જમ્મુ-કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. સૂચિત રોપવે પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ ચાલુ છે. આજે સેંકડો લોકોએ આ…
View More માતા વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ, ગુસ્સેથી ભરાયેલા ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો, જુઓ VIDEOવેસ્ટ ઈન્ડિઝના તોફાની ઓલરાઉન્ડર પર ગુજરાત ટાઈટન્સે લગાવ્યો મોટો દાવ, કરોડો રૂપિયામાં રકમમાં ખરીદ્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની બે દિવસીય મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહી છે. આજે એટલે કે છેલ્લા બીજા દિવસ (25મી નવેમ્બર)ની હરાજી…
View More વેસ્ટ ઈન્ડિઝના તોફાની ઓલરાઉન્ડર પર ગુજરાત ટાઈટન્સે લગાવ્યો મોટો દાવ, કરોડો રૂપિયામાં રકમમાં ખરીદ્યોબેંક થાપણદારો હવે 4 નોમીની નીમી શકાશે
આજથી શરૂૂ થતા સંસદના શિયાળુ સત્રમાં બેંક થાપણોમાંથી ભંડોળના વિતરણને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી નિર્ણાયક બિલ હાથ ધરાશે. સૂચિત કાયદો થાપણદારોને તેમના ભંડોળના હિસ્સાને સ્પષ્ટ કરીને…
View More બેંક થાપણદારો હવે 4 નોમીની નીમી શકાશેકેનેડામાં નિજજરની હત્યાના આરોપીઓનો કેસ સીધો સુપ્રીમમાં
કેનેડાની સરકારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ચાર ભારતીય નાગરિકો સામે ડાયરેક્ટ ઇન્ડિક્ટમેન્ટ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે, સરે પ્રાંતીય…
View More કેનેડામાં નિજજરની હત્યાના આરોપીઓનો કેસ સીધો સુપ્રીમમાંહિઝબુલ્લાહએ ઇઝરાયલ પર 250 રોકેટ ઝીંકયા: એર સ્ટ્રાઇકનો બદલો લીધો
યુદ્ધ વચ્ચે એરસ્ટ્રાઈકનો બદલો લેતાં હિઝબુલ્લાહે ઈઝરાયલ પર જોરદાર હુમલો કર્યો છે. રવિવારે લગભગ 250 રોકેટ અને અન્ય હથિયારો વડે જોરદાર પલટવાર કરતાં ઈઝરાયલને હચમચાવી…
View More હિઝબુલ્લાહએ ઇઝરાયલ પર 250 રોકેટ ઝીંકયા: એર સ્ટ્રાઇકનો બદલો લીધોદિલ્હીમાં પોલીસ કોન્સ્ટેબલનો 19 વર્ષનો હત્યારો એન્કાઉન્ટરમાં ઠાર
દિલ્હીના ગોવિંદપુરીમાં પોલીસ કોન્સ્ટેબલ કિરણપાલની હત્યાએ આખી રાજધાની સ્તબ્ધ કરી દીધી હતી, ત્યારે હવે 19 વર્ષના હત્યારાનું શનિવારે રાત્રે પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. નાનો…
View More દિલ્હીમાં પોલીસ કોન્સ્ટેબલનો 19 વર્ષનો હત્યારો એન્કાઉન્ટરમાં ઠારપાક.માં ફરીવાર અરાજકતા: ઇમરાનના સમર્થકો ફરી રસ્તા પર ઉતરી આવ્યા: 4000ની ધરપકડ
પાકિસ્તાનમાં મોટાપાયે અરાજકતા ફેલાઈ છે. એકતરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે તેમના સમર્થકો હિંસક દેખાવો કરી રહ્યા છે. તો બીજી તરફ સાંપ્રદાયિક તોફાનો પણ…
View More પાક.માં ફરીવાર અરાજકતા: ઇમરાનના સમર્થકો ફરી રસ્તા પર ઉતરી આવ્યા: 4000ની ધરપકડમહારાષ્ટ્રમાં પરાજયના પગલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું રાજીનામું
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ નબળા પરિણામોના કારણે પાર્ટીમાં સંઘર્ષ શરૂૂ થયો છે અને પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ રાજીનામું…
View More મહારાષ્ટ્રમાં પરાજયના પગલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું રાજીનામુંનવા દોઢસો ફૂટ રિંગ રોડ પર નવનિર્મિત બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા યુવાનનું મોત
શહેરના નવા દોઢસો ફૂટ રીંગ રોડ પર નવી બનતી બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા શ્રમિક યુવાનનું મોથ નીપજ્યુ હતુ. કોઠારીયા ગામનો યુવાન કડિયા કામ કરતો હતો…
View More નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર નવનિર્મિત બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા યુવાનનું મોતમારી ગર્લફ્રેન્ડ સાથે સંબંધ રાખતો નહી કરી પૂર્વ બોયફ્રેન્ડની હત્યાનો પ્રયાસ
રાજકોટ શહેરના ઘંટેશ્ર્વર નજીક યુવાન પર પૂર્વ ગર્લફ્રેન્ડના બોયફ્રેન્ડે ધોકા – પાઇપ અને છરી વડે ખુની હુમલો કરતા ઘવાયેલો યુવાન સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.…
View More મારી ગર્લફ્રેન્ડ સાથે સંબંધ રાખતો નહી કરી પૂર્વ બોયફ્રેન્ડની હત્યાનો પ્રયાસ