દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં થતા ગેરકાયદેસર રીતે ખનીજ ખનન તેમજ ખનીજ પરિવહન સામે છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ તંત્રએ કડક હાથે કાર્યવાહી કરી છે.…
View More દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર પથ્થર ભરેલ 5 ટ્રકો ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
અમરેલીમાં દાદીને ગાળો ભાંડવાની ના પાડતા મોટાભાઈની નાના ભાઈએ કરી હત્યા
અમરેલી શહેરમાં મોડી રાત્રે નાનો ભાઈ દાદી સાથે થઈ રહેલી બોલાચાલી કરતો હતો. ’તું શું કામ માને કનડે છે?’ કહી વચ્ચે પડેલા યુવકની તેના જ…
View More અમરેલીમાં દાદીને ગાળો ભાંડવાની ના પાડતા મોટાભાઈની નાના ભાઈએ કરી હત્યા‘દગાબાજ દોસ્ત’: ગીરગઢડાના જામવાળામાં મિત્રની હત્યા
પાંચ મિત્રોએ મળવા બોલાવી આંખમાં મિર્ચી સ્પ્રે છાંટી પથ્થર અને લાકડી વડે ઢીમ ઢાળી દીધું ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામે મિત્રતાના સંબંધ ને કલંકિત કરતો…
View More ‘દગાબાજ દોસ્ત’: ગીરગઢડાના જામવાળામાં મિત્રની હત્યાજનેતાને બે કપાતર પુત્રોએ ઢીકા-પાટુનો માર માર્યો
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં ઇન્દિરાનગર પાસે રાણીમા રૂૂડીમા ચોકમાં રહેતા પ્રોઢા પુત્રવધુને બ્યુટી પાર્લરની દુકાન ચાલુ કરવવા માટે સગા સંબંધી પાસે રૂૂપિયા લેવા ગયા હતા જે…
View More જનેતાને બે કપાતર પુત્રોએ ઢીકા-પાટુનો માર માર્યોજસદણમાં પિતા-પુત્રીના રહસ્યમય મોત, હત્યાની આશંકા
32 વર્ષના યુવાન અને અઢી વર્ષની પુત્રીની લાશ અગાશીમાં 1000 લીટર પાણીની ટાંકીમાંથી મળી આવતા ચકચાર સપ્તાહ પૂર્વે ભાગેલી પત્નીના પ્રેમીએ પુત્રી પ્રેમની નિશાની હોવાનું…
View More જસદણમાં પિતા-પુત્રીના રહસ્યમય મોત, હત્યાની આશંકાબાલભવનના ગેઈટ પાસેથી 1.28 લાખના સોનાના બિસ્કિટ સાથેના એક્ટિવાની ચોરી
રેસકોર્સ ગ્રાઉન્ડમાં બાલભવનના ગેઈટ પાસે નેહાબેન હિરેનભાઈ કાનાબાર (ઉ.વ.32, રહે. વિશ્વનગર-8, મવડી)એ ડીકીમાં રૂૂા. 1.28 લાખનું સોનાના બિસ્કિટ સાથેનું પાર્ક કરેલું એક્ટિવા ગઠીયો ઉઠાવી જતાં…
View More બાલભવનના ગેઈટ પાસેથી 1.28 લાખના સોનાના બિસ્કિટ સાથેના એક્ટિવાની ચોરીશાપરના પડવલાના યુવાને રિસામણે બેઠેલી પત્નીને સાસુ-સસરાએ નહીં મોકલતા ઝેરી દવા પીધી
શાપરના પડવલ ગામે રહેતા યુવાને રિસામણે બેઠેલી પત્નીને સાસુ-સસરાએ નહીં મોકલતા ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More શાપરના પડવલાના યુવાને રિસામણે બેઠેલી પત્નીને સાસુ-સસરાએ નહીં મોકલતા ઝેરી દવા પીધીભીમ અગિયારસ પૂર્વે જ પત્તાપ્રેમીઓનો ‘તીનપત્તી’નો રંગ વિખેરાયો : 4 દરોડામાં બે મહિલા સહિત 30 પકડાયા
સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસના તહેવાર ઉપર જુગાર રમવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે. ભીમ અગિયારસનો તહેવાર નજીક આવતા જ ઠેર ઠેર જુગારના હાટડા શરૂ થતા…
View More ભીમ અગિયારસ પૂર્વે જ પત્તાપ્રેમીઓનો ‘તીનપત્તી’નો રંગ વિખેરાયો : 4 દરોડામાં બે મહિલા સહિત 30 પકડાયારાજકોટમાં PSIના પુત્રને ગળે છરી રાખી લૂંટી લેનાર રિક્ષાગેંગ ઝડપાઇ
રાજકોટમાં રિક્ષા ગેંગ દ્વારા મુસાફરોની રોકડ સહિતની કિંમતી માલમત્તા તફડાવી લેવાની ઘટનાઓ બાદ હવે વધુ એક મુસાફરને લૂંટી લીધાની ઘટના સામે આવી છે. ગોંડલ એસઆરપી…
View More રાજકોટમાં PSIના પુત્રને ગળે છરી રાખી લૂંટી લેનાર રિક્ષાગેંગ ઝડપાઇશ્રમિક યુવતી સાથેના આડા સંબંધની પત્નીને જાણ થતા પતિએ સળિયા વડે માર માર્યો
શાપરમાં રહેતી પરિણીતા પોતાના પતિ સાથે રામવન પાસે બાંધકામ સાઈટ પર કામ કરતી હતી તે દરમિયાન પતિના શ્રમિક યુવતી સાથેના આડા સંબંધની જાણ થતા દંપતિ…
View More શ્રમિક યુવતી સાથેના આડા સંબંધની પત્નીને જાણ થતા પતિએ સળિયા વડે માર માર્યો