ગઇકાલે ત્રણ બોટ ડુબ્યા બાદ 17નું રેસક્યુ, 11 ખલાસી લાપતા, દરિયો શાંત થતા જ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરાશે: પરિસ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રી ધોધમાર વરસાદના પગલે…
View More જાફરાબાદના દરિયામાં હજુ 70 બોટ ફસાયેલી: રેસ્કયુ માટે 4 હેલિકોપ્ટર, NDRFની ટીમ સ્ટેન્ડ બાયCategory: અમરેલી
અમરેલી જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાંચ કેદીઓનો છૂટકારો, પરિવારમાં ઉત્સાહ
હત્યાના કેસમાં 15 વર્ષથી સજા ભોગવતા હતા ગુજરાત સરકારના ગૃહ વિભાગે અમરેલી જિલ્લા જેલના પાંચ આજીવન કેદીઓને મુક્ત કર્યા છે. હત્યાના કેસમાં 15 વર્ષથી સજા…
View More અમરેલી જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાંચ કેદીઓનો છૂટકારો, પરિવારમાં ઉત્સાહજાફરાબાદના દરિયામાં 3 બોટની જળસમાધી, 11 લાપત્તા
17 માછીમારોને બચાવી લેવાયા, ખરાબ વાતાવરણના કારણે બચાવ કાર્યમાં અવરોધ અમરેલી જિલ્લાનો દરિયો ભારે પવન અને વરસાદને પગલે તોફાની બન્યો છે. જેને પગલે જાફરાબાદથી 18…
View More જાફરાબાદના દરિયામાં 3 બોટની જળસમાધી, 11 લાપત્તાઅમરેલીની અમર ડેરીમાં રૂપાલા-સંઘાણી સહિત 27 ડિરેકટર બિનહરીફ
અમરેલી જિલ્લાની સૌથી મોટી દૂધ ઉત્પાદક સંસ્થા અમર ડેરીની ચૂંટણીમાં તમામ 17 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, રાજકોટના સાંસદ પરષોત્તમ રૂૂપાલા,…
View More અમરેલીની અમર ડેરીમાં રૂપાલા-સંઘાણી સહિત 27 ડિરેકટર બિનહરીફઅમરેલીમાં સિન્ટેક્સની કોલોનીમાં તસ્કરોનો તરખાટ, આઠ મકાનમાંથી 11 લાખની ચોરી
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક આવેલ સિંટેક્સ કંપનીની કોલોનીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. મોઢે કપડું બાંધી તલવાર જેવા હથિયાર સાથે આવેલા તસ્કરોએ એક…
View More અમરેલીમાં સિન્ટેક્સની કોલોનીમાં તસ્કરોનો તરખાટ, આઠ મકાનમાંથી 11 લાખની ચોરીવરસાદ ખેંચાતા વડિયાના સુરવો ડેમમાં સૌની યોજનાનું પાણી આપો : બાવકુ ઊંધાડ
સમગ્ર સૌરાષ્ટ્ર સહીત અમરેલી જિલ્લા માં ચાલુ વર્ષે ઓછા વરસાદ ને કારણે અનેક જળાશયો તળિયા ઝાટક ખાલી જોવા મળે છે. અમરેલી જિલ્લા માં ઓછા વરસાદ…
View More વરસાદ ખેંચાતા વડિયાના સુરવો ડેમમાં સૌની યોજનાનું પાણી આપો : બાવકુ ઊંધાડપિતાની નજર સામે કૂતરું બે વર્ષના બાળકને ઉઠાવીને ભાગ્યું
રખડતા કૂતરાઓનો આતંક આખા દેશમાં ફેલાયો છે. રોજ આપણને કૂતરાઓના માણસો પર હુમલાઓના સમાચાર સાંભળવા મળે છે. આ પ્રાણીઓ ખાસ કરીને બાળકોને પોતાનો શિકાર બનાવી…
View More પિતાની નજર સામે કૂતરું બે વર્ષના બાળકને ઉઠાવીને ભાગ્યુંઅમરેલીમાં લુખ્ખાઓના ત્રાસથી દીકરીઓને સલામતી આપવા રોમિયો સ્કોર્ડ કાર્યરત કરવા માંગ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડેે લખ્યો પત્ર ગુજરાતમાં લુખ્ખાગીરી, રોમિયો ગીરીના કિસ્સા રોજ…
View More અમરેલીમાં લુખ્ખાઓના ત્રાસથી દીકરીઓને સલામતી આપવા રોમિયો સ્કોર્ડ કાર્યરત કરવા માંગઅમરેલીની અમર ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરતા દિલીપ સંઘાણી
અમરેલી જિલ્લાનું આર્થીક પછાતપણું દૂર કરવાના ધ્યેય સાથે દિર્ધદ્રષ્ટા પૂર્વ કેબીનેટ મંત્રીસહકારી અગ્રણી દિલીપ સંઘાણીના પ્રયાસથી અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમર ડેરીની સ્થાપના…
View More અમરેલીની અમર ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરતા દિલીપ સંઘાણીજાફરાબાદ વિસ્તારમાં બે સિંહ બાળના શંકાસ્પદ મોત, 9 સિંહણ-બચ્ચાને ખસેડાયા
મૃત્યુનું કારણ જાણવા વનવિભાગ-ડોક્ટરની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા કાગવડ સિંહ વિસ્તારમાં એક ગંભીર ઘટના બની છે. દેશના ગૌરવ ગણાતા એશિયાટિક…
View More જાફરાબાદ વિસ્તારમાં બે સિંહ બાળના શંકાસ્પદ મોત, 9 સિંહણ-બચ્ચાને ખસેડાયા