ગુનેગારો સામે પાસાનું શસ્ત્ર ઉગામતા પોલીસ કમિશનર શહેરમાં ગુનેગારો ઉપર અંકુશ લગાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ હવે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે અને…
View More બે વાહનચોર અને એક બૂટલેગર પાસા હેઠળ જેલ હવાલે ધકેલાયાજામનગર રોડ પર મેડિકલ સ્ટાફ કવાર્ટરમાં જુગારનો દરોડો: પત્તા ટીંચતા 6 શખ્સો ઝબ્બે
દરોડો પાડનાર પી.એસ.આઇ રાણીંગાનો વિગત આપવાનો ઇનકાર શહેરના જામનગર રોડ પર આવેલા મેડિકલ સ્ટાફ કવાર્ટરમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પત્તા ટીંચતા 6શખ્સોને રૂા.014550ની…
View More જામનગર રોડ પર મેડિકલ સ્ટાફ કવાર્ટરમાં જુગારનો દરોડો: પત્તા ટીંચતા 6 શખ્સો ઝબ્બેમાલિયાસણ નજીક બાઇક સાથે કાર અથડાવી કૌટુંબિક ભાઇ સહિતનાનો હુમલો
રાજકોટ તાલુકાના તરઘડીયા ગામે રહેતા વૃદ્ધ બાઇક લઇ રાજકોટ દુધ દેવા આવતા હતા ત્યારે માલીયાસણ નજીક કારમાં ઘસી આવેલા કૌંટુબીકભાઇ સહિતના શખ્સોએ બાઇક સાથે કાર…
View More માલિયાસણ નજીક બાઇક સાથે કાર અથડાવી કૌટુંબિક ભાઇ સહિતનાનો હુમલોરવિરત્ન પાર્કના ઇન્સ્યોરન્સના ધંધાર્થીએ વ્યાજખોરને 26 લાખની સામે 35 લાખ ચુકવ્યા છતાં પઠાણી ઉઘરાણી
રાજકોટ શહેરમાં વ્યાજખોરીનું દૂષ્ણ વધતુ જાય છે. રાજકોટ પોલીસ દ્વારા વ્યાજખોરી વિરુધ્ધ લોક દરબાર યોજવામાં આવ્યાં છતાં વ્યાજખોરો સુધરવાનુ નામ નથી લેતા ત્યારે રાજકોટ શહેરમાં…
View More રવિરત્ન પાર્કના ઇન્સ્યોરન્સના ધંધાર્થીએ વ્યાજખોરને 26 લાખની સામે 35 લાખ ચુકવ્યા છતાં પઠાણી ઉઘરાણીરાજકોટની પેઢી પાસેથી 22 લાખનું ઓઇલ મગાવી ઠગાઇ
રાજકોટમાં રહેતા અને નવાગામ આણંદપર પાસે ડા ટ્રાન્સપોર્ટનગરમાં પેઢી ધરાવનાર વેપારી સાથે નાગપુરના પિતા પુત્ર અને ગાંધીધામના શખસે મળી 22.04 લાખની છેતરપિંડી કર્યા અંગે કુવાડવા…
View More રાજકોટની પેઢી પાસેથી 22 લાખનું ઓઇલ મગાવી ઠગાઇસિટી બસના ચાલકનું હદય થંભી જતાં સર્જાયો અકસ્માત : બેનાં મોત
સ્કૂટર અને રિક્ષાને ઉલાળતા મુસાફર ફાયર ઓપરેટરની ભરતીમાં આવેલા યુવાન સહિત બેને ઈજા : કંડક્ટરે સમય સૂચકતાથી બ્રેક મારી બેકાબૂ બસને થોભાવી દીધી રાજકોટ સહિત…
View More સિટી બસના ચાલકનું હદય થંભી જતાં સર્જાયો અકસ્માત : બેનાં મોતઅકસ્માત કેસમાં મૃતકના પરિવારનું 49 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટ
અઢી વર્ષ પહેલાંનાં કેસમાં વીમા કંપની અને મૃતક યુવાનના વારસદારો વચ્ચે સમાધાન થતા નીવેડો આવ્યો ડ્રાઇવિંગ લાઇસન્સ વગરના ચાલકે સર્જેલા અકસ્માતમાં યુવાનના મૃત્યુના અઢી વર્ષ…
View More અકસ્માત કેસમાં મૃતકના પરિવારનું 49 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટરાજકોટ નાગરિક બેંકના પ્યુનનું ભેદી અપહરણ, ઘર સામે ઝાડીમાંથી હાથ પગ બાંધેલી હાલતમાં મળ્યા
શહેરમાં આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકના પ્યુનનું ભેદી સંજોગોમાં અપહરણ થયા બાદ પોલીસે તેને તેના જ ઘરની સામે આવેલી બાવળની ઝાડીઓમાંથી હાથપગ બાંધેલી હાલતમાં શોધી…
View More રાજકોટ નાગરિક બેંકના પ્યુનનું ભેદી અપહરણ, ઘર સામે ઝાડીમાંથી હાથ પગ બાંધેલી હાલતમાં મળ્યાબાર એસો.માં ત્રિપાંખિયો જંગ; સમરસ પેનલે પણ નોંધાવી ઉમેદવારી
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન તારીખ 20 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ત્યારે ઉમેદવારી નોંધાવવાના આજે છેલ્લા દિવસે જાણીતા ધારાશાસ્ત્રી પરેશ મારુની સમરસ પેનલ દ્વારા આજે…
View More બાર એસો.માં ત્રિપાંખિયો જંગ; સમરસ પેનલે પણ નોંધાવી ઉમેદવારીઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ પાસેથી કારમાંથી 98 હજારના દારૂ સાથે શખ્સ ઝડપાયો
116 બોટલ દારૂ અને કાર મળી કુલ રૂા.3.48 લાખનો મુદ્દામાલ કબજે શહેરના જામનગર રોડ પર ઘંટેશ્ર્વર નજીક પીસીબીની ટીમે દરોડો પાડી કારમાંથી 98 હજારના દારૂ…
View More ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ પાસેથી કારમાંથી 98 હજારના દારૂ સાથે શખ્સ ઝડપાયો