કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ: 6 લોકો ગંભીર

10 કિ.મી. સુધી ધરતીકંપ જેવો અનુભવ થતા લોકોમાં ભય, ફેકટરીના શેડના ફૂરચા ઉડી ગયા ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાં આજે ગેરકાયદેસર રીતે ધમધમતી ફટાકડાની એક ફેક્ટરીમાં…

View More કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ: 6 લોકો ગંભીર

બોપલ પોલીસ મથકના મહિલા પીએસઆઇ વતી પાંચ લાખની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક PSI અને હેડ કોન્સ્ટેબલ સામે લાંચ લેવાના ગંભીર આરોપો હેઠળ એન્ટી કરપ્શન બ્યુરો (ACB ) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી…

View More બોપલ પોલીસ મથકના મહિલા પીએસઆઇ વતી પાંચ લાખની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

સૌરાષ્ટ્રમાં ગોરંભાયા ચિંતાના વાદળો, 83 જળાશયો તળિયાઝાટક થવાના આરે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા પીવાના પાણીની અને ખેતી માટેની ચિંતાના વાદળો ઘેરાયા છે. ભીમ અગિયારસે મોટાભાગના ખેડૂતો વાવણી કરી નાખતા હોય છે. પરંતુ દુર…

View More સૌરાષ્ટ્રમાં ગોરંભાયા ચિંતાના વાદળો, 83 જળાશયો તળિયાઝાટક થવાના આરે

શાસ્ત્રી મેદાનની દુર્દશા, બાંધકામ વેસ્ટના થરથી આગામી ચોમાસામાં તળાવ ભરાશે

રાજકોટની શાન સમા લાલબહાદુર શાસ્ત્રી મેદાનનો ફોટો છે. જેની હાલ દુર્દશા આપની સમક્ષ મુકીએ છીએ. એક સમયે રાજકોટની શાન અને મુખ્યમંત્રીથી લઇને પ્રધાનમંત્રીઓની સભાઓ તેમજ…

View More શાસ્ત્રી મેદાનની દુર્દશા, બાંધકામ વેસ્ટના થરથી આગામી ચોમાસામાં તળાવ ભરાશે

સિવિલ હોસ્પિટલમાં દાતાઓના દાનથી મળેલા વાહનો ધૂળધાણી

નધરોળ તંત્ર માટે જાણીતી સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીપીયુ સિવિલ હોસ્પીટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ દાતાઓ તથા સરકાર દ્વારા અપાતી સુવિધાનો પુરો…

View More સિવિલ હોસ્પિટલમાં દાતાઓના દાનથી મળેલા વાહનો ધૂળધાણી

એકલવાયા જીવનથી કંટાળી યુવાનનો કૂવામાં પડી આપઘાત

  શહેરના લક્ષ્મીનગરમાં રહેતા યુવાને એકલવાયા જીવનથી કંટાળી કાલાવડ પર એજી ચોક પાસે આવેલા કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી…

View More એકલવાયા જીવનથી કંટાળી યુવાનનો કૂવામાં પડી આપઘાત

રેસકોર્સ પાર્કમાં ગૃહકલેશથી કંટાળી નેપાળી આધેડનો ઝેરી ટીકડા ખાઇ આપઘાત

શહેરમાં એરપોર્ટ રોડ પર રેસકોર્સ પાર્કમાં રહેતા આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતકે ઘરકંકાસના પ્રશ્ને આ પગલુ ભરી લીધાનું પોલીસનું અનુમાન છે.…

View More રેસકોર્સ પાર્કમાં ગૃહકલેશથી કંટાળી નેપાળી આધેડનો ઝેરી ટીકડા ખાઇ આપઘાત

લીંબુડીવાડીમાં પીએસઆઇ પુત્રની ઓફિસમાંથી ચોરી કરનાર બેલડી પકડાઇ, આર્થિક ભીંસ દૂર કરવા હાથ માર્યો

લીંબુડીવાડીમાં પીએસઆઇના પુત્રની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે. કાલાવડ રોડ પર વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતા ફાયનાન્સર અને જમીન-મકાન ધંધાર્થી શિવરાજસિંહ જનકસિંહ રાણાની ઓફિસનો…

View More લીંબુડીવાડીમાં પીએસઆઇ પુત્રની ઓફિસમાંથી ચોરી કરનાર બેલડી પકડાઇ, આર્થિક ભીંસ દૂર કરવા હાથ માર્યો

પરસાણા ચોકમાં ક્ધસ્ટ્રક્શન સાઇટ પરથી 10.11 લાખની એલ્યુમિનિયમ પ્લેટોની ચોરી

રાજકોટ શહેરના ન્યૂ 150 ફૂટ રિંગ રોડ પર પરસાણા ચોક નજીક ચાલતા ‘સ્કાય લાઇન પ્રોજેક્ટ’ નામના બાંધકામની સાઇટ પરથી અજાણ્યા ચોર ઇસમો દ્વારા રૂૂ. 10,11,000…

View More પરસાણા ચોકમાં ક્ધસ્ટ્રક્શન સાઇટ પરથી 10.11 લાખની એલ્યુમિનિયમ પ્લેટોની ચોરી

શાપરની ધાડપાડુ ગેંગના ફરાર સભ્યોને પકડવા MPમાં ઓપરેશન

શાપરના દરબારગઢમાં થોડા દિવસો પહેલાં થયેલી અઢી કરોડ રૂૂપિયાની ધાડના ચકચારી બનાવમાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. જિલ્લા પોલીસની અલગ અલગ ટીમે મધ્યપ્રદેશના ધાર જીલ્લાના…

View More શાપરની ધાડપાડુ ગેંગના ફરાર સભ્યોને પકડવા MPમાં ઓપરેશન