સુપ્રીમ કોર્ટે વન્યજીવ બચાવ પુનર્વસન અને સંરક્ષણ સંબંધિત મામલે વનતારા વિરુદ્ધ દાખલ કરાયેલી નવી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં અવલોકન કર્યું કે જે…
View More વનતારા ફરી એકવાર ન્યાયિક તપાસમાં પાસ, સુપ્રીમે નવી અરજી પણ ફગાવી દીધીકાલે IPL ફાઇનલ સાથે મ્યુઝિકલ – લાઈટ સાઉન્ડનો ધમાકેદાર શો
આઈપીએલ 2026નો ધમાકેદાર ફાઇનલ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. જેમાં આરસીબી બીજી વખત ટાઈટલ જીતવા માટે મેદાને ઉતરશે અને ગુજરાત ટાઇટન્સ પણ બીજી…
View More કાલે IPL ફાઇનલ સાથે મ્યુઝિકલ – લાઈટ સાઉન્ડનો ધમાકેદાર શોIPL ફાઈનલ ફીવર : 20,000 રૂમ બુક, ફ્લાઈટનું ભાડું 35,000
અમદાવાદમાં હોટેલ-એવિએશન સેક્ટરને મળશે બુસ્ટર ડોઝ, ટ્રેન-બસ-મેટ્રો બધુ હાઉસફુલ રહેશે અમદાવાદમાં IPL ફાઇનલ ફિવર, હોટલ-ફ્લાઇટના ભાડાંએ ભૂક્કા બોલાવ્યા:નાઇટ સ્ટે માટે 36000 ચૂકવવા તૈયાર, ફ્લાઇટના ભાડાં…
View More IPL ફાઈનલ ફીવર : 20,000 રૂમ બુક, ફ્લાઈટનું ભાડું 35,000ઉનામાં બે યુવાનો પર ખૂની હુમલો
ઉનામાં પ્રેમ પ્રકરણના ડખ્ખાનો ખાર રાખી પાંચ શખ્સોએ બે મિત્રોની આંખમાં મરચાની ભુકી છાંટી ધોકા પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર…
View More ઉનામાં બે યુવાનો પર ખૂની હુમલોમૂળીના દાલવડાના લાપતા યુવકનો ખોડુ ગામે તળાવમાંથી મૃતદેહ મળ્યો; હત્યાની આશંકા
મુળી તાલુકાના દાલવડા ગામે રહેતા રમેશભાઈ મોહનભાઈ પારઘી નામના 36 વર્ષના યુવકનો મુળીના ખોડુ ગામે આવેલા તળાવમાંથી સાતેક વાગ્યાના અરસામાં મૃતદેહ મળી આવતાં પોલીસ કાફલો…
View More મૂળીના દાલવડાના લાપતા યુવકનો ખોડુ ગામે તળાવમાંથી મૃતદેહ મળ્યો; હત્યાની આશંકાRTEમાં 5814 બાળકોને એડમિશન, 5300થી વધુ બેઠકો ખાલી
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઇન કેન્દ્રિય પ્રક્રિયામાં બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં…
View More RTEમાં 5814 બાળકોને એડમિશન, 5300થી વધુ બેઠકો ખાલીદસ્તાવેજ નોંધણી ઘરે બેઠા થઇ શકશે
ઓનલાઇન પ્રક્રિયાથી સબ રજિસ્ટ્રાર કચેરીના ધક્કા બંધ થશે, બ્લોક ચેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરવા મહેસૂલ વિભાગની તૈયારી રાજ્યમાં આગામી સમયમાં દસ્તાવેજ કરાવવા માટે નાગરિકોને સબ રજીસ્ટ્રારની…
View More દસ્તાવેજ નોંધણી ઘરે બેઠા થઇ શકશેભારે ગરમી વચ્ચે ઉત્તર-મધ્ય ગુજરાતમાં અમીછાંટણા
સાબરકાંઠા-દાહોદ-પંચમહાલ-અરવલ્લી-મહિસાગરનાં અનેક તાલુકામાં વરસાદી ઝાપટા, સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે. વિગતો મુજબ છેલ્લા કેટલાક…
View More ભારે ગરમી વચ્ચે ઉત્તર-મધ્ય ગુજરાતમાં અમીછાંટણાઅમદાવાદમાં કાલે IPLનો ફાઇનલ જંગ, RCB રિપીટ કે ગુજરાત બાજી મારશે?
33 દિવસ, 73 હાઇ-વોલ્ટેજ મેચ બાદ વિશ્ર્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત-બેંગલુરુ વચ્ચે કાલે મુકાબલો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 19મી સીઝન હવે તેના…
View More અમદાવાદમાં કાલે IPLનો ફાઇનલ જંગ, RCB રિપીટ કે ગુજરાત બાજી મારશે?ગોંડલના અનિડા વાછરામાં રાજકોટના પ્રૌઢ ઉપર ભાઈ-ભાભીએ કર્યો હુમલો
4.80 લાખની ઉઘરાણી અર્થે જતાં દંપતી દાતરડા અને ધોકા વડે તૂટી પડયાનો આરોપ રાજકોટમાં રહેતા પ્રૌઢ ગોંડલના અનિડા વાછરા ગામે રહેતાં ભાઈ પાસે 4.80 લાખની…
View More ગોંડલના અનિડા વાછરામાં રાજકોટના પ્રૌઢ ઉપર ભાઈ-ભાભીએ કર્યો હુમલો