રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા પીવાના પાણીની અને ખેતી માટેની ચિંતાના વાદળો ઘેરાયા છે. ભીમ અગિયારસે મોટાભાગના ખેડૂતો વાવણી કરી નાખતા હોય છે. પરંતુ દુર…
View More સૌરાષ્ટ્રમાં ગોરંભાયા ચિંતાના વાદળો, 83 જળાશયો તળિયાઝાટક થવાના આરેશાસ્ત્રી મેદાનની દુર્દશા, બાંધકામ વેસ્ટના થરથી આગામી ચોમાસામાં તળાવ ભરાશે
રાજકોટની શાન સમા લાલબહાદુર શાસ્ત્રી મેદાનનો ફોટો છે. જેની હાલ દુર્દશા આપની સમક્ષ મુકીએ છીએ. એક સમયે રાજકોટની શાન અને મુખ્યમંત્રીથી લઇને પ્રધાનમંત્રીઓની સભાઓ તેમજ…
View More શાસ્ત્રી મેદાનની દુર્દશા, બાંધકામ વેસ્ટના થરથી આગામી ચોમાસામાં તળાવ ભરાશેસિવિલ હોસ્પિટલમાં દાતાઓના દાનથી મળેલા વાહનો ધૂળધાણી
નધરોળ તંત્ર માટે જાણીતી સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીપીયુ સિવિલ હોસ્પીટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ દાતાઓ તથા સરકાર દ્વારા અપાતી સુવિધાનો પુરો…
View More સિવિલ હોસ્પિટલમાં દાતાઓના દાનથી મળેલા વાહનો ધૂળધાણીએકલવાયા જીવનથી કંટાળી યુવાનનો કૂવામાં પડી આપઘાત
શહેરના લક્ષ્મીનગરમાં રહેતા યુવાને એકલવાયા જીવનથી કંટાળી કાલાવડ પર એજી ચોક પાસે આવેલા કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી…
View More એકલવાયા જીવનથી કંટાળી યુવાનનો કૂવામાં પડી આપઘાતરેસકોર્સ પાર્કમાં ગૃહકલેશથી કંટાળી નેપાળી આધેડનો ઝેરી ટીકડા ખાઇ આપઘાત
શહેરમાં એરપોર્ટ રોડ પર રેસકોર્સ પાર્કમાં રહેતા આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતકે ઘરકંકાસના પ્રશ્ને આ પગલુ ભરી લીધાનું પોલીસનું અનુમાન છે.…
View More રેસકોર્સ પાર્કમાં ગૃહકલેશથી કંટાળી નેપાળી આધેડનો ઝેરી ટીકડા ખાઇ આપઘાતલીંબુડીવાડીમાં પીએસઆઇ પુત્રની ઓફિસમાંથી ચોરી કરનાર બેલડી પકડાઇ, આર્થિક ભીંસ દૂર કરવા હાથ માર્યો
લીંબુડીવાડીમાં પીએસઆઇના પુત્રની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે. કાલાવડ રોડ પર વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતા ફાયનાન્સર અને જમીન-મકાન ધંધાર્થી શિવરાજસિંહ જનકસિંહ રાણાની ઓફિસનો…
View More લીંબુડીવાડીમાં પીએસઆઇ પુત્રની ઓફિસમાંથી ચોરી કરનાર બેલડી પકડાઇ, આર્થિક ભીંસ દૂર કરવા હાથ માર્યોપરસાણા ચોકમાં ક્ધસ્ટ્રક્શન સાઇટ પરથી 10.11 લાખની એલ્યુમિનિયમ પ્લેટોની ચોરી
રાજકોટ શહેરના ન્યૂ 150 ફૂટ રિંગ રોડ પર પરસાણા ચોક નજીક ચાલતા ‘સ્કાય લાઇન પ્રોજેક્ટ’ નામના બાંધકામની સાઇટ પરથી અજાણ્યા ચોર ઇસમો દ્વારા રૂૂ. 10,11,000…
View More પરસાણા ચોકમાં ક્ધસ્ટ્રક્શન સાઇટ પરથી 10.11 લાખની એલ્યુમિનિયમ પ્લેટોની ચોરીશાપરની ધાડપાડુ ગેંગના ફરાર સભ્યોને પકડવા MPમાં ઓપરેશન
શાપરના દરબારગઢમાં થોડા દિવસો પહેલાં થયેલી અઢી કરોડ રૂૂપિયાની ધાડના ચકચારી બનાવમાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. જિલ્લા પોલીસની અલગ અલગ ટીમે મધ્યપ્રદેશના ધાર જીલ્લાના…
View More શાપરની ધાડપાડુ ગેંગના ફરાર સભ્યોને પકડવા MPમાં ઓપરેશન“સામે કેમ જુએ છે” તેમ કહી પડોશીએ યુવક પર લાકડી વડે હુમલો કર્યો: હાથમાં 8 ટાંકા આવ્યા
રાજકોટ શહેરમાં ન્યુ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા પરશુરામ મંદિર નજીક ચારણના નેસડા વિસ્તારમા પોતાના ઘર આંગણે ખુલ્લી જગ્યામાં ન્હાઈ રહેલા એક 28 વર્ષીય…
View More “સામે કેમ જુએ છે” તેમ કહી પડોશીએ યુવક પર લાકડી વડે હુમલો કર્યો: હાથમાં 8 ટાંકા આવ્યાસુરતની કિરણ જેમ્સની પેટા કં.ના મેનેજરે એમડીના ત્રાસથી કંટાળી વતન જૂથળ ગામે કરેલી આત્મહત્યા
સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ કર્મચારીના આપઘાતનો અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતની હીરા કંપનીમાં છેલ્લા 32 વર્ષથી વફાદારીપૂર્વક મેનેજર…
View More સુરતની કિરણ જેમ્સની પેટા કં.ના મેનેજરે એમડીના ત્રાસથી કંટાળી વતન જૂથળ ગામે કરેલી આત્મહત્યા