ગોંડલ નજીક મોટી ખીલોરી રોડ પર ટેમ્પોએ બાઇકને ટક્કર મારતા યુવાનનું કરુણ મોત

ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી)થી મોટી ખીલોરી રોડ પર મામા દેવના મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા સીએનજી સુપર કેરી ટેમ્પોના ચાલકે મોટરસાઇકલને…

View More ગોંડલ નજીક મોટી ખીલોરી રોડ પર ટેમ્પોએ બાઇકને ટક્કર મારતા યુવાનનું કરુણ મોત

રાજકોટમાં 13 સપ્ટેમ્બરે GPSCની પરીક્ષા

  રાજકોટ ખાતે આગમી તા 13 સપ્ટેમ્બરના રોજ યુપીએસસી દ્વારા નેશનલ ડિફેન્સ એકેડેમી , નેવેલ એકેડેમી તથા કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.…

View More રાજકોટમાં 13 સપ્ટેમ્બરે GPSCની પરીક્ષા

ત્રંબામાં પોલીસની જનરક્ષક-112ની ટીમને ધમકી

રાજકોટ શહેરના આજીડેમ વિસ્તાર હેઠળ આવેલા કસ્તુરબા ધામ ત્રંબા ગામ ખાતે સરકારી ફરજ બજાવી રહેલી જનરક્ષક-112ની પોલીસ ટીમ પર હુમલો કરી તેમની કાયદેસરની ફરજમાં રુકાવટ…

View More ત્રંબામાં પોલીસની જનરક્ષક-112ની ટીમને ધમકી

ઓગસ્ટમાં રોંગ સાઈડ-ઓવરસ્પીડિંગના 74 હજારથી વધુ કેસ

માર્ગ અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ઓગસ્ટ-2026માં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને…

View More ઓગસ્ટમાં રોંગ સાઈડ-ઓવરસ્પીડિંગના 74 હજારથી વધુ કેસ

ચોટીલાના મેવાસા સેખલીયામાં નાણાંની ઉઘરાણી બાબતે વૃદ્ધને કુહાડીના ઘા ઝીંક્યા

ચોટીલા તાલુકાના મેવાસા સેખલીયા ગામે રહેતા અને માલઢોરનું કામ કરીને જીવનનિર્વાહ ચલાવતા 60 વર્ષીય રાજાભાઈ અરજણભાઈ શિરોળિયા પોતાના ગામના વાડી વિસ્તારમાં હાજર હતા, ત્યારે તેમના…

View More ચોટીલાના મેવાસા સેખલીયામાં નાણાંની ઉઘરાણી બાબતે વૃદ્ધને કુહાડીના ઘા ઝીંક્યા

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ લિકર પરમિટની માંગમાંં 89%નો જંગી ઉછાળો

ભાવનગરમાં ઓગસ્ટ મહિનામાં બનેલા લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂૂ પીવાથી 13 લોકોના મોતના બનાવ બાદ ગુજરાતમાં કાયદેસર દારૂૂ પીવાની મંજૂરી એટલે કે હેલ્થ લિકર પરમિટ મેળવવાના વલણમાં…

View More ભાવનગર લઠ્ઠાકાંડ બાદ લિકર પરમિટની માંગમાંં 89%નો જંગી ઉછાળો

મારું અપહરણ થયું નથી, કોર્ટે મેરેજ કર્યા છે તે અશોક ચૌધરી સાથે રહેવું છે: કિંજલ રબારી

અમદાવાદના ચાંદખેડામાંથી ગાયિકા કિંજલ રબારીનું 6 સપ્ટેમ્બરે અપહરણ થયા બાદ એક બાદ એક વળાંક આવી રહ્યા છે. પતિ મુકેશ દેસાઈની ફરિયાદ બાદ કિંજલનો એક વીડિયો…

View More મારું અપહરણ થયું નથી, કોર્ટે મેરેજ કર્યા છે તે અશોક ચૌધરી સાથે રહેવું છે: કિંજલ રબારી

અંબાજી મંદિરે પૂનમના મેળામાં શિખર ઉપર પાંચ મીટરથી મોટી ધજા ચડાવવાની મનાઇ

માંઅંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો આગામી તા.20 થી 26 સુધી યોજાનાર છે. વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂૂ કરી દેવામાં આવી છે.…

View More અંબાજી મંદિરે પૂનમના મેળામાં શિખર ઉપર પાંચ મીટરથી મોટી ધજા ચડાવવાની મનાઇ

GPSCમાં 7 સભ્યોની જગ્યાએ 1થી જ વહીવટ: વિધાનસભામાં ખુલાસો

  રાજ્યની મુખ્ય ભરતી સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) લગભગ ખાલી પડી ગયું છે અને તેની સીધી અસર સરકારી નોકરીઓની પ્રક્રિયા પર પડી રહી…

View More GPSCમાં 7 સભ્યોની જગ્યાએ 1થી જ વહીવટ: વિધાનસભામાં ખુલાસો

‘આપ’ના ધારાસભ્યો ઘાસના પાથરા લઇને વિધાનસભા પહોંચ્યા

ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રના પ્રથમ દિવસે આમ આદમી પાર્ટીએ ખેડૂતોની સમસ્યાને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. અઅઙ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની…

View More ‘આપ’ના ધારાસભ્યો ઘાસના પાથરા લઇને વિધાનસભા પહોંચ્યા