રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટને લઈને મોટો નિર્ણય લીધો છે. આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.…
View More તમારી લોનની EMI નહીં ઘટે, સતત 11મી વખત RBIએ રેપો રેટ 6.50% પર યથાવત્ રાખ્યોCategory: વ્યવસાય
શેરબજારમાં તેજી: સેન્સેક્સમાં 1361 અંકનો ઉછાળો
આવતીકાલે RBI વ્યાજદર યથાવત્ રાખવાના આશાવાદે બજાર બંપર ભાગ્યું શેરબજારમાં મોર્નિંગ સેશનમાં નેગેટિવ ટ્રેન્ડ બાદ બપોરના સેશનમાં ફરી પાછી તેજી આવી છે. સેન્સેક્સ મોર્નિંગ સેશનમાં…
View More શેરબજારમાં તેજી: સેન્સેક્સમાં 1361 અંકનો ઉછાળોરાજ્કીય અસ્થિરતા છતાં પાક.માં સેન્સેક્સ 1,00,000ને પાર
પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જએ કેએસઇ-100 ઈન્ડેક્સને 100,000 પોઈન્ટ્સની જાદુઈ સંખ્યાથી આગળ લઈ જઈને ઈતિહાસ રચ્યો છે. ભારત પહેલા પાકિસ્તાને આ સિદ્ધિ મેળવી છે. અત્યારે ભારતીય બજાર…
View More રાજ્કીય અસ્થિરતા છતાં પાક.માં સેન્સેક્સ 1,00,000ને પારશેરબજારમાં ત્રણ દિવસની તેજી અટકી, સેન્સેક્સમાં ઉપલા મથાળેથી 1529 અંકનો કડાકો
શેરબજારમાં સતત ત્રણ દિવસ સુધી તેજી રહ્યા બાદ ફરી એકવાર મોટો કડાકો બોલાઈ ગયો હતો. ગઈકાલે અમેરિકી શેરમાર્કેટમાં ઘટાડા સાથે બંધ થયા બાદ આજે સવારથી…
View More શેરબજારમાં ત્રણ દિવસની તેજી અટકી, સેન્સેક્સમાં ઉપલા મથાળેથી 1529 અંકનો કડાકોમહારાષ્ટ્રના પરિણામોની અસર: સેન્સેક્સમાં 1335 અને નિફ્ટીમાં 423 અંકનો ઉછાળો
સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સપ્તાહની શરૂૂઆત શાનદાર તેજી સાથે થઇ. જેમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા.શનિવારે…
View More મહારાષ્ટ્રના પરિણામોની અસર: સેન્સેક્સમાં 1335 અને નિફ્ટીમાં 423 અંકનો ઉછાળોશેરબજારે મચાવી ધમાલ: સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, રોકાણકારોએ 5 મિનિટમાં 8 લાખ કરોડની કરી કમાણી
સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ ધૂમ તેજી જોવા મળી હતી. માત્ર 5 મિનિટમાં શેરબજારના રોકાણકારોએ 8 લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો. સેન્સેક્સ એક હજારથી વધુ…
View More શેરબજારે મચાવી ધમાલ: સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, રોકાણકારોએ 5 મિનિટમાં 8 લાખ કરોડની કરી કમાણીસતત બીજા દિવસે અદાણીના શેરોમાં મંદીની સર્કિટ: 11 ટકા સુધી ભાવ તુટ્યા
અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણી સહિત અન્ય 7 લોકો પર અમેરિકાના ન્યુર્યોક ડીસ્ટ્રીકટ કોર્ટની કાર્યવાહીનીનો ધડાકો થયા બાદ આજે સતત બીજા દિવસે અદાણી ગ્રુપના શેરોમાં…
View More સતત બીજા દિવસે અદાણીના શેરોમાં મંદીની સર્કિટ: 11 ટકા સુધી ભાવ તુટ્યાસપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્ટોક માર્કેટમાં હરિયાળી, સેન્સેક્સમાં 193 પોઈન્ટનો વધારો તો નિફ્ટી 23410ને પાર
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે આજે શેરબજારમાં હરિયાળી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો…
View More સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્ટોક માર્કેટમાં હરિયાળી, સેન્સેક્સમાં 193 પોઈન્ટનો વધારો તો નિફ્ટી 23410ને પારઅમેરિકામાં લાગેલા આરોપો બાદ અદાણી ગ્રુપની પહેલી પહેલી પ્રતિક્રિયા, હવે કંપની આ કાયદાકીય પગલાં લેશે
યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય છ લોકો પર કથિત રૂપે રૂ. 2,110 કરોડ ($265 મિલિયન) ની લાંચ…
View More અમેરિકામાં લાગેલા આરોપો બાદ અદાણી ગ્રુપની પહેલી પહેલી પ્રતિક્રિયા, હવે કંપની આ કાયદાકીય પગલાં લેશેઅદાણીના શેરોમાં 20 ટકા સુધીના ગાબડાં, અમુકમાં લોઅર સર્કિટ
ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવવામાં આવ્યો છે. જેને લઈને ભારતીય શેરબજારમાં અદાણી ગ્રૂપના લિસ્ટેડ શેરોમાં ઘટાડો થયો…
View More અદાણીના શેરોમાં 20 ટકા સુધીના ગાબડાં, અમુકમાં લોઅર સર્કિટ