આઇપીએલની શરૂૂઆતમાં સતત સાત મેચ જીતીને ઘણા સમય સુધી નંબર-વન પર રહેનાર પંજાબે સતત ચોથી હાર જોવી પડી એને પગલે અખબારી માધ્યમોમાં તેમ જ ખાસ…
View More મારી ટીમ બાબતે ખોટી વાતો ન ફેલાવો : પ્રિટી ઝિન્ટાવિરાટની ઇમેજ બગાડવા મળી હતી કરોડોની ઓફર, લિઝલાઝનો ધડાકો
કોહલીએ લિઝલાઝની તસવીરને લાઇક કર્યા બાદ ઘડાયું કાવતરું ભારતીય ક્રિકેટ જગતના સુપરસ્ટાર અને રન મશીન તરીકે જાણીતા વિરાટ કોહલી હંમેશા મેદાન પરના પ્રદર્શન અને મેદાન…
View More વિરાટની ઇમેજ બગાડવા મળી હતી કરોડોની ઓફર, લિઝલાઝનો ધડાકોવિરાટ કોહલીની શાનદાર સદી સાથે RCB પોઇન્ટ ટેબલમાં નંબર વન
સતત ચાર મેચ જીતનાર કોલકાતાનો વિજયરથ અટક્યો, કેકેઆરમાં બોલર સૌરભ દુબેનું ડેબ્યૂ લક્ષ્યાંક સફળતાથી ચેઝ કરવા માટે જગવિખ્યાત વિરાટ કોહલીએ ગઇકાલે આઈપીએલમાં પોતાની ઐતિહાસિક…
View More વિરાટ કોહલીની શાનદાર સદી સાથે RCB પોઇન્ટ ટેબલમાં નંબર વનએક કીડીની કિંમત અધધધ રૂા.25000
બાઇબલમાં જે કીડીને શાણપણ અને મહેનતનું પ્રતીક માનવામાં આવી છે, તે જ કીડી આજે આંતરરાષ્ટ્રીય તસ્કરો માટે કમાણીનું સાધન બની ગઈ છે. કેન્યાના નૈરોબીમાં સ્થિત…
View More એક કીડીની કિંમત અધધધ રૂા.25000ઈરાનના યુદ્ધમાં અટવાયેલા ટ્રમ્પ હવે ચીનના ઘૂંટણિયે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બેઇજિંગ પહોંચ્યા અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બે દિવસીય સમિટમાં ભાગ લીધો. આ તેમની 2017 પછીની પ્રથમ ચીન મુલાકાત છે.…
View More ઈરાનના યુદ્ધમાં અટવાયેલા ટ્રમ્પ હવે ચીનના ઘૂંટણિયેઉનાના સનખડા-સોંદરડી રોડ પર બાવળનું સામ્રાજ્ય: ગ્રામજનો ત્રાહિમામ, વાહનવ્યવહાર ઠપ્પ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સનખડા અને સોંદરડી ગામને જોડતા મુખ્ય ગ્રામ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની છે. રસ્તાની બંને બાજુએ મોટા પ્રમાણમાં કાંટાળા બાવળ…
View More ઉનાના સનખડા-સોંદરડી રોડ પર બાવળનું સામ્રાજ્ય: ગ્રામજનો ત્રાહિમામ, વાહનવ્યવહાર ઠપ્પબનાસકાંઠા – વાવ થરાદની શૈક્ષણિક સ્થિતિ ગગડી
બે જિલ્લામાં 37 હજારથી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડી : ડ્રોપ આઉટની ટકાવારી વધતા શિક્ષણ વિભાગ ચિંતાતુર : બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત વિદ્યાર્થીઓને મુખ્ય શિક્ષણ…
View More બનાસકાંઠા – વાવ થરાદની શૈક્ષણિક સ્થિતિ ગગડીકેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ
કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ અંગે એક મોટો નિર્ણય લીધો છે. દેશમાં ખાંડના ભાવ પર નિયંત્રણ મેળવવા અને સ્થાનિક પુરવઠો જાળવી રાખવા માટે ખાંડના…
View More કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર મૂક્યો પ્રતિબંધચોટીલા નજીક અકસ્માત બાદ બસમાં ભીષણ આગ, 4 ભડથું
ડામર લઈને જતા ડમ્પરનું ટાયર ફાટતાં આગ લાગ્યા બાદ બસ પાછળ ઘુસી ગઈ, પેટ્રોલ પંપના માણસોએ કાચ તોડી મુસાફરોને બચાવ્યા જીવ બચાવવા મુસાફરો બારીમાંથી કુદ્યા…
View More ચોટીલા નજીક અકસ્માત બાદ બસમાં ભીષણ આગ, 4 ભડથુંકેનાલ રોડ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતો બુકી ઝડપાયો, અન્ય ચારના નામ ખુલ્યા
શહેરના કેનાલ રોડ ઉપરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેરકાયદેસર ઓનલાઇન જુગાર અને સટ્ટાબાજીનું નેટવર્ક ચાલવતા બુકીની ધરપકડ કરી તપાસ કરતા માસ્ટર આઈડી આપનાર સહીત ચારના નામ…
View More કેનાલ રોડ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતો બુકી ઝડપાયો, અન્ય ચારના નામ ખુલ્યા