સ્થાનિક આગેવાનો દ્વારા ચીફ ઓફિસરને અનેક રજૂઆતો: મોટો રોગચાળો ફેલાવાનો ભય માણાવદર નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના માવજીના સોસાયટીથી…
View More માણાવદરમાં બસ સ્ટેન્ડ પાસે ગટર કચરા-મૃત પશુઓથી ઉભરાઇઅનંત અંબાણીએ તિરુમલામાં કેશ અર્પણ કર્યા, સવારે 3.30 વાગ્યાની સુપ્રભાત સેવામાં ભાગ લીધો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અનંત અંબાણી એ રવિવારે વહેલી સવારે તિરુમલામાં ભગવાન શ્રી વેંકટેશ્વરના પવિત્ર ધામમાં દર્શન કરી પ્રાર્થના કરી અને પોતાની અતૂટ શ્રધ્ધા…
View More અનંત અંબાણીએ તિરુમલામાં કેશ અર્પણ કર્યા, સવારે 3.30 વાગ્યાની સુપ્રભાત સેવામાં ભાગ લીધોઅમેરિકાએ ઇરાન સામે લશ્કરી કાર્યવાહી સ્થગિત કરી: કાલે દોહામાં ફરી વાટાઘાટો
હોર્મુઝ ખાડીનું નિયંત્રણ હાથમાં રાખવા ઇરાન મક્કમ યુએસ અને ઈરાન પરસ્પર તણાવ ઘટાડવા માટે એક કરાર પર પહોંચ્યા છે. એક વરિષ્ઠ યુએસ અધિકારીના જણાવ્યા અનુસાર,…
View More અમેરિકાએ ઇરાન સામે લશ્કરી કાર્યવાહી સ્થગિત કરી: કાલે દોહામાં ફરી વાટાઘાટોમુંબઈમાં ફરી મેઘરાજાની સવારી, અનેક સ્થળે જળબંબાકાર જેવી સ્થિતિ
મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં રાતભર ભારે વરસાદને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને અંધેરી, બાંદ્રા, ખાર, માલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા જેવા…
View More મુંબઈમાં ફરી મેઘરાજાની સવારી, અનેક સ્થળે જળબંબાકાર જેવી સ્થિતિરામમંદિર દાનચોરી કેસમાં ચંપત રાયનું નિવેદન લેવાયું
રામ મંદિર દાન ચોરી કેસમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. તપાસના ભાગ રૂૂપે, પોલીસે ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયનું નિવેદન નોંધ્યું છે.પોલીસ અનિલ મિશ્રા અને…
View More રામમંદિર દાનચોરી કેસમાં ચંપત રાયનું નિવેદન લેવાયુંમેસ્સીનો કમાલ, સતત સાત મેચમાં ફટકાર્યા ગોલ
ફિફા વર્લ્ડ કપમાં મેસ્સીએ 19 ગોલ કર્યા છે ફુટબોલ વિશ્વકપ 2026ના ગ્રુપ સ્ટેજના અંતિમ મુકાબલામાં આર્જેન્ટીનાના મહાન કેપ્ટન લિયોનેલ મેસ્સીએ વધુ એક કમાલ કર્યો છે.…
View More મેસ્સીનો કમાલ, સતત સાત મેચમાં ફટકાર્યા ગોલSRHની માલિક કાવ્યા મારન મ્યુઝિક કમ્પોઝર અનિરૂધ્ધ સાથે સાત ફેરા લેશે
તમિલ સિનેમા અને બોલિવૂડમાં પોતાના ધમાકેદાર મ્યુઝિકથી ધૂમ મચાવનાર પ્રખ્યાત કમ્પોઝરના લગ્નને લઈને મોટા અહેવાલ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ અફવાઓનો…
View More SRHની માલિક કાવ્યા મારન મ્યુઝિક કમ્પોઝર અનિરૂધ્ધ સાથે સાત ફેરા લેશેઓલ રાઉન્ડર બેન સ્ટોક્સની ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા
ન્યૂઝીલેન્ડમાં રમાતી મેચ ટેસ્ટ મેચની છેલ્લી મેચ હશે ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજમાં રમાઈ રહેલી…
View More ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સની ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદામહિલા T20 વર્લ્ડ કપમાંથી ભારત બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટી20 વર્લ્ડ કપ 2026 ની અત્યંત મહત્વપૂર્ણ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા ટીમને 6 વિકેટે પરાજય આપ્યો છે. આ…
View More મહિલા T20 વર્લ્ડ કપમાંથી ભારત બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હારટીમ ઇન્ડિયાની શરમજનક હાર, T20માં આયર્લેન્ડની ક્લિન સ્વીપ
ભારતીય ટીમનો સતત 16 T20 સિરીઝ જીતવાનો સિલસિલો તૂટ્યો, ડેબ્યૂ કરનાર પ્રિન્સ યાદવે ઝડપી 3 વિકેટ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે આયર્લેન્ડ પ્રવાસ…
View More ટીમ ઇન્ડિયાની શરમજનક હાર, T20માં આયર્લેન્ડની ક્લિન સ્વીપ