વડોદરાની એક હોટેલમાં રાજકોટની 50 વર્ષિય મહિલા ઉપર 74વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી છે. નાગપુરના 74 વર્ષના નિવૃત ઇજનેરે મેટ્રોમોનિયલ…
View More રાજકોટની 50 વર્ષીય મહિલા ઉપર 74 વર્ષના નિવૃત્ત ઇજનેરે વડોદરાની હોટલમાં આચર્યુ દુષ્કર્મCategory: ક્રાઇમ
Crime
એસ્ટ્રોન ચોક નાળા પાસે જૂના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હુમલો
શહેરના નવયુગપરાના યુવાન ઉ5ર એસ્ટ્રોન ચોકના નાલા નજીક જુના ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો…
View More એસ્ટ્રોન ચોક નાળા પાસે જૂના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હુમલોસુરતમાંથી હોટલની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની 6 યુવતીઓને કરાઇ મુક્ત, હોટલ માલિક સહીત 11 ગ્રાહકોની ધરપકડ
સુરતના અડાજણમાંથી હોટલમાં દેહવ્યાપારનુ કૌભાંડ ઝડપાયુ છે. હોટલની આડમાં ચાલતાં દેહવ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અડાજણમાં એલ.પી.સવાણી સર્કલ પાસે આવેલા હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ…
View More સુરતમાંથી હોટલની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની 6 યુવતીઓને કરાઇ મુક્ત, હોટલ માલિક સહીત 11 ગ્રાહકોની ધરપકડરાજકોટમાં IT અધિકારી ઉપર પત્ની અને સાળાનો હુમલો
રાજકોટના આવકવેરા વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા મુળ બિહારના ભાગલપુર જિલ્લાના મીરજાન ગામના વતની અને હાલ રેસકોર્ષ રીંગ રોડ પર આઇક્લ ગુરુ વાટીકામાં રહેતા અધિકારીને…
View More રાજકોટમાં IT અધિકારી ઉપર પત્ની અને સાળાનો હુમલોરાજસ્થાનથી જેતપુર આવતો 22.36 લાખનો દારૂ ઝડપાયો
રાજસ્થાનથી જેતપુર જતા રૂ. 22.36 લાખના વિદેશી દારૂ ભરેલા એસીડના ટેન્કરને સ્ટેટ મોનીટરીંગ સેલે ચોટીલા પાસેથી ઝડપી લઇ 33 લાખનો મુદામાલ કબજે કરી ચાલકની ધરપકડ…
View More રાજસ્થાનથી જેતપુર આવતો 22.36 લાખનો દારૂ ઝડપાયોધોરાજીમાં ફઇની દીકરીની હત્યા કરી યુવાનનો આપઘાત
કૌટુંબિક મનદુ:ખનો ખાર રાખી યુવતીને દાતરડું ઝીંકી પતાવી દીધી, યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું : યુવાન વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાયો, બંન્ને…
View More ધોરાજીમાં ફઇની દીકરીની હત્યા કરી યુવાનનો આપઘાતધ્રોલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર દારૂની 12 બોટલ સાથે ઝડપાયો
ધ્રોલ-રાજકોટ હાઇવે પરથી આરોપીને ઝડપી ગુનો નોંધાયો જામનગર જિલ્લાના ધ્રોલ માંથી ભાજપના વોર્ડ નં 1 ના પૂર્વ કોર્પોરેટર સામત ભાઈ ઝુંઝા નો પુત્ર ઈંગ્લીશ દારૂૂની…
View More ધ્રોલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર દારૂની 12 બોટલ સાથે ઝડપાયોપાકિસ્તાન માટે જાસૂસી કરવા માત્ર 42000માં ઇમાન વેચ્યું
ઓખા જેટી પર આવતી બોટનું નામ-નંબર આપવાના દૈનિક 200 રૂપિયા મળતા સ્ટેટ એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની જાસુસી કરવા બદલ ઓખા નજીક રહેતા…
View More પાકિસ્તાન માટે જાસૂસી કરવા માત્ર 42000માં ઇમાન વેચ્યુંબેડી વિસ્તારમાંથી દેશી તમંચા સાથે એકને દબોચતી SOG પોલીસ
સિટી બી-ડિવિઝન પોલીસે શરૂ કરી તપાસજામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા બેડેશ્વર વિસ્તારમાં દરોડો પાડી વધુ એક શખ્સને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લીધો છે,…
View More બેડી વિસ્તારમાંથી દેશી તમંચા સાથે એકને દબોચતી SOG પોલીસધ્રોલમાં અકસ્માતના ગુનાનો ફરાર આરોપી મધ્ય પ્રદેશથી ઝડપાયો
વાગુદળ નજીકના અકસ્માતમાં એકનું મોત નિપજ્યુ’તું ધ્રોલ તાલુકાના ધ્રોલથી વાગુદળ જતા રસ્તે તા. 18 જૂન, 2024ના રોજ બનેલા એક ગંભીર અકસ્માતના ગુનામાં ફરાર આરોપીને ધ્રોલ…
View More ધ્રોલમાં અકસ્માતના ગુનાનો ફરાર આરોપી મધ્ય પ્રદેશથી ઝડપાયો