તમિળનાડુમાં લાંબા સમયથી ચાલતા ડ્રામાનો અંત લાવીને અંતે કે. અન્નામલાઈએ ભાજપને રામ રામ કરી દીધા. અન્નામલાઈએ અઠવાડિયા પહેલાં જ ભાજપ છોડવાનું નક્કી કરી નાખેલું પણ…
View More અન્નામલાઇ ભવિષ્યના તમિલનાડુના સીએમ?સહરાના રણમાં 49 મુસાફરોના પાણી માટે તડપી તડપીને મોત
પશ્ચિમ આફ્રિકાના નાઇજર દેશમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વિશ્વના સૌથી ક્રૂર ગણાતા સહારાના રણ પ્રદેશમાં એક ટ્રક બગડી જતાં, તેમાં…
View More સહરાના રણમાં 49 મુસાફરોના પાણી માટે તડપી તડપીને મોતરશિયા-યુક્રેન યુધ્ધ આમને-સામને બેસી ઉકેલવા ઝેલેન્સ્કીનો પુતિનને પ્રસ્તાવ
ચાર વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન યુદ્ધની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયન પ્રમુખ…
View More રશિયા-યુક્રેન યુધ્ધ આમને-સામને બેસી ઉકેલવા ઝેલેન્સ્કીનો પુતિનને પ્રસ્તાવ15થી 17 જૂન ફ્રાંસમાં યોજાશે જી-7 સમિટ, મોદી-ટ્રમ્પ સહિતના વૈશ્ર્વિક નેતાઓ આવશે
ફ્રાન્સ 15 થી 17 જૂન દરમિયાન G-7 સમિટનું આયોજન કરવા માટે તૈયાર છે. આ સમિટ ફ્રાન્સના શહેર એવિયન-લેસ-બેન્સમાં યોજાશે, જે જીનીવા તળાવના કિનારે સ્થિત છે…
View More 15થી 17 જૂન ફ્રાંસમાં યોજાશે જી-7 સમિટ, મોદી-ટ્રમ્પ સહિતના વૈશ્ર્વિક નેતાઓ આવશેકોંગ્રેસના ઝટકા બાદ INDIA ગઢબંધનમાંથી ડીએમકે આઉટ; 8 જૂને મીટિંગનો બહિષ્કાર
ડીએમકે એ INDIA ગઠ બંધનમાંથી પોતાને અલગ કરી લીધું છે. પાર્ટીના પ્રવક્તા ટીકેએસ એલંગોવને ગુરુવારે ANIને આ જાહેરાત કરી. આ નિર્ણય તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પછી…
View More કોંગ્રેસના ઝટકા બાદ INDIA ગઢબંધનમાંથી ડીએમકે આઉટ; 8 જૂને મીટિંગનો બહિષ્કારદક્ષિણ ભારતમાં ભાજપને મોટો ફટકો, અન્નામલાઈનું રાજીનામુ અંતે મંજૂર
તમિલનાડુમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ રાજીનામું આપી દીધું છે, જેને ભાજપ હાઈકમાન્ડ દ્વારા સ્વીકારી પણ લેવામાં આવ્યું છે.…
View More દક્ષિણ ભારતમાં ભાજપને મોટો ફટકો, અન્નામલાઈનું રાજીનામુ અંતે મંજૂરહિઝબુલ્લાહે યુધ્ધવિરામની શરતો ફગાવી, ઈઝરાયલના હુમલામાં 4 લોકોના મોત
મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના વૈશ્વિક પ્રયાસોને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. લેબેનોનમાં ઈઝરાયલના તાજેતરના હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા બાદ હિઝબુલ્લાહે ઈઝરાયલ…
View More હિઝબુલ્લાહે યુધ્ધવિરામની શરતો ફગાવી, ઈઝરાયલના હુમલામાં 4 લોકોના મોતમોદી કેબિનેટમાંથી બે મંત્રી રવાના, બેની વિકેટ પડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં ફેરબદલની અટકળો તેજ થઈ ગઈ છે. કોઈપણ દિવસે કેબિનેટ વિસ્તરણના સમાચાર સામે આવી શકે છે. કેન્દ્રમાં નવા મંત્રીઓને…
View More મોદી કેબિનેટમાંથી બે મંત્રી રવાના, બેની વિકેટ પડશેડમ્પર ચાલકો બેફામ:રાજકોટમાં નોકરી કરવા નહીં દઉં, પટ્ટા-ટોપી ઉતરાવી દઈશ; ટ્રાફિક PIને ધમકી
ડમ્પરને ડીટેઇન કરવા મામલે અયોધ્યા ચોક પાસે કાળા રંગની સ્કોર્પિયોમાં આવેલા પરાપીપળિયાના શખ્સે ધમાલ મચાવી શહેરની પરશુરામ ચોકડી પાસે ટ્રાફિક શાખાના પીઆઇ અને ટીમે આરટીઓના…
View More ડમ્પર ચાલકો બેફામ:રાજકોટમાં નોકરી કરવા નહીં દઉં, પટ્ટા-ટોપી ઉતરાવી દઈશ; ટ્રાફિક PIને ધમકીપાઠય પુસ્તકોના ભાવમાં કોઇ વધારો નહીં થાય, મોંઘવારીમાં વાલીઓને રાહતનો મલમ
ઇરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગેસ સહિત પેટ્રોલ ડીઝલ પર થઈ છે અને તેના ભાવમાં તબક્કાવાર વધારો થયો છે. આવી જ અસર…
View More પાઠય પુસ્તકોના ભાવમાં કોઇ વધારો નહીં થાય, મોંઘવારીમાં વાલીઓને રાહતનો મલમ