રાજકોટ ખાતે આગમી તા 13 સપ્ટેમ્બરના રોજ યુપીએસસી દ્વારા નેશનલ ડિફેન્સ એકેડેમી , નેવેલ એકેડેમી તથા કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.…
View More રાજકોટમાં 13 સપ્ટેમ્બરે GPSCની પરીક્ષાત્રંબામાં પોલીસની જનરક્ષક-112ની ટીમને ધમકી
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તાર હેઠળ આવેલા કસ્તુરબા ધામ ત્રંબા ગામ ખાતે સરકારી ફરજ બજાવી રહેલી જનરક્ષક-112ની પોલીસ ટીમ પર હુમલો કરી તેમની કાયદેસરની ફરજમાં રુકાવટ…
View More ત્રંબામાં પોલીસની જનરક્ષક-112ની ટીમને ધમકીઓગસ્ટમાં રોંગ સાઈડ-ઓવરસ્પીડિંગના 74 હજારથી વધુ કેસ
માર્ગ અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ઓગસ્ટ-2026માં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને…
View More ઓગસ્ટમાં રોંગ સાઈડ-ઓવરસ્પીડિંગના 74 હજારથી વધુ કેસચોટીલાના મેવાસા સેખલીયામાં નાણાંની ઉઘરાણી બાબતે વૃદ્ધને કુહાડીના ઘા ઝીંક્યા
ચોટીલા તાલુકાના મેવાસા સેખલીયા ગામે રહેતા અને માલઢોરનું કામ કરીને જીવનનિર્વાહ ચલાવતા 60 વર્ષીય રાજાભાઈ અરજણભાઈ શિરોળિયા પોતાના ગામના વાડી વિસ્તારમાં હાજર હતા, ત્યારે તેમના…
View More ચોટીલાના મેવાસા સેખલીયામાં નાણાંની ઉઘરાણી બાબતે વૃદ્ધને કુહાડીના ઘા ઝીંક્યાભાવનગર લઠ્ઠાકાંડ બાદ લિકર પરમિટની માંગમાંં 89%નો જંગી ઉછાળો
ભાવનગરમાં ઓગસ્ટ મહિનામાં બનેલા લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂૂ પીવાથી 13 લોકોના મોતના બનાવ બાદ ગુજરાતમાં કાયદેસર દારૂૂ પીવાની મંજૂરી એટલે કે હેલ્થ લિકર પરમિટ મેળવવાના વલણમાં…
View More ભાવનગર લઠ્ઠાકાંડ બાદ લિકર પરમિટની માંગમાંં 89%નો જંગી ઉછાળોમારું અપહરણ થયું નથી, કોર્ટે મેરેજ કર્યા છે તે અશોક ચૌધરી સાથે રહેવું છે: કિંજલ રબારી
અમદાવાદના ચાંદખેડામાંથી ગાયિકા કિંજલ રબારીનું 6 સપ્ટેમ્બરે અપહરણ થયા બાદ એક બાદ એક વળાંક આવી રહ્યા છે. પતિ મુકેશ દેસાઈની ફરિયાદ બાદ કિંજલનો એક વીડિયો…
View More મારું અપહરણ થયું નથી, કોર્ટે મેરેજ કર્યા છે તે અશોક ચૌધરી સાથે રહેવું છે: કિંજલ રબારીઅંબાજી મંદિરે પૂનમના મેળામાં શિખર ઉપર પાંચ મીટરથી મોટી ધજા ચડાવવાની મનાઇ
માંઅંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો આગામી તા.20 થી 26 સુધી યોજાનાર છે. વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂૂ કરી દેવામાં આવી છે.…
View More અંબાજી મંદિરે પૂનમના મેળામાં શિખર ઉપર પાંચ મીટરથી મોટી ધજા ચડાવવાની મનાઇGPSCમાં 7 સભ્યોની જગ્યાએ 1થી જ વહીવટ: વિધાનસભામાં ખુલાસો
રાજ્યની મુખ્ય ભરતી સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) લગભગ ખાલી પડી ગયું છે અને તેની સીધી અસર સરકારી નોકરીઓની પ્રક્રિયા પર પડી રહી…
View More GPSCમાં 7 સભ્યોની જગ્યાએ 1થી જ વહીવટ: વિધાનસભામાં ખુલાસો‘આપ’ના ધારાસભ્યો ઘાસના પાથરા લઇને વિધાનસભા પહોંચ્યા
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રના પ્રથમ દિવસે આમ આદમી પાર્ટીએ ખેડૂતોની સમસ્યાને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. અઅઙ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની…
View More ‘આપ’ના ધારાસભ્યો ઘાસના પાથરા લઇને વિધાનસભા પહોંચ્યાભેળસેળયુક્ત દાણથી પશુ-મરઘાનું મોત થાય તો 10 વર્ષની કેદ
ગાય-ભેંસ-ઘેંટા-બકરા-મરઘા સહિતના પશુધન માટે આહારના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર ગુણવતા નિયંત્રણ માટે વિધેયક રજૂ ગુજરાતમાં પશુપાલકોના હિતોનું રક્ષણ કરવા અને દૂધ-ઈંડાં જેવા ઉત્પાદનો મારફતે…
View More ભેળસેળયુક્ત દાણથી પશુ-મરઘાનું મોત થાય તો 10 વર્ષની કેદ