બ્રિટન દેશભરમાં 85 ઇસ્લામિક કાઉન્સિલ સાથે શરિયા અદાલતો માટે પશ્ચિમ રાજધાની તરીકે ઉભરી રહ્યું છે. આ ધાર્મિક સંસ્થાઓ ભારે પ્રભાવ ધરાવે છે, અને સમગ્ર યુરોપ…
View More 85 શરિયા અદાલતો સાથે બ્રિટન ઇસ્લામિક ન્યાય સંહિતાની રાજધાનીએર એમ્બ્યુલન્સ હોસ્પિટલ સાથે અથડાતાં 4નાં મૃત્યુ
તૂર્કીયેના એજિયન પ્રાંત મુગલામાં એક એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર એક હોસ્પિટલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ ઘટના દરમિયાન અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સીએ…
View More એર એમ્બ્યુલન્સ હોસ્પિટલ સાથે અથડાતાં 4નાં મૃત્યુએમપીમાં આરટીઓ કોન્સ્ટેબલને ત્યાં દરોડા: સૌરભ એક વર્ષમાં 100 કરોડ ઉઘરાવતો હતો
પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માના મામલામાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સૌરભના મિત્રની કારમાંથી એક ડાયરી મળી આવી છે. તે ડાયરીમાં તેના બોસ અને ઓફિસરોના…
View More એમપીમાં આરટીઓ કોન્સ્ટેબલને ત્યાં દરોડા: સૌરભ એક વર્ષમાં 100 કરોડ ઉઘરાવતો હતોહવે પનામા નહેર પર ડોનાલ્ડ ટ્રમ્પનો ડોળો
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પનામા નહેરને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પનામા થઈને પસાર થનાર અમેરિકી જહાજોથી અયોગ્ય શુલ્ક…
View More હવે પનામા નહેર પર ડોનાલ્ડ ટ્રમ્પનો ડોળોરૈયા રોડ પર લુખ્ખાઓનો આતંક: ફ્રૂટના વેપારીની હત્યાનો પ્રયાસ
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.ત્યારે રૈયા રોડ પારિજાત સોસાયટીમાં રહેતા ફ્રુટના વેપારીને રીક્ષામાં ઘસી આવેલ ત્રિપુટીએ દોડાવી દોડાવી છરીના ઘા ઝીંકી હત્યાનો…
View More રૈયા રોડ પર લુખ્ખાઓનો આતંક: ફ્રૂટના વેપારીની હત્યાનો પ્રયાસલાભાર્થી પરિવારના પુખ્ત સંતાનોને પણ મળશે સરકારી આવાસ
સંતાનોએ મા-બાપથી અલગ પોતાની આવક બતાવવી પડશે, અવિવાહિત ને પણ લાભ મળવા પાત્ર રાજકોટ શહેરમાં કોર્પોરેશનની હદમા વસવાટ કરતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સરકારની અલગ…
View More લાભાર્થી પરિવારના પુખ્ત સંતાનોને પણ મળશે સરકારી આવાસરાજકોટની મહિલા પાસેથી ડ્રગ્સ લઈને જતા જેતપુરના બે શખ્સોને ગોંડલ પાસેથી પકડ્યા
ગોંડલમાં આશાપુર ચોકડી પાસેથી રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે એકિટવામાં નીકળેલા જેતપુરના બે શખ્સોને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી ત્રણ ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું…
View More રાજકોટની મહિલા પાસેથી ડ્રગ્સ લઈને જતા જેતપુરના બે શખ્સોને ગોંડલ પાસેથી પકડ્યાસિવિલમાં અકસ્માતગ્રસ્ત દર્દીના ખિસ્સામાંથી ગાંજો મળ્યો!
રાજકોટ સિવિલ હોસ્પિટલ અવાર નવાર કોઈને કોઈ બાબતને લઈ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હવે સિવિલમાં દાખલ દર્દી પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવ્યાની ઘટનાથી…
View More સિવિલમાં અકસ્માતગ્રસ્ત દર્દીના ખિસ્સામાંથી ગાંજો મળ્યો!આજી ડેમ પાસેના અણિયારા ગામના યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાત
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમા આવેલા અણીયારા ગામે રહેતા યુવાને ઝેરી દવા પી લઇ આપઘાત કરી લેતા પરિવારમા શોક છવાઇ ગયો છે. આ ઘટના મામલે આજીડેમ…
View More આજી ડેમ પાસેના અણિયારા ગામના યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાતખીજડિયામાં ગૌચરમાં દબાણના મુદ્દે ખેડૂતો દ્વારા આત્મવિલોપનની ચીમકી
જાહેર માર્ગ પણ દબાવી દીધો, પોલીસ બંદોબસ્ત આપવામાં ટીડીઓ-મામલતદારની ફેંકાફેકીનો આક્ષેપ રાજકોટના મોરબીરોડ ઉપર આવેલ ખીજડિયા ગામની ગૌચરની પાંચ એકર જમીનમાં એક વગદાર શખ્સે ગેરકાયદે…
View More ખીજડિયામાં ગૌચરમાં દબાણના મુદ્દે ખેડૂતો દ્વારા આત્મવિલોપનની ચીમકી