રાજ્ય સરકારનું વર્ષ-2025નું રજાનું લિસ્ટ જાહેર,5 ફરજિયાત રજા રવિવારે કાપી, 39 મરજિયાત રજા ગુજરાત સરકારે આગામી વર્ષ 2025 માટે જાહેર રજાની યાદી બહાર પાડી છે.…
View More આવતા વર્ષે સરકારી કર્મચારી 267 દિવસ કામ કરશેસુરેન્દ્રનગરની 10 હોસ્પિટલો પણ PM-JAY યોજનામાં શંકાના દાયરામાં
ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ રાજ્યભરની હોસ્પિટલોમાં તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાની PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી 10થી વધુ હોસ્પિટલો શંકાના દાયરામાં છે.…
View More સુરેન્દ્રનગરની 10 હોસ્પિટલો પણ PM-JAY યોજનામાં શંકાના દાયરામાંઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે 4.2નો ધરતીકંપ
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી ધરતીકંપ અનુભવાયો હતો. ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં…
View More ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે 4.2નો ધરતીકંપલીલી પરિક્રમામાં 137 શખ્સ સામે અટકાયતી પગલા અને 1712 શંકાસ્પદ ઝડપાયા
ગરવા ગિરનાર ફરતે આ વખતે 11 નવેમ્બરના રોજ 42 કલાક વહેલી પરિક્રમા શરૂૂ થઈ હતી. જ્યારે વિધિવત લીલી પરિક્રમાનો પ્રારંભ દેવ ઉઠી અગિયારસ મંગળવારની મધ્યરાત્રીના…
View More લીલી પરિક્રમામાં 137 શખ્સ સામે અટકાયતી પગલા અને 1712 શંકાસ્પદ ઝડપાયાહૃદયની સારવાર માટે આવેલી મહિલાના મગજનું ઓપરેશન કરી નાખ્યું
જૂનાગઢની આયુષ હોસ્પિટલની ઘોર બેદરકારીથી મહિલા કોમામાં સરી પડતા પરિવારજનોનો હોબાળો, પોલીસની મદદ લેવાઈ ખ્યાતિ હોસ્પિટલ બાદ જૂનાગઢની આયુષ હોસ્પિટલ પણ વિવાદમાં આવી છે. વેરાવળની…
View More હૃદયની સારવાર માટે આવેલી મહિલાના મગજનું ઓપરેશન કરી નાખ્યું‘કદાચ આવતીકાલે મારો છેલ્લો દિવસ હશે…’ આમિર ખાનનું નિવેદન સાંભળીને ચાહકો ટેન્શનમાં
સુપરસ્ટાર આમિર ખાને તેની છેલ્લી ફિલ્મ ‘લાલ લિન્હ ચઢ્ઢા’ બાદ ફિલ્મી પડદાથી અંતર જાળવી રાખ્યો છે. જો કે આમિર તેની આગામી ફિલ્મ પર સતત કામ…
View More ‘કદાચ આવતીકાલે મારો છેલ્લો દિવસ હશે…’ આમિર ખાનનું નિવેદન સાંભળીને ચાહકો ટેન્શનમાંરોહિત શર્મા બીજી વાર બન્યો પિતા, પત્ની રિતિકા સજદેહ પુત્રને આપ્યો જન્મ
ભારતીય ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન રોહિત શર્માના ઘરે ખુશીઓ આવી ગઈ છે. તે બીજી વખત પિતા બન્યો. રિતિકા સજદેહે પુત્રને જન્મ આપ્યો છે. રોહિત…
View More રોહિત શર્મા બીજી વાર બન્યો પિતા, પત્ની રિતિકા સજદેહ પુત્રને આપ્યો જન્મઅમદાવાદના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
22 લોકોના શ્ર્વાસ રૂંધાતા હોસ્પિટલમાં ખસેડાયા, એક મહિલાનું મોત, ફટાકડાના કારણે 8માં માળે લાગેલી આગ 22માં માળે પહોંચી અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી 22 માળની રહેણાંક…
View More અમદાવાદના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળUPના બિજનૌરમાં ગમખ્વાર અકસ્માત: કાર અને ઓટો રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં 7ના મોત
ઉત્તર પ્રદેશના બિજનૌરથી એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર કાર અને ટેમ્પો વચ્ચે થયેલી અથડામણમાં 7 લોકોના મોત થયા છે.…
View More UPના બિજનૌરમાં ગમખ્વાર અકસ્માત: કાર અને ઓટો રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં 7ના મોતPM મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી, તાત્કાલિક ધોરણે દેવઘર એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
ચૂંટણી રેલી માટે ઝારખંડ પહોંચેલા પીએમ મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે દેવઘર એરપોર્ટ પર જ પ્લેનને રોકવું પડ્યું હતું. તેના કારણે દિલ્હી…
View More PM મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી, તાત્કાલિક ધોરણે દેવઘર એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ