અંજારમાં રાજકોટના યુવાનને બોલાવી 1,50,000ના છ લાખ આપવાનું કહી છેતરપિંડી કરનાર ઠગબાજ ટેળકીના બે શખ્સને પોલીસે દબોચી લીધા હતા. આ શખ્સો પાસેથી રૂૂા. 3,20,000નો મુદ્દામાલ…
View More રાજકોટના યુવાનને એકના ચાર ગણાની લાલચ આપી દોઢ લાખ પડાવનાર બે શખ્સો પકડાયાઉપલેટામાં ભૂગર્ભ ગટરના કામના કારણે રસ્તા જોખમી
રાજ્ય સરકારની શહેરી અને ગ્રામીણ વિકાસ યોજના અંતર્ગત ઉપલેટા શહેરમાં થોડા દિવસ પહેલાં ઉનાળુ સત્ર દરમિયાન ભૂગર્ભ ગટરનું આખાય ઉપલેટામાં કામ હાથ ધરવામાં આવેલ હતું…
View More ઉપલેટામાં ભૂગર્ભ ગટરના કામના કારણે રસ્તા જોખમીવીજ કરંટ લાગતા લાંબા ગામના યુવાનનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા અશ્વિનભાઈ હેભાભાઈ વરુ નામના 29 વર્ષના આહીર યુવાન ગુરુવારે રાત્રિના સમયે પોતાના ઘરે ઇન્વર્ટરમાં લાઈટના છેડા બદલાવી રહ્યા હતા, ત્યારે…
View More વીજ કરંટ લાગતા લાંબા ગામના યુવાનનું અપમૃત્યુરામમંદિર પછી બદ્રીનાથ ધામમાં ચોરી: આરોપો બાદ તપાસનો આદેશ આપતી સમિતિ
ભૈરવ સેનાએ એક કર્મચારી ભંડોળની ઉચાપત કરતો હોવાનો આરોપ લગાવ્યો અયોધ્યાના રામ મંદિરમાં પ્રસાદમાં ગેરરીતિના આરોપો વચ્ચે, ઉત્તરાખંડના બદ્રીનાથ ધામ અંગે પણ આવા જ આરોપો…
View More રામમંદિર પછી બદ્રીનાથ ધામમાં ચોરી: આરોપો બાદ તપાસનો આદેશ આપતી સમિતિપાક.ના ગ્વાદરમાં કોસ્ટગાર્ડ કેમ્પ પર બલૂચી સંગઠનનો આત્મઘાતી હુમલો : 30 જવાનોનાં મોત
પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાંથી એક અત્યંત ભયાનક આતંકી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ દાવો કર્યો છે કે…
View More પાક.ના ગ્વાદરમાં કોસ્ટગાર્ડ કેમ્પ પર બલૂચી સંગઠનનો આત્મઘાતી હુમલો : 30 જવાનોનાં મોતકાશી વિશ્ર્વનાથ મંદિરમાં જવાનની બંદૂકમાંથી ગોળી છૂટી: 3ને ઇજા
આજે વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિરના ગેટ નંબર 4 પર ફરજ પરના કોન્સ્ટેબલની કાર્બાઇનમાંથી આકસ્મિક રીતે ગોળી વાગી હતી. ગોળી રસ્તા પર અથડાઈ હતી અને…
View More કાશી વિશ્ર્વનાથ મંદિરમાં જવાનની બંદૂકમાંથી ગોળી છૂટી: 3ને ઇજામહારાષ્ટ્ર-MPમાં ચોમાસું જામ્યું: હિમાચલમાં કહેર યથાવત
નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રમાં તાંડવ મચાવે છે: એમપીના તમામ જિલ્લાઓમાં વરસાદ: યુપીમાં 3 દિવસનો વિલંબ જુન માસમાં ટટળાવ્યા બાદ નૈઋત્યનું ચોમાસુ હવે ઉતર ભારત તથા પશ્ચિમી…
View More મહારાષ્ટ્ર-MPમાં ચોમાસું જામ્યું: હિમાચલમાં કહેર યથાવતમુંબઇમાં ભારે વરસાદથી અમિતાભ, અજય દેવગનના બંગલામાં પાણી ઘૂસ્યા
જુહુ વિસ્તાર જળબંબાકાર, ‘જનક’ બંગલામાં ઘૂંટણ સુધી પાણી ભરાયા મુંબઈમાં ભારે વરસાદથી શહેરના કેટલાક ભાગો ફરી એકવાર ઠપ્પ થઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ…
View More મુંબઇમાં ભારે વરસાદથી અમિતાભ, અજય દેવગનના બંગલામાં પાણી ઘૂસ્યાસોરઠને સતત ત્રીજા દિવસે ધમરોળતા મેઘરાજા, સોમનાથ-દ્વારકા હાઇવે ધોવાયો
માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઇંચ વરસાદ ખાબકતાં પૂર આવ્યા, માળિયા હાટીનામાં પણ વધુ 14 ઇંચ, કેશોદ-મેંદરડા-વધઇમાં 12થી 13 ઇંચ, ઠેર ઠેર લોકો પાણીમાં ફસાતા બચાવકાર્ય…
View More સોરઠને સતત ત્રીજા દિવસે ધમરોળતા મેઘરાજા, સોમનાથ-દ્વારકા હાઇવે ધોવાયોજેતપુરમાં 3 ઇંચ વરસાદ ખાબકતા મામલતદાર કચેરીની દિવાલ તૂટી પડી
ગુજરાત મિરર, જેતપુર તા.4: જેતપુર શહેરમા ગહી કાલે શુક્રવારે બે કલાકમા ધોધમાર ત્રણ ઈચં જેટલો વરસાદ પડતાં મુખ્ય માર્ગો પર નદીની જેમ પાણી વહયા. ધોધમાર…
View More જેતપુરમાં 3 ઇંચ વરસાદ ખાબકતા મામલતદાર કચેરીની દિવાલ તૂટી પડી