રવિવાર સાંજેં દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં વરસાદ પડયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં શહેરના કેટલાક ભાગોમાં વધુ વરસાદ પડી શકે છે. આજે પશ્ચિમ દિલ્હી,…
View More દિલ્હીમાં વરસાદ સાથે મોસમની પ્રથમ ઠંડીનું આગમન: તાપમાન 3 ડિગ્રી સુધી નીચું જશેઅકસ્માત બાદ CNG કાર અગનગોળો બની, 5 છાત્રો સહિત 7નાં મોત
કેશોદ નજીક બે કાર અથડાયા બાદ બાજુના ઝૂંપડામાં પણ આગ લાગી, પરીક્ષા આપવા જતા છાત્રો ઉપર કાળ ત્રાટકયો હાઇવે ઉપર પશુ આવી જતા કાર ડિવાઇડર…
View More અકસ્માત બાદ CNG કાર અગનગોળો બની, 5 છાત્રો સહિત 7નાં મોતસલમાન યૂલિયા વંતુર સાથે લગ્ન કરશે??
સલમાન ખાન અને યૂલિયા વંતુર વચ્ચેના સંબંધો વિશે હંમેશા સમાચાર આવતા રહે છે, પરંતુ તાજેતરમાં તેમની વધતી નિકટતાએ ફરી એકવાર ચાહકોની આશાઓ વધારી દીધી છે.…
View More સલમાન યૂલિયા વંતુર સાથે લગ્ન કરશે??મહિલા જુનિયર એશિયા હોકી કપ-2024માં ભારતનો બાંગ્લાદેશ સામે શાનદાર વિજય
મુમતાઝના 4 અને કનિકા-દીપિકાના 3-3 ગોલ ભારતીય ક્રિકેટ ટીમને અંડર-19 એશિયા કપ 2024ની ફાઇનલમાં બાંગ્લાદેશના હાથે 59 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ થોડા…
View More મહિલા જુનિયર એશિયા હોકી કપ-2024માં ભારતનો બાંગ્લાદેશ સામે શાનદાર વિજયભારતને 59 રને હરાવી બાંગ્લાદેશે જીત્યો યુ-19 એશિયા કપનો ખિતાબ
બાંગ્લાદેશે અંડર 19 એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો છે. તેણે ફાઇનલમાં ભારતને 59 રનથી હરાવ્યું હતું. આ મેચમાં અંડર 19 ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ રહી…
View More ભારતને 59 રને હરાવી બાંગ્લાદેશે જીત્યો યુ-19 એશિયા કપનો ખિતાબટ્રેવિસ હેડે મને પહેલાં ગાળ આપી હતી: મોહમ્મદ સિરાજ
ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટના બીજા દિવસે મોહમ્મદ સિરાજે ટ્રેવિસ હેડને આઉટ કર્યા બાદ વિવાદ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. સિરાજે દાવો કર્યો છે કે,…
View More ટ્રેવિસ હેડે મને પહેલાં ગાળ આપી હતી: મોહમ્મદ સિરાજદિગ્ગજ ખેલાડીઓના ફ્લોપ-શોથી ટીમ ઇન્ડિયા એડિલેડમાં હારી
ભારતને એડિલેડ ટેસ્ટમાં 10 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પિંક-બોલ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા બેટિંગ અને બોલિંગ બંનેમાં સારું પ્રદર્શન કરી શકી…
View More દિગ્ગજ ખેલાડીઓના ફ્લોપ-શોથી ટીમ ઇન્ડિયા એડિલેડમાં હારીસિરિયામાં બશર અલ-અસદના પાંચ દાયકાના શાસનનો અંત
સિરિયામાં પાંચ દાયકાથી પણ વધુ સમયથી ચાલતા ગૃહયુદ્ધનો આખરે અંત આવ્યો છે. બળવાખોરોએ દમાસ્ક્સમાં ઘુસીને રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સરકારને ઉથલાવીને સિરિયા ઉપર કબજો જમાવ્યો છે.…
View More સિરિયામાં બશર અલ-અસદના પાંચ દાયકાના શાસનનો અંતભાજપના વોશિંગ મશીનમાં ધોવાઇ અજિત પવાર બેદાગ બહાર આવ્યા: આવું કયાં સુધી ચાલશે?
ભાજપ ભ્રષ્ટાચારમુક્ત ભારતની વાતો કરે છે પણ ખરેખર ભારતને ભ્રષ્ટાચારમુક્ત કરવામાં ભાજપને રસ છે ખરો? કે પછી ભાજપ ભ્રષ્ટાચારના મુદ્દાનો ઉપયોગ માત્ર પોતાના રાજકીય હરીફોને…
View More ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઇ અજિત પવાર બેદાગ બહાર આવ્યા: આવું કયાં સુધી ચાલશે?દિલ્હીની 40 સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શાળા ખાલી કરી તપાસ હાથ ધરાઇ
રાજધાની દિલ્હીની 40 જાણીતી શાળાઓને બોમ્બની ધમકી આપવામાં આવી છે. તેમાં આરકે પુરમ, પશ્ચિમ વિહાર અને મયુર વિહાર ફેઝ-1માં આવેલી શાળાઓનો સમાવેશ થાય છે. શાળાઓને…
View More દિલ્હીની 40 સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શાળા ખાલી કરી તપાસ હાથ ધરાઇ