હિટવેવ અંતર્ગત નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે જઈ તબીબી સલાહ લેવી. ઈમર્જન્સીમાં 108નો સંપર્ક કરવા અનુરોધ હાઇડ્રેટેડ રહો – જ્યારે પણ…
View More હીટવેવ સામે એલર્ટ : કોર્પોરેશન દ્વારા એડવાઈઝરી જાહેરCategory: લાઇફસ્ટાઇલ
ગોખરુના અદ્ભૂત આરોગ્ય લાભ: આયુર્વેદમાં એક શક્તિશાળી ઔષધ
ગોખરુ (Gokharu) કિડની, મૂત્ર માર્ગ અને શક્તિ માટે લાભદાયક આયુર્વેદિક ઔષધિ આયુર્વેદમાં અનેક ઔષધીય છોડ એવા છે જે શરીરને કુદરતી રીતે સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા…
View More ગોખરુના અદ્ભૂત આરોગ્ય લાભ: આયુર્વેદમાં એક શક્તિશાળી ઔષધનબળી રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યુનિટી) : બાળકો માટે એક છૂપાયેલો ખતરો
ઇમ્યુનિટી (રોગપ્રતીકારક શક્તિ) એ શરીરની એ શરીર શક્તિ છે, જે વાયરસ, બેક્ટેરિયા અને અન્ય રોગજનક તત્વોથી આપણું રક્ષણ કરે છે. પરંતુ ઘણા માતા-પિતા ફરિયાદ કરે…
View More નબળી રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યુનિટી) : બાળકો માટે એક છૂપાયેલો ખતરોચોંકાવનારો ખુલાસો! મોંઘી બ્રાન્ડના હેડફોનમાંથી મળ્યા ખતરનાક કેમિકલ, કેન્સરનું જોખમ વધારશે
મોબાઇલ ફોન અને લેપટોપની સાથે હેડફોન પણ રોજિંદી જરૂરિયાત બની ગયા છે. લોકો સંગીત સાંભળવા અને કામ કરવા માટે હેડફોન પહેરીને કલાકો વિતાવે છે.…
View More ચોંકાવનારો ખુલાસો! મોંઘી બ્રાન્ડના હેડફોનમાંથી મળ્યા ખતરનાક કેમિકલ, કેન્સરનું જોખમ વધારશેવારંવાર પેટમાં થતા કરમિયા (કૃમિ)ના લક્ષણો, કારણો અને તેનાથી છૂટકારો મેળવવાના ઉપાયો
આપણા શરીરમાં અનેક કીટાણુઓ (Parasites) હોય છે, તેમાં અમુક સારા અને અમુક ખરાબ હોય છે. કૃમિ કે કરમિયા આંતરડાંમાં રહેતા ખરાબ કીટાણુ. જે દેશો ગરમીપ્રધાન…
View More વારંવાર પેટમાં થતા કરમિયા (કૃમિ)ના લક્ષણો, કારણો અને તેનાથી છૂટકારો મેળવવાના ઉપાયોદૂધીના સેવનથી સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છે
દૂધીનું નામ સાંભળતા જ બાળકો જ નહીં પરંતુ મોટાઓ પણ ચહેરા બનાવવા લાગે છે. મોટાભાગના લોકો તેને પેટ સંબંધિત સમસ્યાઓ માટે અથવા કંફર્ટ ફુડના ખોરાક…
View More દૂધીના સેવનથી સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છેગ્લુકોમા: સમયસર સારવાર સાથે દ્રષ્ટિ બચાવો
આંખમાં ચોક્કસ દબાણ જળવાવું જોઈએ એ વિશે કેટલા લોકો સભાન છે? આંખના પ્રેશરમાં ગરબડ થાય તો એ અંધાપો નોતરી શકે છે એ વિશેની જાગૃતિ ફેલાવવા…
View More ગ્લુકોમા: સમયસર સારવાર સાથે દ્રષ્ટિ બચાવોશુષ્ક આંખ(ડ્રાય આઈ સિંડ્રોમ)થવા પાછળના કારણો, લક્ષણો અને સાવચેતીના પગલાં
આંખ એ આપણા શરીર નું અવિભાજય અંગ છે. આંખ એ ખૂબ જ નાજુક અને સંવેદનશીલ અંગ છે. આંખ ની ખુબ જ સાવચેતી થી સાંભળ રાખવી…
View More શુષ્ક આંખ(ડ્રાય આઈ સિંડ્રોમ)થવા પાછળના કારણો, લક્ષણો અને સાવચેતીના પગલાંવિચાર્યા વિના ઉચ્ચ શિક્ષણ માટે સંતાનોને ધક્કા ન મારતા…! નહિતર પરિણામો બહુ જોખમી આવશે
ફાર્મસી અનેમેડિકલ સિવાય એડમિશનની મોસમ હવે પૂરી થઈ રહી છે. આમ તો ધોરણ દસ-બારના પરિણામના દિવસને જૂની પેઢીના લોકો હસતી-રોતી ફિલમ કહેતા. એ જમાનામાં પાસ…
View More વિચાર્યા વિના ઉચ્ચ શિક્ષણ માટે સંતાનોને ધક્કા ન મારતા…! નહિતર પરિણામો બહુ જોખમી આવશેચામડીનો રોગ ખરજવું થવાના કારણો અને ઉપાય
ચામડીના રોગની ચર્ચા કરીએ તો તેમાં સામાન્ય સુષ્ક ત્વચાથી લઈ અને ખરજવું કે ચામડીના કેન્સર સુધીની વાત થઈ શકે. આપણી ચામડી સુંવાળી હોય, તંદુરસ્ત ત્વચા…
View More ચામડીનો રોગ ખરજવું થવાના કારણો અને ઉપાય