લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો સુરતમાંથી પકડાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના વેપારીઓ પાસેથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોએ ખંડણી માંગી હતી. સમગ્ર ઘટનાને પગલે સુરત…
View More રાજસ્થાનથી મુંબઇ જતા લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગના 4 સભ્યો ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
રાજકોટમાં સતત બીજા દિવસે નકલી પોલીસે ચલાવી લૂંટ
જામકંડોરણાના શખ્સે ગોંડલના મિસ્ત્રી કારીગરને રોકી લાઈસન્સ-આર.સી. બુક માગી મોબાઇલ-રોકડ પડાવી લીધા રાજકોટમાં નકલી પોલીસનો રાફડો ફાટયો છે. સતત બીજા દિવસે નકલી પોલીસે એક યુવાનને…
View More રાજકોટમાં સતત બીજા દિવસે નકલી પોલીસે ચલાવી લૂંટભાઈના હત્યારા સુધી પહોંચવા યુવાને ત્રણ વર્ષ સુધી સિરિયલ કિલર ‘ભુવા’ની ટેક્ષી ચલાવી!
પાંચમી હત્યાનો પ્લાન ઘડાયાની જાણ થતા જ યુવાને પોલીસ મથકે પહોંચી નવલસિંહની હકીકત જણાવતા ભાંડો ફૂટ્યો ને પોલીસે દબોચ્યો ભુવા નવલસિંહ ચાવડા સાથે મિત્રતા કેળવી…
View More ભાઈના હત્યારા સુધી પહોંચવા યુવાને ત્રણ વર્ષ સુધી સિરિયલ કિલર ‘ભુવા’ની ટેક્ષી ચલાવી!અમરેલીમાં લગ્નપ્રસંગમાંથી 2.63 લાખના દાગીનાની થેલી ચોરનાર એમપીનો શખ્સ પકડાયો
અમરેલીમા ભોજલપરામા કેરીયારોડ પર રહેતા રાજેશભાઇ હરીભાઇ રેણુકાની દીકરીના લગ્ન ગત 25મી તારીખે યોજાયા હતા. લાઠી રોડ પર ગણેશ પાર્ટી પ્લોટમા મોરબીથી જાન આવી હતી…
View More અમરેલીમાં લગ્નપ્રસંગમાંથી 2.63 લાખના દાગીનાની થેલી ચોરનાર એમપીનો શખ્સ પકડાયોભાણવડમાં પ્રેમલગ્નનો ખાર રાખી આધેડ પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો
ભાણવડ પંથકના કલ્યાણપુર વિસ્તારમાં રહેતા એક આહીર આધેડના કુટુંબીજન દ્વારા થોડા સમય પૂર્વે એક પરિવારની યુવતી સાથે કરવામાં આવેલા પ્રેમલગ્નના પ્રકરણમાં યુવતી પરિવારના ચાર શખ્સોએ…
View More ભાણવડમાં પ્રેમલગ્નનો ખાર રાખી આધેડ પર ચાર શખ્સોનો જીવલેણ હુમલોબોટાદમાં સગીરાને ગેસ્ટહાઉસમાં બોલાવી ધમકી આપી દુષ્કર્મ આચયુર્ં
જિલ્લામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં અહીંયા એક 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેને લઈને ચકચાર મચી જવા પામી…
View More બોટાદમાં સગીરાને ગેસ્ટહાઉસમાં બોલાવી ધમકી આપી દુષ્કર્મ આચયુર્ંવંથલીના નરેડી ગામે માલધારી અને વન કર્મચારી ઉપર સિંહણનો હુમલો
છેલ્લા ઘણા સમયથી વંથલી પંથકમાં સિંહ અને દીપડાના આંટાફેરા વધ્યા છે. વંથલી પંથકની સીમમાં હિંસક પ્રાણીઓની અવરજવરથી લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે થોડો સમય પહેલા…
View More વંથલીના નરેડી ગામે માલધારી અને વન કર્મચારી ઉપર સિંહણનો હુમલોજસવંતગઢમાં વૃદ્ધાની હત્યામાં જમાઇ જ બન્યો જમ
અમરેલી જિલ્લામાં ચિતલ નજીક આવેલા જશવંતગઢ ગામમાં 28 નવેમ્બરે નાયબ મામલતદારની માતાની હત્યા કરાઈ હતી. ગળું કાપીને તેમને મોતને ઘાટ ઉતારાયા હતા. ઘરમાં એકલા હતા…
View More જસવંતગઢમાં વૃદ્ધાની હત્યામાં જમાઇ જ બન્યો જમદિલ્હીમાં બદમાશોનો આતંક, મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીની ગોળી મારીને હત્યા
આજે સવારે દિલ્હીના શાહદરાના વિશ્વાસ નગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. બદમાશોએ એક વેપારીની ગોળી મારીને હત્યા કરી નાખી. વેપારી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા…
View More દિલ્હીમાં બદમાશોનો આતંક, મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીની ગોળી મારીને હત્યાશરીરસુખ માણી ઘરે જતા યુવાન પાસેથી ‘નકલી પોલીસે’ 40 હજાર પડાવ્યા!
બસપોર્ટની પાછળ યુવાન ચા પીતો હતો ત્યારે એક સ્ત્રીએ ઇશારા કરી બોલાવ્યો, રૂપલલનાને 1500 આપી હોટેલમાં શરીરસુખ માણ્યું સોરઠિયા વાડી સર્કલ સુધી યુવાનનો પીછો કરી…
View More શરીરસુખ માણી ઘરે જતા યુવાન પાસેથી ‘નકલી પોલીસે’ 40 હજાર પડાવ્યા!