પરિવાર બહારગામ ગયો ત્યારે તસ્કરો ત્રાટકયા લીલીયાના આંબા ગામમાં અજાણ્યા શખ્સે એક બંધ ઘરને નીશાન બનાવ્યું હતું. અહીં પરિવાર બહાર ગામ જતા જ મકાનમાં દરવાજાનો…
View More લીલિયાના આંબા ગામે મકાનમાંથી રોકડ અને દાગીના મળી 8.71 લાખની ચોરીCategory: અમરેલી
ખાંભાના મિતિયાળા રોડ પર ત્રણ શ્ર્વાનનો શિકાર કરતો દીપડો
અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં મિતિયાળા રોડ પર છેલ્લા 8 દિવસથી દીપડાની હલચલ વધી છે. દીપડાએ છેલ્લા 3 દિવસમાં 3 શ્વાનનો શિકાર કર્યો છે. આ ઘટનાથી…
View More ખાંભાના મિતિયાળા રોડ પર ત્રણ શ્ર્વાનનો શિકાર કરતો દીપડોઅમરેલીમાં મિત્રને વેપાર કરવા આપેલા 15.80 લાખ પરત ન આપતા યુવકે ફિનાઇલ પીધું
પૈસાની ઉઘરાણી કરીશ તો પોલીસમાં પકડાવી દઇશ મિત્રએ ધમકી પણ આપી અમરેલીમાં 26 વર્ષિય યુવકે મિત્રને દવાનો વેપાર કરવા આપેલા 15.80 લાખ પરત ન આપતા…
View More અમરેલીમાં મિત્રને વેપાર કરવા આપેલા 15.80 લાખ પરત ન આપતા યુવકે ફિનાઇલ પીધુંબાબરાની મહિલાને લોન અપાવવાના બહાને બેંકમાંથી રૂા.24.80 લાખ ઉપાડી લઇ ઠગાઇ
વાવડીના શખ્સે કોરા ચેકથી પૈસા ઉપાડી છેતરપિંડી કરી બાબરાની મહિલા સાથે લોન આપવાના બહાને ભાવનગરના વાવડીમાં રહેતા શખ્સે ડોક્યુમેન્ટ લઈ બેંક ખાતામાં રૂૂપિયા 24.80 લાખ…
View More બાબરાની મહિલાને લોન અપાવવાના બહાને બેંકમાંથી રૂા.24.80 લાખ ઉપાડી લઇ ઠગાઇલાઠીના ભુરખિયા ગામેથી 59 કિલો અફીણના કાલાનો જથ્થો ઝડપાયો
અમરેલી જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા માટે પોલીસની કામગીરી વધુ સઘન બની છે ત્યારે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા લાઠીના ભુરખીયા ગામેથી મસમોટો માદક પદાર્થનો જથ્થો…
View More લાઠીના ભુરખિયા ગામેથી 59 કિલો અફીણના કાલાનો જથ્થો ઝડપાયોબાબરા પંથકમાં દીકરી માની ક્ધયાદાન કરનાર શખ્સે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યુ
આરોપી અને મદદગારી કરનાર પત્ની સામે ફરિયાદ નોંધાવી બાબરા તાલુકાના એક ગામમાં રહેતા શખ્સે પુત્રી માની જે યુવતીનું ક્ધયાદાન કર્યું હતું, તે યુવતી લગ્ન બાદ…
View More બાબરા પંથકમાં દીકરી માની ક્ધયાદાન કરનાર શખ્સે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યુબાબરામાં દારૂની મહેફીલ માણતા ‘આપ’ના પ્રમુખને ભાજપ નેતાઓએ રંગે હાથ ઝડપ્યા
અમરેલીના બાબરામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ દારૂૂ પીતા પકડાયા હોવાની વાત સામે આવી છે, દારૂૂબંધીની વાતો કરતા આપ નેતા દારૂૂ પીતા ઝડપાતા લોકોમાં ચર્ચાનો વિષય…
View More બાબરામાં દારૂની મહેફીલ માણતા ‘આપ’ના પ્રમુખને ભાજપ નેતાઓએ રંગે હાથ ઝડપ્યાજાફરાબાદના દરિયામાં હજુ 70 બોટ ફસાયેલી: રેસ્કયુ માટે 4 હેલિકોપ્ટર, NDRFની ટીમ સ્ટેન્ડ બાય
ગઇકાલે ત્રણ બોટ ડુબ્યા બાદ 17નું રેસક્યુ, 11 ખલાસી લાપતા, દરિયો શાંત થતા જ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરાશે: પરિસ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રી ધોધમાર વરસાદના પગલે…
View More જાફરાબાદના દરિયામાં હજુ 70 બોટ ફસાયેલી: રેસ્કયુ માટે 4 હેલિકોપ્ટર, NDRFની ટીમ સ્ટેન્ડ બાયઅમરેલી જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાંચ કેદીઓનો છૂટકારો, પરિવારમાં ઉત્સાહ
હત્યાના કેસમાં 15 વર્ષથી સજા ભોગવતા હતા ગુજરાત સરકારના ગૃહ વિભાગે અમરેલી જિલ્લા જેલના પાંચ આજીવન કેદીઓને મુક્ત કર્યા છે. હત્યાના કેસમાં 15 વર્ષથી સજા…
View More અમરેલી જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાંચ કેદીઓનો છૂટકારો, પરિવારમાં ઉત્સાહજાફરાબાદના દરિયામાં 3 બોટની જળસમાધી, 11 લાપત્તા
17 માછીમારોને બચાવી લેવાયા, ખરાબ વાતાવરણના કારણે બચાવ કાર્યમાં અવરોધ અમરેલી જિલ્લાનો દરિયો ભારે પવન અને વરસાદને પગલે તોફાની બન્યો છે. જેને પગલે જાફરાબાદથી 18…
View More જાફરાબાદના દરિયામાં 3 બોટની જળસમાધી, 11 લાપત્તા