467 ગ્રામ સોનું લઈ બંગાળથી પરત આવી આપી દઈશ,લાલચ આપી મોબાઈલ સ્વીચઓફ કરી નાખ્યો રાજકોટ શહેરના જાણીતા સોની બજાર અને હાથીખાના મેઇન રોડ પર આવેલા…
View More સોની બજારમાં દાગીના પોલીસ કરવા આપેલું ₹68.79 લાખનું સોનું લઈ કારીગર ફરારCategory: ક્રાઇમ
Crime
કોટડાસાંગાણીના નોંધણચોરાના ખેડૂતની જમીન હડપ કરી લેનાર ગોંડલના વ્યાજખોર સામે ફરિયાદ
કોટડા સાંગાણી તાલુકાના નોંધણચોરા ગામે રહેતા ખેડૂતની જમીન હડપ કરી લેનાર ગોંડલના વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વ્યાજખોર સામે અરજી બાદ જમીનનો દસ્તાવેજ પરત…
View More કોટડાસાંગાણીના નોંધણચોરાના ખેડૂતની જમીન હડપ કરી લેનાર ગોંડલના વ્યાજખોર સામે ફરિયાદઆંતર જિલ્લા ‘ગેડિયા ગેંગ’નો 4 વર્ષથી વોન્ટેડ સાગરીત ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાઓમાં લૂંટ, ધાડ, પોલીસ પર હુમલો, ચોરી અને ફાયરિંગ જેવા 50થી વધુ ગંભીર ગુનાઓ આચરી આતંક મચાવનાર આંતર-જિલ્લા ‘ગેડીયા ગેંગ’ના સાગરીત અને ગુજસીટોક ના…
View More આંતર જિલ્લા ‘ગેડિયા ગેંગ’નો 4 વર્ષથી વોન્ટેડ સાગરીત ઝડપાયોધો.9ની છાત્રાને 56 વર્ષના શિક્ષકે પ્રેમજાળમાં ફસાવી
રાજકોટ શહેરના પેડક રોડ વિસ્તારમાં આવેલી મુરલીધર સ્કૂલ સાથે સંકળાયેલા એક કોમ્પ્યુટર શિક્ષક સામે ધોરણ-9માં અભ્યાસ કરતી નાબાલિક વિદ્યાર્થીની સાથે અયોગ્ય રીતે સંપર્ક કેળવી તેને…
View More ધો.9ની છાત્રાને 56 વર્ષના શિક્ષકે પ્રેમજાળમાં ફસાવીજામનગરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરામાં બે શખ્સો ઝડપાયા
96 ખાલી બોટલો, 270 ઢાંકણા અને 52 સ્ટીકર મળ્યા : 1000 લીટર રસાયણ ગટરમાં ઢોળી નાશ કર્યાનો ખુલાસો : બન્ને આરોપીઓના 12 દિવસના રિમાન્ડ જામનગર…
View More જામનગરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરામાં બે શખ્સો ઝડપાયામોરબીમાં પોલીસ કર્મચારી જ બન્યા સાયબર ફ્રોડનો ભોગ : ખાતામાંથી 94 હજાર ઉપડી ગયા
મોરબી શહેરના સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી સાથે ઓનલાઇન સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. તેમણે પોતાની કાર લોનનો હપ્તો…
View More મોરબીમાં પોલીસ કર્મચારી જ બન્યા સાયબર ફ્રોડનો ભોગ : ખાતામાંથી 94 હજાર ઉપડી ગયાજામજોધપુરના ધોરીયા નેસમાં 23.40 લાખનો દારૂ ઝડપાયો
જામજોધપુર તાલુકાના ધોરીયા નેસ સીમ વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂૂના જંગી જથ્થા સાથે કુલ રૂૂ.44.40 લાખનો મુદ્દામાલ જામજોધપુર પોલીસે કબજે કરી ગણનાપાત્ર પ્રોહિબિશન કેસ શોધી…
View More જામજોધપુરના ધોરીયા નેસમાં 23.40 લાખનો દારૂ ઝડપાયોપોરબંદરમાં પત્નીએ પૂર્વ પતિ સાથે મળી પતિને મારમારી પેશાબ પીવડાવ્યો
પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને માનવતા લજવાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. માધવપુર ગામના મચ્છીયારાવાડ વિસ્તારમાં રહેતા એક યુવક પર…
View More પોરબંદરમાં પત્નીએ પૂર્વ પતિ સાથે મળી પતિને મારમારી પેશાબ પીવડાવ્યો29 લાખના 2.05 કરોડ ચૂકવ્યા છતાં વધુ 50 લાખ માંગતા વેપારીએ ફિનાઇલ પીધું
મોરબી જીલ્લામાં પોલીસ લોક દરબાર કરીને વ્યાજખોરોના ત્રાસથી નાગરિકોને મુક્ત કરવાની ગમે તેટલી વાતો કરે વ્યાજખોરોને ડામવામાં પોલીસ નિષ્ફળ રહી હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં…
View More 29 લાખના 2.05 કરોડ ચૂકવ્યા છતાં વધુ 50 લાખ માંગતા વેપારીએ ફિનાઇલ પીધુંવોલ્ગા ઘી ડેપોમાંથી 512 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
રાજકોટ શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતી ગેરકાયદેસર અને બિનકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢીને તેના પર કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર…
View More વોલ્ગા ઘી ડેપોમાંથી 512 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો