પાલિકા મહાપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી અને ગાંધીનગર ખાતે યોજાયેલ મહેસુલી અધિકારીઓની ત્રણ દિવસની ચિંતન શિબિર પૂર્ણ થતાં જ રાજકોટના જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશ…
View More રાજકોટ કલેકટર ડો.ઓમ પ્રકાશ અઠવાડિયાની રજા પરપાળ ગામમાં સરકારી જમીન ઉપર દબાણ કરનાર પાર્ટી પ્લોટ સંચાલકને 12 લાખનો દંડ
રાજકોટની નજીક પાળની સીમમાં મેઈન રોડ પર અનેક પાર્ટી પ્લોટ આવેલા છે. આ પૈકીના વિવાહ પાર્ટી પ્લોટની ગણતરી મોંઘા અને સારામાં થાય છે. જો કે…
View More પાળ ગામમાં સરકારી જમીન ઉપર દબાણ કરનાર પાર્ટી પ્લોટ સંચાલકને 12 લાખનો દંડરાજકોટ-જેતપુર હાઇવેનું કામ પુરું થાય તે પહેલાં ડિઝાઇન બદલી
હવે કોરાટ ચોકડીએ નવો એલિવેટેડ બ્રિજ બનશે, 1200 કરોડના પ્રોજેક્ટનો ખર્ચ 1500 કરોડે પહોંચ્યો ચાર વખત મુદત વધારો અપાયો છતાં કામ પુરું થયું નથી: નેતાઓ…
View More રાજકોટ-જેતપુર હાઇવેનું કામ પુરું થાય તે પહેલાં ડિઝાઇન બદલીદ્વારકામાં શોપિંગ મોલમાંથી મૂર્તિ સહિતનો મુદ્દામાલ ચોરાયો
દ્વારકામાં આનંદ ચોક વિસ્તારમાં રહેતા સંજયભાઈ લખમણભાઈ નકુમ નામના 28 વર્ષના સતવારા વેપારી યુવાનની દ્વારકાધીશ મંદિર ચોકની બાજુમાં આવેલા ટુરિસ્ટ શોપિંગ મોલ નામની દુકાનમાંથી ગુરૂૂવાર…
View More દ્વારકામાં શોપિંગ મોલમાંથી મૂર્તિ સહિતનો મુદ્દામાલ ચોરાયોમીઠાપુરમાં વેપારીનો 13.60 લાખનો મુદ્દામાલ ભત્રીજાએ મિત્ર સાથે મળી સગેવગે કરી નાખ્યો
જામનગરમાં રહેતા અને મીઠાપુરમાં ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ ધરાવતા એક યુવાનનો રૂૂ. 13.60 લાખનો મુદ્દામાલ સગેવગે કરી, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ કોન્ટ્રાક્ટરના ભત્રીજા તથા તેમના…
View More મીઠાપુરમાં વેપારીનો 13.60 લાખનો મુદ્દામાલ ભત્રીજાએ મિત્ર સાથે મળી સગેવગે કરી નાખ્યોગઢડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીતેલા આપના સભ્ય પર ખૂની હુમલો
ગઢડા(સ્વામીના) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયાના થોડા દિવસોમાં જ ચૂંટણીના વેરઝેર અને હારજીતના ગંભીર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયતની ચૂંટણીમાં…
View More ગઢડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીતેલા આપના સભ્ય પર ખૂની હુમલોમહારાષ્ટ્રની વાઇન શોપમાંથી જેતપુરમાં દારૂ ઘુસાડવાનું કૌભાંડ
રાજકોટ જીલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે હાથ ધરવામાં આવેલા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જેતપુર સીટી પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના હાજીદાઉદ હોસ્પિટલ વિસ્તારમાંથી…
View More મહારાષ્ટ્રની વાઇન શોપમાંથી જેતપુરમાં દારૂ ઘુસાડવાનું કૌભાંડકચ્છના દરિયાકાંઠેથી વધુ 20 ચરસનાં પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં
કચ્છના દરિયાઈ માર્ગે ડ્રગ્સની ઘૂસણખોરીનો સિલસિલો યથાવત રહ્યો છે. શુક્રવારે જખૌ નજીકથી પેટ્રોલિંગ દરમિયાન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમને બિનવારસુ હાલતમાં ચરસના 20 પેકેટ મળી આવ્યા…
View More કચ્છના દરિયાકાંઠેથી વધુ 20 ચરસનાં પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાંમહેસુલી રેકર્ડમાં નામ હોવાથી જમીનનો માલિકી હક્ક મળી જતો નથી: સુપ્રીમ
રેવન્યુ નોંધો માત્ર જમનીવેરો ઉઘરાવવા માટે હોય છે, મહેસુલી અધિકારીઓ પાસે માલિકી નક્કી કરવાની કાયદેસર સત્તા નથી માલિકી સ્થાપિત કરવા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અથવા આવશ્યક,…
View More મહેસુલી રેકર્ડમાં નામ હોવાથી જમીનનો માલિકી હક્ક મળી જતો નથી: સુપ્રીમજેતપુરના કારખાનામાં જુગારનો દરોડો, નામચીન શખ્સ સહિત ત્રણ ઝડપાયા
જેતપુરમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં દરોડો પાડી જુગારનો અખાડો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં નામચીન શખ્સ સહીત ત્રણની ધરપકડ કરી પોલીસે રોકડ…
View More જેતપુરના કારખાનામાં જુગારનો દરોડો, નામચીન શખ્સ સહિત ત્રણ ઝડપાયા