જામનગર શહેરમાંથી બિલ આધાર વગરના અને નંબર પ્લેટ વીનાના એક ચોરાઉ મનાતા બાઇક સાથે મૂળ ખંભાળિયાના વતની એક શખ્સને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને વધુ...
જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં એક વ્યાજ વટાવની ગેરકાયદે પ્રવૃત્તિ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને નવાગામ ઘેડમાંથી ઝડપી...
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના આજથી 9 મહિના પહેલા ના ચીટીંગના પ્રકરણ નાસ્તો ફરતો આરોપી ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી ઝડપાયો છે. તેની સામે કલમ 70 મુજબ નું...
જામનગર શહેરમાં તેમજ લાલપુર અને જામજોધપુર પંથકમાં પખવાડિયા ના વિરામ બાદ ગઈકાલે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને 39 વિજ...
જામનગરના લાલપુર ચોકડી, દડિયા તેમજ કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે દારૂૂ અંગેના જુદા જુદા ચાર સ્થળોએ દરોડા પાડયા હતા. જેમાં ઈંગ્લીશ દારૂૂની કુલ પ1 બોટલ સાથે ત્રણ...
જામનગર જિલ્લામાં એક સગીરા સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં અદાલતે આરોપીને રૂૂ....
યુવાનની કાર અને ત્રણ સ્કૂટર પડાવી લીધા, બીજા બનાવમાં મારી નાખવાની ધમકી મોરબી શહેરમાં રહેતા યુવક તથા તેના પિતાએ અલગ અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ...
ગાડીમાં કાગળો વેરવિખેર અને કલેક્શન બેગ ખાલી મળી, લૂંટના ઇરાદે હત્યા થયાની શંકા મોરબીની વાવડી ચોકડી નજીક સેલ્સમેન યુવાનની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી...
ચુડા તાલુકાના ચચાણા ગામે પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા ભુરાભાઈ બોળિયા તા.27 ઓક્ટોબરની રાતે પત્ની રસુબેન, પુત્રી પૂનમ અને પૂજા સાથે ઘરે સૂતા હતા ત્યારે...
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તંત્ર દ્વારા પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધીના રોડ ઉપરના 100 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. ત્યારબાદ તંત્ર દ્વારા અણીયાળી(કસ્બાતી) રોડ...