ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા વધુ એક મોટો બબાલ થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ICC ચેમ્પિયન્સ ટ્રોફી દુબઈથી ઈસ્લામાબાદ મોકલી છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ…
View More પાકિસ્તાનને મોટો ઝટકો: PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી, ICCનો નિર્ણયઈજનેરી છાત્રને ડિજિટલ એરેસ્ટ કરી 96 હજાર રૂપિયા પડાવ્યા
રાજકોટમાં નિવૃત બેંક કર્મચારીને 15 દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરીને 56 લાખ પડાવ્યા હોવાના બનાવ બાદ આવો બીજો એક બનાવ બન્યો છે. જેમાં રાજકોટના માલવિયાનગર…
View More ઈજનેરી છાત્રને ડિજિટલ એરેસ્ટ કરી 96 હજાર રૂપિયા પડાવ્યાભાવવધારાના ડામ સાથે 33 સ્થળે બનશે પે-એન્ડ-પાર્કિંગ
થોડા સમય પહેલા આવેલ ટેન્ડરમાં ભાવ ઓછો જણાતા સ્ટેન્ડિંગમાંથી દરખાસ્ત પરત થયેલ: રિટેન્ડર કરાયું શહેરમાં ટ્રાફિક સમસ્યામાં મુખ્ય ભાગ આડેધડ થતાં પાર્કિંગ ભજવી રહ્યા છે…
View More ભાવવધારાના ડામ સાથે 33 સ્થળે બનશે પે-એન્ડ-પાર્કિંગબહુમાળીભવન ચોકનું બિરસા મુંડા નામકરણ
મહાપાલિકા દ્વારા ધારાસભ્ય, મેયરના હસ્તે તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો જળ-જંગલ-જમીનનો આપ્યી નારો, હંમેશા રહે નિજ ધામ માતૃભૂમિ પર સ્વરાજ હોય, તેઓ સંદેશ જેમણે આપેલ છે…
View More બહુમાળીભવન ચોકનું બિરસા મુંડા નામકરણશાસ્ત્રી મેદાનમાં તા.22થી 27 શ્રી વિરાટ વાજપેય મહાસોમયજ્ઞ
શ્રી વલ્લભાચાર્યપુરમ ઊભું કરાયું, વિધિ માટે દક્ષિણમાંથી ભૂદેવો પધારશે, સર્વ ધર્મના વૈષ્ણવોને સોમયજ્ઞનો લાભ લેવા અનુરોધ વૈષ્ણવજનો માટે મંડાણ પ્રસાદની ભવ્ય વ્યવસ્થા, રક્તદાન કેમ્પ, શ્રીનાથજીની…
View More શાસ્ત્રી મેદાનમાં તા.22થી 27 શ્રી વિરાટ વાજપેય મહાસોમયજ્ઞબે પોલીસમેને 30 લાખનું સોનું પડાવી લીધાનો આક્ષેપ
રાજકોટમાં પોલીસ પર ફરી કલંક લાગ્યુ હોય તેવી ઘટના સામે આવી છે. લીંબડીમાં સોની વેપારીએ આપઘાત કરી લીધાની ઘટનામાં મૃતકના પુત્ર અને ભાઇએ એ ડિવીઝન…
View More બે પોલીસમેને 30 લાખનું સોનું પડાવી લીધાનો આક્ષેપરાજકોટ નાગરિક બેેંકની ચૂંટણીની તૈયારી શરૂ
રાજકોટ નાગરિક બેન્કના 21 ડિરેકટરોની 28 વર્ષ બાદ યોજાઇ રહેલી ચુંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. આગામી તા.17ને રવિવારે ગુજરાત ઉપરાંત મુંબઇમાં મળી સાત સ્થળે…
View More રાજકોટ નાગરિક બેેંકની ચૂંટણીની તૈયારી શરૂવાવડીમાં યુવતી અને પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરની ભાગોળે આવેલા વાવડી ગામે જુદા જુદા બે સ્થળે યુવતી અને પરિણીતાએ આપઘાતના પ્રયાસ કર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવતીએ ડિપ્રેશનમાં બીમારીની વધુ…
View More વાવડીમાં યુવતી અને પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસરામાપીર ચોકડી BRTS બસ સ્ટેન્ડની અંદરથી લેપટોપ અને ચાવી સહિત 61 હજાર મતાની ચોરી
શહેરના રામાપીર ચોકડી પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદરથી કોઇ તસ્કર લેપટોપ, ચાર્જર, ટુલકીટ અને બસ સ્ટેન્ડની અંદાજીત 40 જેટલી ચાવીઓ સહિત 61 હજારની મતા…
View More રામાપીર ચોકડી BRTS બસ સ્ટેન્ડની અંદરથી લેપટોપ અને ચાવી સહિત 61 હજાર મતાની ચોરીગંજીવાડામાં ઇમિટેશનનું કામ કરતા યુવાનનો આપઘાત
શહેરના ગંજીવાડામાં રહેતા અને ઇમીટેશનનું કામ કરતા યુવાને અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ…
View More ગંજીવાડામાં ઇમિટેશનનું કામ કરતા યુવાનનો આપઘાત