વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં ફેરબદલની અટકળો તેજ થઈ ગઈ છે. કોઈપણ દિવસે કેબિનેટ વિસ્તરણના સમાચાર સામે આવી શકે છે. કેન્દ્રમાં નવા મંત્રીઓને…
View More મોદી કેબિનેટમાંથી બે મંત્રી રવાના, બેની વિકેટ પડશેડમ્પર ચાલકો બેફામ:રાજકોટમાં નોકરી કરવા નહીં દઉં, પટ્ટા-ટોપી ઉતરાવી દઈશ; ટ્રાફિક PIને ધમકી
ડમ્પરને ડીટેઇન કરવા મામલે અયોધ્યા ચોક પાસે કાળા રંગની સ્કોર્પિયોમાં આવેલા પરાપીપળિયાના શખ્સે ધમાલ મચાવી શહેરની પરશુરામ ચોકડી પાસે ટ્રાફિક શાખાના પીઆઇ અને ટીમે આરટીઓના…
View More ડમ્પર ચાલકો બેફામ:રાજકોટમાં નોકરી કરવા નહીં દઉં, પટ્ટા-ટોપી ઉતરાવી દઈશ; ટ્રાફિક PIને ધમકીપાઠય પુસ્તકોના ભાવમાં કોઇ વધારો નહીં થાય, મોંઘવારીમાં વાલીઓને રાહતનો મલમ
ઇરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગેસ સહિત પેટ્રોલ ડીઝલ પર થઈ છે અને તેના ભાવમાં તબક્કાવાર વધારો થયો છે. આવી જ અસર…
View More પાઠય પુસ્તકોના ભાવમાં કોઇ વધારો નહીં થાય, મોંઘવારીમાં વાલીઓને રાહતનો મલમ‘મોંઘવારીની જેલ’માં જનતા કેદ, NEET પેપર લીકનો રથ કાઢતી કોંગ્રેસ
સમગ્ર દેશ આજે બે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. એક તરફ બેકાબૂ મોંઘવારીના કારણે સામાન્ય જનતાનું જીવન દુષ્કર બન્યું છે તો બીજી તરફ…
View More ‘મોંઘવારીની જેલ’માં જનતા કેદ, NEET પેપર લીકનો રથ કાઢતી કોંગ્રેસકોર્પોરેશને આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસે 18 સ્થળે 750થી વધુ વૃક્ષનું વાવેતર કર્યુ
હરિયાળુ રાજકોટ-સ્વચ્છ રાજકોટના સંકલ્પને સાકાર કરવા નવા પદાધિકારીઓ દ્વારા શહેરીજનોને અપીલ વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન) નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા રાજકોટના…
View More કોર્પોરેશને આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસે 18 સ્થળે 750થી વધુ વૃક્ષનું વાવેતર કર્યુવસતી ગણતરીની કામગીરીમાં વ્યાપક વિસંગતતાઓ અને અસમાન કાર્યભારને લઇ શિક્ષકોમાં અસંતોષ
રાજકોટ જિલ્લામાં આગામી વસ્તી ગણતરી-2027ની કામગીરીના આયોજનમાં વ્યાપક વિસંગતતાઓ અને અસમાન કાર્યભારને લઈને શિક્ષકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. આ બાબતે ’રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક…
View More વસતી ગણતરીની કામગીરીમાં વ્યાપક વિસંગતતાઓ અને અસમાન કાર્યભારને લઇ શિક્ષકોમાં અસંતોષભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફરનો રોકડ અને દાગીના ભરેલો થેલો ચોરી કરનાર ચોર ઝડપાયો
મહેસાણાના કડી તાલુકાના મંજુલાબેન ઈશ્વરજી ઠાકોર (ઉ.વ.50) નામના મહિલા સહિતના મુસાફરો દ્વારકા દર્શને જવા વિરમગામથી તારીખ 2 ના સાંજના ટ્રેનમાં નીકળ્યા હતા. તમામ ભક્તિનગર રેલ્વે…
View More ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફરનો રોકડ અને દાગીના ભરેલો થેલો ચોરી કરનાર ચોર ઝડપાયોબે દિવસમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઝડપાયા
‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત કાર્યવાહી, ઝુંબેશ ચાલુ રાખવા ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાધાન્ય આપવાના…
View More બે દિવસમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઝડપાયાઆઈસોલેશનમાં રખાયેલા 17માંથી 11 સિંહો મુક્ત
તમામ સિંહોની સારવાર સફળ નીવડી રહી છે, વનપ્રેમીઓમાં આનંદ એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર ગણાતા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે.…
View More આઈસોલેશનમાં રખાયેલા 17માંથી 11 સિંહો મુક્તરાજ્યસભામાં પણ રાજકોટ કપાયું, 4 બેઠકોમાં ભાજપે સર્જયું આશ્ર્ચર્ય
સરકાર અને સંગઠન બાદ રાજ્યસભામાંથી પણ કાંકરો નીકળી ગયો, 50 ટકા અનામતની વાતો વચ્ચે મહિલાને પણ ટિકિટ નહીં બહુ ચર્ચાયેલા ચહેરાઓના બદલે ‘રોન’ કાઢવાની પરંપરા…
View More રાજ્યસભામાં પણ રાજકોટ કપાયું, 4 બેઠકોમાં ભાજપે સર્જયું આશ્ર્ચર્ય