ઉભેલા વૃદ્ધને કઈ રીતે ઠોકરે ચડાવ્યા તે જાણવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ જારી શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાના એક એવા ત્રિકોણબાગ સિટી બસ સ્ટેન્ડ પાસે બપોરે…
View More ત્રિકોણબાગ પાસે એસટી બસની અડફેટે વૃદ્ધનું મોતબજરંગવાડીના મકાનમાં ત્રાટકેલા તસ્કરો: રોકડ અને દાગીના સહિત રૂ.53,900 મતાની ચોરી
ગોડાઉન અને ભાડૂઆતના રૂમના તાળા તોડી અજાણ્યા ચોરોએ મચાવ્યો તરખાટ; ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ શહેરના બજરંગવાડી વિસ્તારમાં ચોરીની એક ઘટના સામે આવી છે, જેમાં…
View More બજરંગવાડીના મકાનમાં ત્રાટકેલા તસ્કરો: રોકડ અને દાગીના સહિત રૂ.53,900 મતાની ચોરીકોઠારિયા રોડ પર માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર તસ્કર ઝડપાયો
રાજકોટમાં મંદિર પણ સુરક્ષિત ન હોય તેમ કોઠારીયા મેઇન રોડ પર યાદવનગરમાં નંદા હોલની સામે આવેલા વડલાવાળી હાથીધરાવાળી મેલડી માં ના મંદિરમાંથી ચાંદીના છત્તર સહિતની…
View More કોઠારિયા રોડ પર માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર તસ્કર ઝડપાયોહિટ એન્ડ રન: હીરાસર એરપોર્ટ પાસે આઇસર અડફેટે બાઇક ચાલક યુવાનનું મોત: મિત્રને ઇજા
રાજકોટ નજીક અમદાવાદ હાઈવે ઉપર આવેલા હીરાસર એરપોર્ટ પાસે કંપનીમાં કામ કરતો યુવાન પોતાના મિત્ર સાથે પુત્રનું સ્કૂલ લિવિંગસર્ટી લેવા પોતાનું બાઈક લઇ કુવાડવા જઈ…
View More હિટ એન્ડ રન: હીરાસર એરપોર્ટ પાસે આઇસર અડફેટે બાઇક ચાલક યુવાનનું મોત: મિત્રને ઇજાRFO પત્નીની હત્યા માટે મિત્રને 200 રાઉન્ડ ફાયરિંગની પ્રેક્ટિસ કરાવી
સુરત જિલ્લામાં થયેલા ચર્ચિત સોનલ સોલંકી હત્યા કેસમાં પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. કેસમાં મુખ્ય આરોપી આરટીઓ અધિકારી…
View More RFO પત્નીની હત્યા માટે મિત્રને 200 રાઉન્ડ ફાયરિંગની પ્રેક્ટિસ કરાવીએસ.આર.પી.કેમ્પ પાસે બાઈક અકસ્માતમાં મારવાડી યુનિવર્સિટીના ત્રણ છાત્ર ઘવાયા
શહેરમાં મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટીમાં એન્જીનિયરીંગનો અભ્યાસ કરતાં ત્રણ યુવાનો પોતાનું સ્કુટર લઈ વહેલી સવારે ઘંટેશ્ર્વર એસ.આર.પી.કેમ્પ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે અકસ્માત…
View More એસ.આર.પી.કેમ્પ પાસે બાઈક અકસ્માતમાં મારવાડી યુનિવર્સિટીના ત્રણ છાત્ર ઘવાયારામેશ્ર્વર પાર્કમાં મકાનમાંથી વૃધ્ધની કોહવાયેલી લાશ મળી
મકાનમાલિક સોમનાથ ગયા હતાં, મૃત્યુનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું ગાંધીગ્રામ નાણાવટી ચોક રામેશ્વર પાર્ક બાપા સિતારામ ચોક શેરી નં. રમાં ભાડેથી રહેતાં પ્રવિણચંદ્ર વલ્લભદાસ…
View More રામેશ્ર્વર પાર્કમાં મકાનમાંથી વૃધ્ધની કોહવાયેલી લાશ મળીરાજકોટ જેલમાંથી અમદાવાદ ટ્રાન્સફર થયેલા આજીવન સજાનો કેદી પોલીસને ચકમો આપી ફરાર
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલો એક…
View More રાજકોટ જેલમાંથી અમદાવાદ ટ્રાન્સફર થયેલા આજીવન સજાનો કેદી પોલીસને ચકમો આપી ફરારરામદેવને કુખ્યાત ભરત કુગશિયાએ બે પિસ્તોલ આપી‘તી, વધુ હથિયારો મળશે
નાગેશ્ર્વર પાસે ફાયરિંગ પ્રકરણમાં હથિયાર સપ્લાયર ભરત ને શોધવા ત્રણ ટીમો દ્વારા તપાસ શહેરના જામનગર રોડ પર થોડા દિવસો પૂર્વે થયેલા ચકચારી ફાયરિંગ કેસમાં પોલીસને…
View More રામદેવને કુખ્યાત ભરત કુગશિયાએ બે પિસ્તોલ આપી‘તી, વધુ હથિયારો મળશેજાહેરમાં લઘુશંકા કરવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ,માતા-પુત્ર સહિત ત્રણ ઘવાયા
રાજકોટના કાલાવડ રોડ પર ભીમનગર ગેટ નંબર 2 પાસે રવિવારે બપોરે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રથમ ફરિયાદ…
View More જાહેરમાં લઘુશંકા કરવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ,માતા-પુત્ર સહિત ત્રણ ઘવાયા