લેબનોન પર ઇઝરાયલના હુમલાથી ટ્રમ્પનો પિત્તો ગયો, મિડલ ઇસ્ટ ક્રાઇસીસમાં વધારો કરવાનો આક્ષેપ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુથી ઘણા નિરાશ છે અને…
View More ‘તમે પાગલ થઇ ગયા છો..”, ટ્રમ્પે નેતન્યાહૂને ફોન કરીને લીધા આડેહાથમોદી કેબિનેટના વિસ્તરણનું કાઉન્ટ-ડાઉન શરૂ, નીતિશનું વજન વધશે
12 વર્તમાન મંત્રીઓના સ્થાને નવા યુવા ચહેરાઓને તક અપાશે, વિધાનસભાની ચૂંટણીઓને પણ ધ્યાનમાં લેવાશે 15 જૂનથી 18 જૂન દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટો ફેરફાર થવાની સંભાવના…
View More મોદી કેબિનેટના વિસ્તરણનું કાઉન્ટ-ડાઉન શરૂ, નીતિશનું વજન વધશેપદ્મભૂષણથી સન્માનિત ગાયિકા સુમન કલ્યાણપુરનું નિધન
ભારતીય સંગીત જગતે પોતાના મધુર અને ભાવનાત્મક અવાજથી લાખો શ્રોતાઓના હૃદય પર રાજ કરનાર પ્રખ્યાત પાર્શ્વગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે.…
View More પદ્મભૂષણથી સન્માનિત ગાયિકા સુમન કલ્યાણપુરનું નિધનTMCમાં ભંગાણ, મમતાએ બોલાવેલી બેઠકમાં 80માંથી માત્ર 20 જ ધારાસભ્યોની હાજરી
પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સુપ્રીમો મમતા બેનર્જીની મુશ્કેલીઓ સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભત્રીજા અભિષેક બેનર્જી અને…
View More TMCમાં ભંગાણ, મમતાએ બોલાવેલી બેઠકમાં 80માંથી માત્ર 20 જ ધારાસભ્યોની હાજરીRCBની જીતની ઉજવણીમાં ચાહકો ભાન ભૂલ્યા, બસ પર પથ્થરમારો-ટ્રાફિકજામ
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની લાંબા સમયથી રાહ જોવાતી ટ્રોફી જીતે કરોડો ચાહકોને ખુશીથી ઝૂમી ઉઠવા મજબૂર કર્યા. પરંતુ આ ખુશી કેટલાક સ્થળોએ અતિઉત્સાહમાં…
View More RCBની જીતની ઉજવણીમાં ચાહકો ભાન ભૂલ્યા, બસ પર પથ્થરમારો-ટ્રાફિકજામલુધિયાણાની ફેકટરીમાં ગેસ લીકેજથી પિતા-પુત્ર સહિત 4ના મોત, 2 ગંભીર
લુધિયાણાના આરકે રોડ પર સ્થિત રેન્ચ અને ઓજારો બનાવતી ફેક્ટરીમાં ઝેરી ગેસ લીકેજ થયો હતો. આ ઘટનામાં પિતા અને પુત્ર સહિત ચાર કર્મચારીઓના મોત થયા…
View More લુધિયાણાની ફેકટરીમાં ગેસ લીકેજથી પિતા-પુત્ર સહિત 4ના મોત, 2 ગંભીરમ્યાનમારની બિલ્ડિંગમાં ભયાનક વિસ્ફોટથી 45ના મોત, 70 ઘવાયા
મ્યાનમારના નામ્કામ ટાઉનશીપમાં કૌંગટુપ ગામના એક બિલ્ડિંગમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં ઓછામાં 45 લોકોના મોત થયા હતાં અને બીજા 70 લોકો ઘાયલ થયા હતાં. વિસ્ફોટને કારણે…
View More મ્યાનમારની બિલ્ડિંગમાં ભયાનક વિસ્ફોટથી 45ના મોત, 70 ઘવાયાશાંતિ પ્રયાસોને ઝટકો, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરારનો ડ્રાફ્ટ ફગાવ્યો
હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ ખોલવા અને પરમાણુ કાર્યક્રમ પર કડક પ્રતિબંધની માગણી કરી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને શાંત કરવાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો…
View More શાંતિ પ્રયાસોને ઝટકો, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરારનો ડ્રાફ્ટ ફગાવ્યોરાજકોટમાં હાર્ટએટેકનો ફૂંફાડો કરિયાણાના વેપારી સહિત 4નાં મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાના બનાવોમાં તિવ્ર ઉછાળો આવ્યો છે ત્યારે રાજકોટમાં હાર્ટએટેકે ફુંફાળો માર્યો હોય તેમ છેલ્લા 24 કલાકમાં કરિયાણાના વેપારી…
View More રાજકોટમાં હાર્ટએટેકનો ફૂંફાડો કરિયાણાના વેપારી સહિત 4નાં મોતરાજ્યના મુખ્ય વિદ્યુત નિરીક્ષક પાંચ લાખની લાંચ લેતા પકડાયા, ઘરેથી 88.82 લાખનું સોનું-ચાંદી, 1.76 કરોડની રોકડ સહિત 2.64 કરોડની સંપત્તિ જપ્ત
સોલાર પેનલની ફાઇલ ક્લિયર કરવા લાંચ લેતા કલાસ વન અધિકારી અશ્ર્વિન ચૌધરી એસીબીના સકંજામાં, ગાંધીનગર-સુરતના મકાને એસીબીના દરોડા સરકારી હોદ્દા અને પાવરનો દુરુપયોગ કરીને લાંચ…
View More રાજ્યના મુખ્ય વિદ્યુત નિરીક્ષક પાંચ લાખની લાંચ લેતા પકડાયા, ઘરેથી 88.82 લાખનું સોનું-ચાંદી, 1.76 કરોડની રોકડ સહિત 2.64 કરોડની સંપત્તિ જપ્ત