નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ માનવ તસ્કરી સંબંધિત એક કેસમાં 6 રાજ્યોમાં 22 સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે, માનવ તસ્કરીમાં સંડોવાયેલી ગેંગને પકડવા…
View More માનવ તસકરી મામલે NIAના 6 રાજ્યમાં 22 ઠેકાણે દરોડાઅજમેર શરીફ દરગાહ વિવાદ પર બોલ્યા સપા સાંસદ: નાના-નાના જજ દેશને આગ લગાડે છે
અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો કરતી અરજી કોર્ટમાં સ્વીકારવામાં આવ્યા બાદ મોટો વિવાદ સર્જાયો છે. આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. આ વિવાદ…
View More અજમેર શરીફ દરગાહ વિવાદ પર બોલ્યા સપા સાંસદ: નાના-નાના જજ દેશને આગ લગાડે છેતામિલનાડુ-આંધ્ર તરફ આગળ વધતું ફેંગલ ચક્રવાત
ઉત્તર ભારતમાં ઠંડીની અસર ઝડપથી વધી રહી છે. હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં તાપમાનનો પારો ગગડવા…
View More તામિલનાડુ-આંધ્ર તરફ આગળ વધતું ફેંગલ ચક્રવાતસાંસદ તરીકે શપથ લેવા સાથે પ્રિયંકા ગાંધીની સંસદીય ઇનિંગ્ઝ શરૂ
પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડના સાંસદ તરીકે શપથ લીધા છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસના સાંસદ અને તેમના ભાઈ રાહુલ ગાંધીની જેમ શપથ લેતી વખતે હાથમાં બંધારણ…
View More સાંસદ તરીકે શપથ લેવા સાથે પ્રિયંકા ગાંધીની સંસદીય ઇનિંગ્ઝ શરૂઆધાર લિંકઅપની ઝંઝટમાંથી છુટકારો, હવેથી રેશનકાર્ડ E-KYC મહાપાલિકા કચેરીએ થશે
સરકાર દ્વારા કોઈપણ પ્રજાલક્ષી કામગીરી દરમિયાન કેવાયસીના નિયમો અમલમાં મુકાય ત્યારે લોકો ભારે અસુવિધાનો સામનો કરતાહોય છે. જેમાં થોડા સમય પહેલા રાશનકાર્ડમાં આધારકાર્ડનું લીંકઅપ કરવા…
View More આધાર લિંકઅપની ઝંઝટમાંથી છુટકારો, હવેથી રેશનકાર્ડ E-KYC મહાપાલિકા કચેરીએ થશેચોમાસું ચિક્કાર ગયું છતાં નવા વર્ષથી પાણીની તંગી, જાન્યુઆરીમાં આજી ડૂકશે
રાજકોટ શહેરને પીવાનું પાણી પુરુ પાડતા મુખ્ય જળાશયો ન્યારી અને આજી ડેમની જળ સપાટી ટુંક સમયમાં ડેડલેવલે આવી જશે ચોમાસુ ભરપુર ગયું છતાં 15/1/2025થી પાણી…
View More ચોમાસું ચિક્કાર ગયું છતાં નવા વર્ષથી પાણીની તંગી, જાન્યુઆરીમાં આજી ડૂકશેવાવડીમાં ઈલેક્ટ્રિકની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા : 48 હજારની ચોરી
શહેરની ભાગોળે વાવડી ગામે ઈલેક્ટ્રીકની દુકાનને નિશાન બનાવી તસ્કરો દુકાનનું સટર ઉચકાવી રૂા. 40 હજારની રોકડ અને ચાર પંખા મળી કુલ રૂા. 44 હજારની ચોરી…
View More વાવડીમાં ઈલેક્ટ્રિકની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા : 48 હજારની ચોરીહોબાળા બાદ બસપોર્ટમાં યુરિનલ નિ:શુલ્કનું બોર્ડ લાગ્યું
રાજકોટ એસ.ટ.ી બસપોર્ટમાં શૌચાલયમાં સતાધીશોના નાક નીચે જ યુરિનલનો પણ એજન્સી દ્વારા ચાર્જ વસુલવામાં આવતો હોવાની ફરિયાદ બાદ હોબાળો થતાં અને મામલો ગાંધીનગર સુધી પહોંચતા…
View More હોબાળા બાદ બસપોર્ટમાં યુરિનલ નિ:શુલ્કનું બોર્ડ લાગ્યુંરૈયા ગામ પાસે બનશે હાઈલેવલ ઓવરબ્રિજ
મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટસીટીની મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અટલ સરોવરનું લોકાર્પણ થઈ ગયા બાદ રીંગ રોડ-2 ઉપર બીઆરટીએસ સહિતનું કામ પણ પૂર્ણ કરવામાં આવે…
View More રૈયા ગામ પાસે બનશે હાઈલેવલ ઓવરબ્રિજપોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ બદલાઇ: નવું ટાઇમ ટેબલ આવશે
નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં પરીક્ષા લેવા નિર્ણય: તા.2જીએ શેડ્યુલ જાહેર કરાશે રાજ્ય પોલીસ ભરતી શારીરિક કસોટી (મોડલ-2) માટેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યુવાનો આ પરીક્ષા…
View More પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ બદલાઇ: નવું ટાઇમ ટેબલ આવશે