને દીકરીના લગ્નની તૈયારીઓ માટે જમા કરવામાં આવેલી મહેનતની કમાણી ઘરમાં માત્ર બે કલાકની ગેરહાજરીમાં તસ્કરોના હાથે ધૂળ…
View More જૂનાગઢમાં દીકરીના લગ્ન માટે 20 વર્ષથી કમાયેલી લાખોની કમાણી તસ્કરો ચોરી ગયાજૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વાડીમાં છૂપાવેલા ચાર લાખની 1390 દારૂની બોટલ પકડી
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પાતાપુરની એક વાડીમાં ચાલતા વિદેશી દારૂૂના નેટવર્ક પર સફળ દરોડો પાડીને 4 લાખની કિંમતનો દારૂૂ ઝડપી પાડ્યો છે. આ દરોડા દરમિયાન વાડીમાં…
View More જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વાડીમાં છૂપાવેલા ચાર લાખની 1390 દારૂની બોટલ પકડીબોટાદમાં તાંત્રિક વિધિના બહાને મિત્ર સહિતની ટોળકીએ પરિવાર પાસેથી 16.28 લાખ પડાવ્યા
બોટાદ શહેરમાં અંધશ્રદ્ધા અને વિશ્વાસઘાતનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાગલપર ગામના એક શખ્સે પોતાના રત્નકલાકાર મિત્રને ભુવાની મદદથી મેલીવિદ્યાના ડરમાં ફસાવી, અલગ-અલગ સમયે…
View More બોટાદમાં તાંત્રિક વિધિના બહાને મિત્ર સહિતની ટોળકીએ પરિવાર પાસેથી 16.28 લાખ પડાવ્યાભાવનગરમાં ફાયરિંગની ઘટના બાદ ગેરકાયદે પ્રાણીઓ, 50 કારતુસ ઝડપાયા
ઈન્ડિયા હાઉસમાં પોલીસનું સર્ચ ઓપરેશન, વન વિભાગ પણ તપાસમાં જોડાયું, 8 પૈકી છ આરોપીઓની ધરપકડ ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રજપુત જ્ઞાતિની વાડી પાસે રવિવારે સવારે…
View More ભાવનગરમાં ફાયરિંગની ઘટના બાદ ગેરકાયદે પ્રાણીઓ, 50 કારતુસ ઝડપાયાગોંડલમાં પણ કહેવાતા પત્રકારની તોડબાજી: બનાવ અંગે પોલીસ ફરિયાદ
રાજકોટ માં તોડબાજ કથીત પત્રકાર ગેંગ નો પર્દાફાશ થયો તેમ ગોંડલ માં પણ પોતાની જાત ને પત્રકાર તરીકે ઓળખાવતાં શખ્સ સામે બી’ડીવીઝન પોલીસ માં ફરિયાદ…
View More ગોંડલમાં પણ કહેવાતા પત્રકારની તોડબાજી: બનાવ અંગે પોલીસ ફરિયાદ