પૂર રાહત માટે સરકારી વળતરનું વચન આપીને લોકોને પૈસા અને કીમતી ચીજવસ્તુઓની છેતરપિંડી કરનારાઓની એક ટોળકીનો વડોદરા શહેર ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં…
View More વડોદરામાં પૂર વળતરના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇન્યૂ જાગનાથમાં યુવાન પાસે પરિચિત મહિલાના નંબર માગી શખ્સે ફડાકા માર્યા
શહેરના ન્યુ રેલનગરમાં આવેલા શ્રીનાથજી પાર્કમાં રહેતા અનિકેત દિનેશ મકવાણા નામના યુવાને પોતાની ફરીયાદમાં મોરબી જકાતનાકા રોડ પર ધોળકીયા સ્કુલવાળી શેરીમાં રહેતા મહેશ છગન સોલંકી…
View More ન્યૂ જાગનાથમાં યુવાન પાસે પરિચિત મહિલાના નંબર માગી શખ્સે ફડાકા માર્યાઅગ્નિકાંડના આરોપી જમીન માલીક બે ભાઇઓને ભત્રીજાના લગ્ન માટે 48 ક્લાકના જામીન આપતી કોર્ટ
ગેમ ઝોનના અગ્નિ કાંડ દુર્ઘટના પ્રકરણમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદાર જમીન હેતુફેર ભાડે આપનારા અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાએ કૌટુંબિક ભત્રીજાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા…
View More અગ્નિકાંડના આરોપી જમીન માલીક બે ભાઇઓને ભત્રીજાના લગ્ન માટે 48 ક્લાકના જામીન આપતી કોર્ટમાનસ સદ્ભાવના રામકથામા સંતોના મિનિ મહાકુંભના દર્શન
આચાર્ય મહામંડલેશ્ર્વર જૂના પીઠાધીશ્ર્વર સ્વામી અવધેશાનંદગીરી, બ્રહ્મેશાનંદજી મહારાજ, કૃષ્ણમણીજી મહારાજ, દ્વારકેશ બાવાશ્રી, જ્ઞાનાનંદજી મહારાજ, નિર્મલાનંદજી મહારાજ, માધવ પ્રિયદાસજીની રામકથામા વિશેષ ઉપસ્થિતિ: સદ્ભાવના કામગીરીને બિરદાવતા સંતો-મહંતો…
View More માનસ સદ્ભાવના રામકથામા સંતોના મિનિ મહાકુંભના દર્શનચાલુ રેડે સાંસદ મોહન કુંડારિયા જમાઇના ઘરે પહોંચતા અનેક તર્ક-વિતર્ક
આજે મોરબીમાં ર્તિથક પેપર મીલના માલિક અને પૂર્વ સાંસદ કુંડારિયાના વેવાઇ જીવરાજભાઇ ફુલતરીયાને ત્યાં ઇન્કમટેકસના દરોડા સવારથી ચાલી રહયા છે. ત્યારે આ દરોડાની કાર્યવાહી દરમિયાન…
View More ચાલુ રેડે સાંસદ મોહન કુંડારિયા જમાઇના ઘરે પહોંચતા અનેક તર્ક-વિતર્કરાજકોટ-અમદાવાદ હાઇવે પર નાના વાહનોની ટોલમુક્તિ યથાવત રાખો
રાજકોટ- અમદાવાદ સિકસલેન હાઇ-વે મંજુર થયો ત્યારથી અત્યાર સુધી માત્ર વિવાદમાં જ રહ્યો છે તેમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાજકોટ- અમદાવાદ હાઇવે પર…
View More રાજકોટ-અમદાવાદ હાઇવે પર નાના વાહનોની ટોલમુક્તિ યથાવત રાખોરેવન્યુ તંત્રની દબાણ હટાવ ઝુંબેશ, કુવાડવામાં મંદિર-બે મકાનોનું ડિમોલિશન
સરકારી જમીન ખુલ્લી કરાવતા મામલતદાર રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા જિલ્લા તેમજ શહેરના આજુબાજુના વિસ્તારમાં રહેલા દબાણો દૂર કરવા માટે મામલેદારો તેમજ પ્રાંત અધિકારીઓને…
View More રેવન્યુ તંત્રની દબાણ હટાવ ઝુંબેશ, કુવાડવામાં મંદિર-બે મકાનોનું ડિમોલિશનપાદરિયાનો કેસ નહીં લડવા બારોબાર ઠરાવ થઇ ગયો, બાર એસોસિએશનમાં પણ બખેડા
સભ્યોને વિશ્ર્વાસમાં લીધા વગર પ્રમુખ-સેક્રેટરીએ ઠરાવ કરી નાખતા ધૂંધવાટ, તાકીદની બેઠક બોલાવાઇ? રાજકોટમાં કણકોટ રોડ પર લગ્ન પ્રસંગમાં સરદારધામના ઉપપ્રમુખ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર જયંતિભાઇ…
View More પાદરિયાનો કેસ નહીં લડવા બારોબાર ઠરાવ થઇ ગયો, બાર એસોસિએશનમાં પણ બખેડાઘેલા સોમનાથમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે જિલ્લાની ચિંતન શિબિર
રાજકોટના પ્રવાસન સ્થળો, વિકાસ કામો સહિતના મુદ્દે અધિકારીઓ સાથે કલેકટર ચર્ચા કરશે રાજકોટ જિલ્લાની ચિંતન શિબિરનું આયોજન જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા કરવામાં આવ્યું છે.…
View More ઘેલા સોમનાથમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે જિલ્લાની ચિંતન શિબિરપાદરિયા સાથે કોઇ પણ સંજોગોમાં સમાધાન નહીં: સરધારા
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સરદારધામના ટ્રસ્ટીની સ્પષ્ટ વાતથી વિવાદ લાંબો ચાલવાના એંધાણ સરદારધામ સાથે જોડાતા આગેવાનોને ખુદ નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ ધમકી આપતા હોવાનો પણ…
View More પાદરિયા સાથે કોઇ પણ સંજોગોમાં સમાધાન નહીં: સરધારા