જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ)ના લીગલ એડવાઈઝર એડવોકેટ ભાવનાબેન વાઘેલા, પ્રફુલાબેન ચૌહાણ, હંસાબેન સાપરિયા કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પ્રવીણભાઈ…
View More મનપાની બેધારી નીતિ: એમએલએની જી હજુરી, સામાજીક સંસ્થાઓને ધુત્કારસોની વેપારી આપઘાત પ્રકરણ, અમારી સામેની ફરિયાદ પાયાવિહોણી : વેપારીઓ
રાજકોટમાં રહેતા સોની વેપારી અશ્ર્વિન આડેસરાએ લીંબડી ખાતે 4 વેપારીઓના ત્રાસથી આપઘાત કરી લીધો હતો ત્યારબાદ તેમના મૃતદેહને લઇ પરીવારજનોએ પીપળીયા હોલ નજીક લઇ જઇ…
View More સોની વેપારી આપઘાત પ્રકરણ, અમારી સામેની ફરિયાદ પાયાવિહોણી : વેપારીઓમંડળીઓમાં વિલંબ-બિલમાં સમસ્યાથી ટેકાના ભાવે ખરીદી ટલ્લે ચડી
ઓનલાઇન પોર્ટલમાં ખેડૂતોના ખાતા નંબર નહીં બતાવાતા પેમેન્ટ કરવામાં મુશ્કેલી: રગડ-ધગડ ચાલતી ખરીદી રાજય સરકાર દ્વારા દિવાળી બાદ રાજયભરમાં મગફળી, સોયાબીન, મગ અને અડધના ટેકાના…
View More મંડળીઓમાં વિલંબ-બિલમાં સમસ્યાથી ટેકાના ભાવે ખરીદી ટલ્લે ચડીગુરુનાનક જયંતીની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુ નાનક દેવની જન્મ જયંતી અવસરે ગઇકાલે ગુરુનાનક જયંતિ નિમિતે સાંજે 7 વાગ્યે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત ઉત્સવ અને સત્સંગમાં સહભાગી થયા…
View More ગુરુનાનક જયંતીની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રીસદ્ભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે 23મીથી મોરારિબાપુની વૈશ્ર્વિક રામકથાનો પ્રારંભ
રેસકોર્સમાં મિનિ અયોધ્યાનગરી ઊભી કરાઇ રોજ એક લાખ લોકો કરશે કથાનું શ્રવણ: અનેરી વ્યવસ્થા રોજ કથા સ્થળે રક્તદાન સહિતના સેવાકીય કાર્યક્રમો યોજાશે પ્રખર રામાયણી પ.પૂ.…
View More સદ્ભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે 23મીથી મોરારિબાપુની વૈશ્ર્વિક રામકથાનો પ્રારંભDJની ધમાલમાં કેશિયો-બેન્ડ પાર્ટીના સૂર મૂરઝાયા
છેલ્લા એક દશકામાં મ્યુઝિકલ પાર્ટી અને બેન્ડવાજાનો ધંધો પડી ભાંગ્યો: બદલાયેલા ટ્રેન્ડને કારણે કલાકારો અને બેન્ડના ધંધાર્થીઓની આર્થિક સ્થિતિનો તાલ બગાડયો સમયાંતરે દરેક ક્ષેત્રમાં પરિવતર્ન…
View More DJની ધમાલમાં કેશિયો-બેન્ડ પાર્ટીના સૂર મૂરઝાયાતું બ્રહ્માંડ પરનું કલંક, ધરતી પરનો બોજ…મરીજા
મિશીગનના વિદ્યાર્થીને ચેટબોટે આપ્યો આઘાતજનક જવાબ ગૂગલના એઆઈ ચેટબોટ જેમિની વિશે એક વિદ્યાર્થીએ ચોંકાવનારો દાવો કર્યો છે. એક ન્યૂઝના અહેવાલ મુજબ, મિશિગનના 29 વર્ષીય વિદ્યાર્થી…
View More તું બ્રહ્માંડ પરનું કલંક, ધરતી પરનો બોજ…મરીજાસતાની વાત આવે તો રાવણ જેવું વિચારજો
બનાસકાંઠાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન 13 નવેમ્બર થઈ ચુક્યું છે અને હવે 23 નવેમ્બરે મતગણતરી છે. પરંતુ ચૂંટણી પ્રચાર પત્યા પછી પણ નેતાઓના ચર્ચાસ્પદ…
View More સતાની વાત આવે તો રાવણ જેવું વિચારજોકોલ્ડપ્લેનું છપ્પરફાડ બુકિંગ, મિનિટોમાં જ 2 લાખ ટિકિટો વેચાઈ ગઈ
ભારે ધસારાના કારણે બીજા દિવસે પણ શો યોજવાની સરપ્રાઈઝ જાહેરાત કરતા જ ફુલ, 8 લાખે વેઈટિંગ પહોંચ્યું અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી 2025ના રોજ…
View More કોલ્ડપ્લેનું છપ્પરફાડ બુકિંગ, મિનિટોમાં જ 2 લાખ ટિકિટો વેચાઈ ગઈસંજુ સેમસન જોરદાર છગ્ગો માર્યો: બોલ સીધો મહિલાના મોઢા પર વાગ્યો: ધ્રુસકે-ધ્રુસકે રડી પડી ફેન, જુઓ વિડીયો
ચોથી T20માં ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રને હરાવ્યું. આ સાથે ટીમે ચાર મેચની સિરીઝ 3-1થી જીતી લીધી હતી. ભારત તરફથી તિલક વર્મા અને સંજુ સેમસને…
View More સંજુ સેમસન જોરદાર છગ્ગો માર્યો: બોલ સીધો મહિલાના મોઢા પર વાગ્યો: ધ્રુસકે-ધ્રુસકે રડી પડી ફેન, જુઓ વિડીયો