સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતોનું તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થવા પામી હતી. યાર્ડ બહાર બન્ને બાજુ 1400થી વધુ વાહનોની 4 થી…
View More ગોંડલ યાર્ડ મબલખ ડુંગળીથી છલકાયું: 1400 વાહનની લાંબી કતારગીર સોમનાથ જિલ્લામાં અનાજ માફિયા સામે કલેકટરની લાલ આંખ: 8 દરોડા પાડી રૂા.3.39 લાખનો મુદ્દામાલ સીઝ
ગીર સોમનાથ જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ ની સૂચના હેઠળ ગીર સોમનાથ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓ માંથી સરકારી અનાજ સગેવગે…
View More ગીર સોમનાથ જિલ્લામાં અનાજ માફિયા સામે કલેકટરની લાલ આંખ: 8 દરોડા પાડી રૂા.3.39 લાખનો મુદ્દામાલ સીઝપ્રિ-સ્કૂલના 1000 સંચાલકોનું 3 ડિસેમ્બરે ગાંધીનગરમાં હલ્લાબોલ
રાજ્યમાં પ્રિ-સ્કૂલની નોંધણીને લઈને સરકાર દ્વારા બનાવેલા નિયમો સામે પ્રિ-સ્કૂલ એસો. દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં 3 મુદ્દાઓને લઈને છેલ્લા ઘણા સમયથી એસો. દ્વારા…
View More પ્રિ-સ્કૂલના 1000 સંચાલકોનું 3 ડિસેમ્બરે ગાંધીનગરમાં હલ્લાબોલકચ્છના આડેસર આરોગ્ય કેન્દ્રમાં તબીબના અભાવે પ્રસૂતાની કસુવાવડ
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના અભાવે રાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહાર જ પ્રસુતાની કસુવાવડ થઇ ગયાનો અત્યંત કરૂણ બનાવ બનયો…
View More કચ્છના આડેસર આરોગ્ય કેન્દ્રમાં તબીબના અભાવે પ્રસૂતાની કસુવાવડસૌરાષ્ટ્રમાં ચાર સહિત રાજ્યમાં 36 નવા રેલવે સ્ટેશન સ્થાપવા દરખાસ્ત
ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી રોજીરોટી માટે આવતા શ્રમિકો મોટાભાગેટ્રેનનો ઉપયોગ વધારે કરે છે. અને સૌથી વધારે એસ.ટી. બસમાંથી આવતા હોય છે. તેમજ સરકાર દ્વારા ઉદ્યોગો પણ…
View More સૌરાષ્ટ્રમાં ચાર સહિત રાજ્યમાં 36 નવા રેલવે સ્ટેશન સ્થાપવા દરખાસ્તસુરતના શિક્ષકનો 33 વખત વિદેશ પ્રવાસ, દુબઇમાં કંપની
સુરતના અમરોલી વિસ્તારની સરકારી શાળાના આચાર્ય વિરુદ્ધ શાળાનું કામ છોડી વ્યાપાર કરતા હોવાની ફરિયાદ નોંધાઈ. આચાર્ય કઠવાડા પોલીસ સ્ટેશનમાં પોતાના અપહરણની ફરિયાદ નોંધાવવા ગયા ને…
View More સુરતના શિક્ષકનો 33 વખત વિદેશ પ્રવાસ, દુબઇમાં કંપનીબાંગ્લાદેશમાં હિંદુ પરિવારના ચાર સભ્યોની હત્યાથી ખળભળાટ
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસામાં વધારો થઈ રહ્યો છે. અધિકારીઓએ આ મામલાની સંપૂર્ણ તપાસ કરવાની અને સમુદાયમાં વધી રહેલા ભયને ઘટાડવા…
View More બાંગ્લાદેશમાં હિંદુ પરિવારના ચાર સભ્યોની હત્યાથી ખળભળાટપરાજયથી મહાવિકાસ અઘાડી તૂટી પડવાના સંકેત: ઉધ્ધવ જૂથ અલગ થશે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનો પ્રચંડ વિજય અને મહાવિકાસ આઘાડીનો ભારે રકાસ થયા બાદ ઉદ્ધવસેનામાં આગામી ચૂંટણી સ્વબળે લડવાનો સૂર ઊઠવા માંડ્યો છે. મંગળવારે પરાજયનાં કારણ…
View More પરાજયથી મહાવિકાસ અઘાડી તૂટી પડવાના સંકેત: ઉધ્ધવ જૂથ અલગ થશેસંસદમાં હોબાળા મુદ્દે તૃણમૂલની કોંગ્રેસને સલાહ: બીજા ઘણાં મુુદ્ા છે
સંસદના શિયાળુ સત્રના બે દિવસ સંપૂર્ણ રીતે હોબાળાને કારણે વેડફાઈ ગયા. ગૌતમ અદાણીના મુદ્દે વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો યથાવત્ રાખ્યો હતો. કોંગ્રેસ આ મુદ્દે સરકારને…
View More સંસદમાં હોબાળા મુદ્દે તૃણમૂલની કોંગ્રેસને સલાહ: બીજા ઘણાં મુુદ્ા છેબેલારુસના રાષ્ટ્રપતિએ પાક. પીએમને કહ્યું, કાશ્મીરની વાત બંધ કરો
વેપાર-દ્વિપક્ષીય બાબતોની વાત કરવા આવ્યો છું: લુકાશેન્કો પાકિસ્તાન સમય-સમય પર આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને આખા વિશ્વની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કરતું રહે છે, પરંતુ હજુ…
View More બેલારુસના રાષ્ટ્રપતિએ પાક. પીએમને કહ્યું, કાશ્મીરની વાત બંધ કરો