જમ્મુ-કાશ્મીરની નેશનલ પ્લેયર ફારખાંદા ખાન સહિત 3ની ધરપકડ સાઉથ બોમ્બેના એક બિઝનેસમેનને પોતાની પ્રેમજાળમાં ફસાવીને એક મહિલા ક્રિકેટરે તેની પાસેથી તબ્બલ 63 લાખ પડાવ્યા હોવાની…
View More મહિલા ક્રિકેટરે મુંબઈના બિઝનેસમેનને સેક્સટોર્શનમાં ફસાવી 63 લાખ પડાવ્યામહારાષ્ટ્રમાં પાણીની તંગી; મુંબઈ-ઠાણેમાં વાહન ધોવા પર પ્રતિબંધ
નબળા ચોમાસાની આગાહી વચ્ચે અનેક ડેમ તળિયા ઝાટક થવાની તૈયારીમાં, એક અઠવાડિયામાં બે હાઈલેવલ બેઠક બોલાવતા CM ફડણવીસ, 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધાત્મક આદેશ મહારાષ્ટ્રના…
View More મહારાષ્ટ્રમાં પાણીની તંગી; મુંબઈ-ઠાણેમાં વાહન ધોવા પર પ્રતિબંધલાખો નિરાશામાં અમર આશા : હવે આવતીકાલે ઇરાન-US મંત્રણા સંભવ
છતાં કોઇપણ વાતચીત માટે ઇરાનનો નનૈયો ચાલુ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે શાંતિ મંત્રણાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.…
View More લાખો નિરાશામાં અમર આશા : હવે આવતીકાલે ઇરાન-US મંત્રણા સંભવઓખા ગુવાહાટી એકસપ્રેસ આવતીકાલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ પર દોડશે
પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝનના નેઉરાજટ ડુમરી સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ઓખાગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે પરિવર્તિત માર્ગ…
View More ઓખા ગુવાહાટી એકસપ્રેસ આવતીકાલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ પર દોડશેરાત્રે મતદારયાદી જોઇ મમતાની ઉંઘ હરામ, SIRમાં કપાયેલા 27 લાખમાંથી 139 જ માન્ય
સુપ્રીમ સુધીની લડાઇ બાદ ટ્રીબ્યુનલે 34 લાખ અરજીમાંથી 149 અરજીનો નીકાલ કયોર્ર્; ચૂંટણી પરિણામ પર વ્યાપક અસર પડશે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ…
View More રાત્રે મતદારયાદી જોઇ મમતાની ઉંઘ હરામ, SIRમાં કપાયેલા 27 લાખમાંથી 139 જ માન્યબંગાળમાં હિંસા વચ્ચે મતદાન, મુર્શિદાબાદમાં બોમ્બ ફેંકાયા
પ્રથમ તબક્કાની 152 બેઠકોની ચૂંટણી માટે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા તામિલનાડુમાં પણ શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ઉત્સાહપૂર્ણ મતદાન પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં આજે વહેલી સવારથી વિધાનસભા ચુંટણી…
View More બંગાળમાં હિંસા વચ્ચે મતદાન, મુર્શિદાબાદમાં બોમ્બ ફેંકાયાસોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી, ઉત્તરપ્રદેશથી શ્રધ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા મહાદેવના શરણે
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના ગત 1000 વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ ના રૂૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે.…
View More સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી, ઉત્તરપ્રદેશથી શ્રધ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા મહાદેવના શરણેકોમનવેલ્થ માટે તૈયાર કરાતા મેદાન ઈવેન્ટ-એકસપો-કોન્સર્ટ માટે વાપરી શકાશે
સ્પોટર્સ ઈન્ફ્રાસ્ટ્રકચરને ‘વિશેષ કોન્સર્ટ અને એકસપો પોલિસી’ હેઠળ આવરી લેવાશે, આગામી દશ વર્ષમાં અમદાવાદને ટોપ ઈવેન્ટ સિટી તરીકે ડેવલોપ કરવા સરકારની તૈયારી અમદાવાદ: કોમનવેલ્થ ગેમ્સ…
View More કોમનવેલ્થ માટે તૈયાર કરાતા મેદાન ઈવેન્ટ-એકસપો-કોન્સર્ટ માટે વાપરી શકાશેભાવનગર જિલ્લા ભાજપે 26 આગેવાનો-કાર્યકરોને કર્યા સસ્પેન્ડ
જિલ્લા પંચાયતની પ, તાલુકા પંચાયતની 14 અને નગરપાલિકાની 7 બેઠક પર કાર્યકરો અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ચૂંટણી લડતા કાર્યવાહી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં ભાજપના…
View More ભાવનગર જિલ્લા ભાજપે 26 આગેવાનો-કાર્યકરોને કર્યા સસ્પેન્ડમોરબી PGVCLના મહિલા અધિકારીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબીની પીજીવીસીએલ (PGVCL) વિભાગીય કચેરી-2 માં સુપ્રિટેન્ડેન્ટ એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીને અગાઉ પટાવાળા તરીકે નોકરી કરી ચુકેલા શખ્સે ઓફિસમાં ઘૂસી, જાહેરમાં બિભત્સ ગાળો…
View More મોરબી PGVCLના મહિલા અધિકારીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી