કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં ડો.બાબાસાહેબ આંબેડકર પર આપેલા વિવાદાસ્પદ નિવેદન લઈને ચાલતા વિવાદ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થઇ છે. ખોખરામાં કે.કા…
View More અમદાવાદમાં અસામાજિક તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું નાક તોડ્યું, લોકોના ટોળા ઉમટ્યા‘પોલીસ’ લખેલી નેમપ્લેટ કારમાં રાખી રોફ જમાવતો રાજકોટનો શખ્સ ચોટીલામાં ઝડપાયો
રેલનગરના શખ્સે પોલીસ પ્લેટનો ખોટી રીતે ઉપયોગ કરતા ચોટીલા પોલીસે ગુનો નોંધ્યો નાની મોલડી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ પીઆઈ એન.એસ.પરમાર સાથે હેડ કોન્સ્ટેબલ બટુકભાઈ વાઘેલા,…
View More ‘પોલીસ’ લખેલી નેમપ્લેટ કારમાં રાખી રોફ જમાવતો રાજકોટનો શખ્સ ચોટીલામાં ઝડપાયોલાઠીના ઇંગોરાળામાં પ્રેમી પરિણીત હોવાની જાણ થતા સગીરાનો આપઘાત
લાઠી તાલુકાના ઇંગોરાળા ગામે રહેતી એક સગીરાને દામનગરના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ યુવક પરિણિત હોવાની જાણ થતા સગીરાએ ગળાફાંસો ખાઇ લીધો હોય તેને…
View More લાઠીના ઇંગોરાળામાં પ્રેમી પરિણીત હોવાની જાણ થતા સગીરાનો આપઘાતમાતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારનો બહિષ્કાર કરવો જોઇએ
દાદા-દાદીથી મોટી કોઇ યુનિવર્સિટી નથી: ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સુરતમાં ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમને…
View More માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારનો બહિષ્કાર કરવો જોઇએઅમને મજબૂર ન કરો, નહીં તો મુખ્યમંત્રી, ગૃહમંત્રીના ઘરમાં ઘૂસી જઈશું: શેખાવત
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ આજે ફરી એક વાર ક્ષત્રિયો એકમંતચ પર આવ્યા હતા. રુપાલા વિવાદ ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજની અવગણના અને ક્ષત્રિય કરણી સેનાના ગુજરાતના…
View More અમને મજબૂર ન કરો, નહીં તો મુખ્યમંત્રી, ગૃહમંત્રીના ઘરમાં ઘૂસી જઈશું: શેખાવતદારૂના સેવન બાદ મિત્ર ભાન ભૂલ્યો, ઝઘડો થતા પથ્થરના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું
જેતપુરમાં હત્યાની ઘટના, ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ દારૂૂના સેવન બાદ નશામાં લોકો કોઈપણ હદ સુધી પહોંચી જતા હોય છે.ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર ગામે દારૂૂ પાર્ટીમાં…
View More દારૂના સેવન બાદ મિત્ર ભાન ભૂલ્યો, ઝઘડો થતા પથ્થરના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધુંકેશોદમાં શાકોત્સવમાં ગયેલા પરિવારના ઘરમાંથી લાખો રૂપિયા ઉસેડી જતા તસ્કરો
રૂા.15 થી 20 લાખ રોકડા અને 10 તોલા ઘરેણાની ચોરી કેશોદ શહેર જાણે કે ચોરોનું મનપસંદ કેન્દ્ર બની ગયું હોય તેમ દિવસે અને દિવસે ચોરીના…
View More કેશોદમાં શાકોત્સવમાં ગયેલા પરિવારના ઘરમાંથી લાખો રૂપિયા ઉસેડી જતા તસ્કરોE-KYC બાદ હવે ‘અપાર આઇ.ડી’ માટે વાલીઓ લાઇનમાં
ગુજરાતમાં નોટબંધીથી શરૂ થયેલી લાઇનો હજુ પણ યથાવત રહી છે. રાજયમાં નોટબંધી બાદ પાન-આધાર લિંક કરવા, જીએસટી નંબર લેવા, પાસપાર્ટ કઢાવવા, બાળકોના એડમિશન મેળવવા, આરટીઓના…
View More E-KYC બાદ હવે ‘અપાર આઇ.ડી’ માટે વાલીઓ લાઇનમાંજેતપુર પ્રદૂષિત પાણી મુદ્દે ગુજરાત ખારવા સમાજ મેદાને
જેતપુર પ્રદુષિત પાણી મુદે ગુજરાત ખારવા સમાજ હવે એક મંચ પર આવ્યુ છે. જેતપુર ડીપસી પાઈપલાઈન પ્રોજેક્ટ રદ કરવા ખારવા સમાજ અને પોરબંદરના નગરજનોની પ્રબળ…
View More જેતપુર પ્રદૂષિત પાણી મુદ્દે ગુજરાત ખારવા સમાજ મેદાનેઠંડીમાં આંશિક રાહત, ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ
ગુજરાતના વાતાવરણમાં અત્યારે અચાનક પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. તો બીજી તરફ વહેલી સવારથી જ ઘાઢ ઘુમ્મસની…
View More ઠંડીમાં આંશિક રાહત, ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ